Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chhatrapati Shivaji International Airport

લેખ

મુંબઈ ઍરપોર્ટ પર લાગ્યાં મુંબઈના પ્લેયર્સનાં સુપરમૅન જેવાં સ્ટૅચ્યુ

મુંબઈ ઍરપોર્ટ પર લાગ્યાં મુંબઈના પ્લેયર્સનાં સુપરમૅન જેવાં સ્ટૅચ્યુ

પ્લેયર્સના સન્માનમાં હાલમાં તેમની ટીમે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-ટૂ પાસે તેમનાં સુપરમૅન સ્ટાઇલનાં સ્ટૅચ્યુ મૂક્યાં છે. આ સ્ટૅચ્યુ સાથે #PlayLikeMumbaiનું સ્લોગન પણ મૂકવામાં આવ્યું છે.

20 April, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

વેસ્ટ આફ્રિકન દેશ ગિનીથી આવેલી મહિલા પાસેથી ૨૧.૭૮ કરોડનું કોકેન પકડાયું

આ સંદર્ભે આ કોકેન તે કોને સપ્લાય કરવાની હતી એ વિશે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.’

18 April, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍરપોર્ટના સિક્યૉરિટી અધિકારીની પરમિશન માગી

અક્ષયકુમારની રિયલ હીરોગીરી

સ્ટારપાવર દેખાડ્યા વગર તસવીરો ક્લિક કરાવવા માટે ઍરપોર્ટના સિક્યૉરિટી અધિકારીની પરમિશન માગી. અક્ષયકુમાર અને આર. માધવન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’ના પ્રમોશન માટે અમ્રિતસર જવા માટે મુંબઈના પ્રાઇવેટ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા.

16 April, 2025 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઍરપોર્ટ પર યુગાન્ડાનો નાગરિક ૭.૮૫ કરોડના કોકેન સાથે ઝડપાયો

યુગાન્ડાના નાગરિક સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

16 April, 2025 07:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai: બેંગકોકથી આવેલો શખ્સ શૂઝમાં આ શું સંતાડીને લઈ જઇ રહ્યો હતો! ધરપકડ થઇ

Mumbai Airport: તપાસ દરમિયાન 6.3 કરોડની કિંમતનું 6.7 કિલો સોનું મળી આવ્યું હતું જે દાણચોરીના ભગરુંપે મુંબઈ લાવવામાં આવ્યું હતું.

14 April, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈ એરપોર્ટના ટોઇલેટની કચરાપેટીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ

New Born Found Dead in Mumbai Airport`s Toilet: મુંબઈના છત્રપતિ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં  મંગળવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મિનલ-2 (T2) ખાતે આવેલ ટોઇલેટની કચરાપેટીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે.

26 March, 2025 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટૉરોન્ટોમાં સલિલના ઘરે મજા કરતી રાની.

થાણેની સ્ટ્રીટ-ડૉગી રાની કૅનેડા પહોંચી ગઈ

ટૉરોન્ટોમાં રહેતો સલિલ નવઘરે ડિસેમ્બરમાં ઘરે આવેલો ત્યારે પોતાના બિલ્ડિંગના પાર્કિંગ-લૉટમાં મળેલા આ શ્વાન સાથે તેને ધીરે-ધીરે માયા બંધાઈ ગઈ હતી : ત્યાર પછી સલિલે અઢી મહિનાની જહેમત અને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને રાનીને કૅનેડા બોલાવી

24 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઍરપોર્ટ પરથી ૧૧ કરોડના લિક્વિડ કોકેન સાથે બ્રાઝિલની મહિલા પકડાઈ

તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

22 March, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK