Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chennai Super Kings

લેખ

ધોનીએ બે ડોટ બૉલ રમીને રચિન રવીન્દ્રને મારવા દીધો હતો વિનિંગ શૉટ.

પહેલી વાર ધોની સાથે ક્રીઝ શૅર કરીને સારું લાગ્યું: રચિન રવીન્દ્ર

ક્રીઝ પર હાજર સ્ટાર બૅટર મહેન્દ્ર સિંહ ધોનીને વિનિંગ શૉટ ન મારવા દેવાને લઈને કેટલાક ક્રિકેટ-ફૅન્સે સોશ્યલ મીડિયા પર તેના માટે અપશબ્દો કહ્યા હતા

26 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોનીએ ૦.૧૨ સેકન્ડના રીઍક્શન ટાઇમમાં સૂર્યાને સ્ટમ્પિંગ આઉટ કર્યો.

પરંતુ સત્ય એ છે કે ગાયકવાડ ૯૯ ટકા નિર્ણયો લે છે

IPL 2025નો ઓલ્ડેસ્ટ પ્લેયર એમ. એસ. ધોની કહે છે...

25 March, 2025 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેદાન પર સૂર્યકુમાર યાદવ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કરી વિજ્ઞેશના પ્રદર્શનની પ્રશંસા.

કેરલાના રિક્ષા-ડ્રાઇવરનાે ૨૪ વર્ષનો દીકરાે વિજ્ઞેશ પુથુર પહેલી જ મૅચમાં છવાયો

તેણે ક્રિકેટ-ફૅન્સથી લઈને સૂર્યા અને ધોનીને પણ કર્યા પ્રભાવિત

25 March, 2025 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એમ. એસ. ધોની

CSK માટે રમી શકું છું, જો હું વ્હીલચૅર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને લઈ જશે

ઉંમરે પણ તે ફક્ત સીમા પાર જ નહીં, પરંતુ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન સ્ટૅન્ડમાં પણ છગ્ગા મારી રહ્યો છે. ધોનીની ઉંમર ફક્ત એક સંખ્યા છે.’

25 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રચિન રવીન્દ્રએ ૪૫ બૉલમાં ૬૫ રન ફટકાર્યા હતા.

ચેન્નઈએ લાગલગાટ ચોથી જીત નોંધાવી મુંબઈ સામે

IPL 2025ની ત્રીજી મૅચમાં મુંબઈના ૧૫૬ રનના ટાર્ગેટ સામે ચેન્નઈ ૧૯.૧ ઓવરમાં ૬ વિકેટે ૧૫૮ રન કરીને જીત્યું : રોમાંચક મૅચમાં બન્ને રવીન્દ્રએ અંતિમ ઓવર્સમાં બાજી સંભાળી, મુંબઈએ સીઝનની પહેલી મૅચ હારવાની પરંપરા જાળવી રાખી

25 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેપૉકમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન મળ્યા બન્ને ટીમના કૅપ્ટન્સ સૂર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડ.

ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર કમબૅકની આશા સાથે મેદાન પર ઊતરશે મુંબઈની પલ્ટન

મુંબઈ સામે ચેન્નઈ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીત્યું છે, છેલ્લે મે ૨૦૨૨માં મુંબઈએ મારી હતી બાજી

23 March, 2025 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયન પ્રીમિયર લીગ

આજથી પચીસ મે સુધી જામશે IPL 2025નો રોમાંચ

ચેન્નઈ સૌથી અનુભવી ટીમ, જ્યારે લખનઉ પાસે સૌથી ઓછો અનુભવ: ગુજરાત ટાઇટન્સની જીતની ટકાવારી સૌથી વધારે, પંજાબની સૌથી ઓછી

23 March, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને વર્લ્ડ ચેસ ચૅમ્પિયન ગુકેશ ડી. વચ્ચે થોડા સમય પહેલાં આઇકૉનિક ચેપૉક સ્ટેડિયમમાં મુલાકાત થઈ

CSKએ યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનેલા ગુકેશને ૧૮ નંબરની જર્સી ગિફ્ટ કરી

અશ્વિને ફ્રૅન્ચાઇઝી તરફથી ગુકેશને ૧૮ વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચૅમ્પિયન થવા બદલ ચેન્નઈની ૧૮ નંબરની સ્પેશ્યલ જર્સી ગિફ્ટ કરી હતી.

22 March, 2025 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરઃ iplt20.com

IPL 2024: લખનઉન રંગાયું ધોનીના રંગમાં, સ્ટેડિયમમાં દેખાયો યેલો જર્સી ફીવર

ગઈ કાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premiere League) માં વર્તમાન સિઝન (IPL 2024) માં લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે લખનઉના હૉમ ગ્રાઉન્ડ એકાના સ્પોર્ટ્સ સિટી (Ekana Sports City) માં રમાઈ હતી. ગઈકાલે મેચમાં એકાના ગ્રાઉન્ડમાં જે દ્રશ્યો જોવા મળ્યાં હતા તે જોઈને લાગતું હતું કે આ ગ્રાઉન્ડ લખનઉનું નહીં થાલા એટલે કે મહેન્દ્ર સિંહ ધોનીનું છે. (તસવીરોઃ iplt20.com)

20 April, 2024 11:15 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
મયુર સ્વામી અને આયેશા ઉપાધ્યાય

‘કેપ્ટન કૂલ’ના ફૅન્સ! મીરારોડના કપલે નક્કી કર્યું બાળકનો જન્મ તો આજે જ

સાત જુલાઈના રોજ ક્રિકેટપ્રેમીઓ ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે આજના આ દિવસને યાદગાર બનાવવા માટે મીરારોડના ક્રિકેટપ્રેમી અને એમએસ ધોની (MS Dhoni)ના ફૅન આ કપલે અનોખી રીતે યાદગાર બનાવવાનું નક્કી કર્યું. મીરા રોડના મયુર સ્વામી અને આયેશા ઉપાધ્યાયે નક્કી કર્યું કે તેમના ઘરે બાળકનો જન્મ આજે જ થશે. ધોનીના જન્મ દિવસે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. જાણીએ આ કપલની કહાની…

07 July, 2023 04:45 IST | Mumbai | Rachana Joshi
મહેન્દ્ર સિંહ ધોની, આકાશ સોની

જબરા ફૅન : ‘કેપ્ટન કૂલ’ ધોની પહોંચ્યો મુંબઈના છોકરાના લગ્ન મંડપમાં, પછી તો…

ભારત (India) ક્રિકેટપ્રેમી દેશ છે એ તો જગજાહેર છે. આ ક્રિકેટપ્રેમી દેશમાં ક્રિકેટરોના લાખો ફેન્સ છે. ક્રિકેટ કૅપ્ટન કહો એટલે સહુથી પહેલાં મગજમાં જે નામ આવે છે તે છે ‘કેપ્ટન કૂલ’ (Captain Cool) તરીકે ઓળખાતા ભારતીય ટીમના ભૂતપુર્વ કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નું. મહેન્દ્ર સિંહ ધોનીના અઢળક ફેન્સ છે. તેવો જ એક ફેન મુબંઈ (Mumbai)ના મલાડ (Malad)માં રહેતો છોકરો આકાશ સોની (Akash Soni). તે ખરેખર એમએસ ધોનીનો જબરો ફૅન છે. એની ફેન્ડમથી ખુશ થઈને ધોની તેના લગ્નમાં આર્શિવાદ આપવા પણ ગયો હતો. આકાશના લગ્નમાં કઈ રીતે પહોંચ્યો ધોની? શું છે હકીકત? ચાલો જાણીએ…

09 June, 2023 02:47 IST | Mumbai | Rachana Joshi
કૅપ્ટન કૂલ એમ એસ ધોની

કૅપ્ટન કૂલને કલકત્તાની ફેરવેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ધમાકેદાર સિઝન ૧૬ (16th Season) ચાલી રહી છે. રવિવારે કલકત્તા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની મેચ દરમિયાન એક જુદો જ નજારો જોવા મળ્યો. હૉમ ગ્રાઉન્ડ ભલે કેકેઆર (KKR)નું હતું પણ દબદબો મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જોવા મળ્યો હતો. આ ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની અફવાઓ વચ્ચે મેદાનના પ્રેક્ષકોએ કૅપ્ટન કૂલને નોખા અંદાજમાં ફેરવેલ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં…. (તસવીરો : તી.  પી.ટી.આઇ., એ.એફ.પી., iplt20.com, ટ્વિટર)

25 April, 2023 12:06 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
કૅપ્ટન હાર્દિક પંડ્યા અને હેડ-કોચ આશિષ નેહરાની જોડી (ગુજરાત ટાઇટન્સ/પી. ટી. આઇ.)

ચૅમ્પિયન ગુજરાત અને ટ્રોફીથી વંચિત બૅન્ગલોર વચ્ચે પહેલો મુકાબલો પોણાબે મહિના પછી

મહિલા ક્રિકેટરોની પ્રથમ ડબ્લ્યુપીએલ પૂરી થયા પછી હવે પુરુષ પ્લેયર્સની સોળમી આઇપીએલ શરૂ થવાને માંડ બે દિવસ બાકી છે ત્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદમાં સઘન પ્રૅક્ટિસ કરી રહી છે. ગયા વર્ષે ડેબ્યુમાં જ ગુજરાતને ચૅમ્પિયનપદ અપાવ્યું હતું

29 March, 2023 03:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
દુબઈમાં આઇપીએલની ઝાકઝમાળનાં લેજન્ડ્સ અને સેલિબ્રિટીઝ પણ રહ્યાં સાક્ષી

દુબઈમાં આઇપીએલની ઝાકઝમાળનાં લેજન્ડ્સ અને સેલિબ્રિટીઝ પણ રહ્યાં સાક્ષી

ધોનીના ધુરંધરોએ કલકત્તાની ટીમને ધૂળચાટતી કરી દીધી : ચેન્નઈના ડુ પ્લેસીના ૮૬ રન પછી બોલરોએ બોલાવ્યો સપાટો

17 October, 2021 10:10 IST | Mumbai
કેરમ બોલ સ્પેશ્યાલિસ્ટ R Ashwinના નામે આટલા બધા રેકોર્ડ છે

કેરમ બોલ સ્પેશ્યાલિસ્ટ R Ashwinના નામે આટલા બધા રેકોર્ડ છે

આજે ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર આર અશ્વિનનો બર્થ ડે છે. તેના આ ખાસ દિવસે અમૂક વાતો જાણીએ જે કદાચ ફૅન્સને નહીં ખબર હોય (ફોટોઃ મિડ-ડે, અશ્વિનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 September, 2020 07:11 IST
એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

23 March, 2019 02:58 IST

વિડિઓઝ

IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023: MS ધોનીની આગેવાનીમાં CSK ની GT પર ઐતિહાસિક જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી

IPL 2023 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પછી, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ 30 મેના રોજ 5 વિકેટથી ઐતિહાસિક જીત મેળવી હતી. ગુજરાતના અમદાવાદમાં આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચાહકોના મહાસાગરોએ ઉત્સાહ વધાર્યો. ઘણાં લોકોએ મોટી જીત બદલ ખુશી વ્યક્ત કરી હતી.

30 May, 2023 03:01 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK