ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શૂન્ય રને આઉટ થયેલા વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે તે શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે મેચ દરમિયાન એક ખાસ સિદ્ધિ પણ મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ માટે ૯૦૦૦થી વધુ રન બનાવનાર તે ચોથો બેટ્સમેન બન્યો છે. વિરાટ કોહલી સહિત ભારતીય ક્રિકેટમાં એવા ૧૦ બેટ્સમેન છે જેમણે દેશ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ચાલો જાણીએ કયા બેટ્સમેન છે આ યાદીમાં…
(તસવીરોઃ મિડ-ડે આર્કાઇવ્ઝ)
19 October, 2024 10:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent