Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chembur

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ટ્રાન્સજેન્ડર બનીને પાંચ વર્ષથી મુંબઈમાં છૂપાયેલા બંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા

Illegal Bangladeshis arrested in Mumbai: મુંબઈ શહેરમાં ટ્રાન્સજેન્ડર તરીકે રહેલા 17 બંગ્લાદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈના શિવાજી નગર પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોતાની ઓળખ છુપાવવા માટે લિંગ પણ બદલાવ્યો હતો.

27 March, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ચેમ્બુરની હોટેલમાં છટકું ગોઠવીને પોલીસે સેક્સ-રૅકેટ ચલાવતા બે દલાલને પકડ્યા

પોલીસને માહિતી મળી હતી કે આ સેક્સ-રૅકેટમાં દલાલની ભૂમિકા ભજવતા બે આરોપીઓ રેસ્ટોરાંમાં ગ્રાહકોને બોલાવીને તેમની મુલાકાત મહિલાઓ સાથે કરાવે છે

27 March, 2025 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરની સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને ટીચરે માર્યું

બાળકીના પિતાનું કહેવું હતું કે તેની દીકરી માત્ર પાછળ જોઈ રહી હતી. પોલીસે ટીચર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

27 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅન્વસ પેઇન્ટિંગ વર્કશૉપ.

જીવનમાં આવેલો પડકાર બન્યો જબરદસ્ત ટર્નિંગ પૉઇન્ટ

કચ્છથી પરણીને મુંબઈ આવ્યા બાદ ગૃહિણી તરીકે હૅપી લાઇફ જીવી રહેલાં મીના ગઢવીના જીવનમાં એવો તબક્કો આવ્યો કે તેમના માથે ઘર ચલાવવાની જવાબદારી આવી. પહેલેથી જ આર્ટ પ્રત્યે પૅશન હોવાથી એમાં આગળ વધ્યાં અને હવે ઇન્ટરનૅશનલ લેવલે આર્ટ શીખવાડે છે

25 March, 2025 03:25 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુર પોલીસ-સ્ટેશનને મળી બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી

બપોરે ૪ વાગ્યે બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસ(GRP)ને ધમકીભર્યો ફોન આવ્યો એ પછી બૉમ્બ-સ્ક્વૉડ સાથે સુરક્ષા-એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ હતી

12 February, 2025 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટીલનું માળખું બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીના સિક્યુરિટી ગાર્ડની કેબિન પર તૂટી પડ્યું હતું. (ફાઇલ તસવીર)

ચેમ્બુરમાં અંડર-કન્સ્ટ્રક્શન મેટ્રો પિલર ધરાશાયી- બાજુમાં જ હતી હાઉસિંગ સોસાયટી

Chembur Metro Pillar Collapse: બે દિવસમાં આ આખી ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આ કઈ રીતે બન્યું તેની વિગતો મેળવવામાં આવશે. 

31 January, 2025 08:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચેમ્બુરમાંથી ગુમ થયેલા ઝવેરી બજારના વેપારી વિનીત જૈન.

ચેમ્બુરમાં રહેતા ઝવેરી બજારના વેપારી ૯ દિવસથી ગુમ પોલીસની ત્રણ ટીમ તપાસમાં લાગી

૨૨ જાન્યુઆરીની સવારે વિનીત ઘરેથી નીકળી દાદર સ્ટેશન સુધી ગયા હોવાની માહિતી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજ પરથી પોલીસને મળી છે

30 January, 2025 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૈલાબહેન જ્યાં રહે છે એ બાલઅંબિકા બિલ્ડિંગ.

પતિએ આપેલી યાદગીરી પત્નીએ ગફલતમાં ગુમાવી દીધી

ચેમ્બુરમાં ગઠિયો ટીવીનું સેટ ટૉપ બૉક્સ રિપેર કરવાના બહાને બે તોલાની બંગડી તડફાવી ગયો : ગુજરાતી વૃદ્ધા ઘરે એકલાં હતાં ત્યારે અજાણ્યો યુવાન કળા કરી ગયો

29 December, 2024 12:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈના કેટલાક ભાગોમાં શનિવારે પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી રહી હતી. તસવીરો/શાદાબ ખાન

Mumbai શહેરે ઓઢી ગાઢ ધુમ્મસની ચાદર, વાયુ પ્રદૂષણ પોતાના શિખરે...

ગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટીમાં ગંભીર ઘટાડો કરી રહ્યું છે અને શહેરમાં ધુમ્મસને કારણે હવાની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે. તસવીરો/શાદાબ ખાન

28 December, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અકસ્માત બાદ કારને રોડની બાજુમાં મૂકવામાં આવી હતી (તસવીરો: શાદાબ ખાન)

મુંબઈના ચેમ્બુર નજીક સાયન-પનવેલ હાઈવે પર કાર પલટી ગઈ, જુઓ તસવીરો સાથે

ગુરુવારે વહેલી સવારે ચેમ્બુર નજીક સાયન-પનવેલ હાઈવે પર કાર અકસ્માત થયો હતો. આ ઘટના બાબતે પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો કે કારમાં કોઈ મુસાફરો ન હતા, અને ડ્રાઈવરને માત્ર નાની ઈજાઓ થઈ હતી. (તસવીરો: શાદાબ ખાન)

12 December, 2024 04:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સમીર આબેદી

Mumbai Rains: ઘાટકોપરમાં પડ્યો ભારે વરસાદ, જુઓ તસવીરો

શનિવારે સવારે વરસાદમાં થોડો ઘટાડો અનુભવ્યા પછી, મુંબઈ અને મેટ્રોપોલિટન પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

06 July, 2024 09:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લગોરી મેચ રમવા ઉત્સુક સિનિયર સિટિઝન્સ

કચ્છી વિસા ઓસવાલ સમાજનાં સિનિયર સિટીઝન્સ વચ્ચે થઈ લગોરી ટુર્નામેન્ટ, જુઓ તસવીરો

તાજેતરમાં કચ્છી વિશા ઓસવાલ સમાજનાં સિનિયર સિટીઝન્સ માટે `વિકાસ લગોરી એરિયા વાઈસ ટુર્નામેન્ટ -૨`નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં કેતન ગડા, વિકાસ કંસ્ટ્રકશનનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. 17 માર્ચ, ૨૦૨૪નાં રવિવારના રોજ ચિચપોકલી ગ્રાઉન્ડ કે જે ગુંડેચા ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે ત્યાં 28 ટીમો સાથે આ લગોરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

08 April, 2024 12:29 IST | Mumbai | Dharmik Parmar
મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગેના સમર્થકો દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન તરફ જતા પહેલા મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એકઠા થયા હતા. તસવીરો/અનુરાગ આહિરે

Maratha Quota: આંદોલનને મજબુત બનાવવા મનોજ જરાંગેના સમર્થકો થયા એકઠા

Maratha Quota:મરાઠા ક્વોટાના નેતા મનોજ જરાંગે શુક્રવારે હજારો સમર્થકો સાથે મરાઠા ક્વોટાની માગણી માટે દબાણ કરવા નવી મુંબઈ પહોંચ્યા હતા. તસવીરો/અનુરાગ આહિરે

27 January, 2024 08:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સતેજ શિંદે

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પર ટ્રાફિક જામ, જુઓ તસવીરોમાં…

સોમવારે મુંબઈગરાંઓની સવાર ટ્રાફિક સાથે જ શરુ થઈ હતી. સોમવારે સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (Santacruz-Chembur Link Road) પર ધીમી ગતિએ ચાલતો ટ્રાફિક જોવા મળ્યો હતો. ટ્રાફિકનું કારણ લિંક રોડ પર ચાલતું કામ હોવાનું જણાયું છે. અધિકારીઓના કહેવા અનુસાર, સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડના ચોક્કસ પેચ પર નિર્માણાધીન કામને કારણે ટ્રાફિક જોવા મળ્યો હતો. (તસવીરો : સતેજ શિંદે)

08 January, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સહ્યાદ્રી ક્રીડા મંડળ દ્વારા બનાવવામાં આવેલું ડેકોરેશન અને વિસર્જનનું રથ

બાપ્પાનું સ્વાગત જ નહીં વિસર્જન પણ એવી જ શાનથી કરે છે, સહ્યાદ્રી ક્રિડા મંડળ

ચેમ્બુર, તિલકનગરમાં આવેલા સહ્યાદ્રી ક્રિડા મંડળ તરફથી આ વર્ષે બાપ્પાનું આગમન કરવા માટે વૃંદાવન ધામની થીમની પસંદગી કરવામાં આવી છે. અહીં તમે પંડાલના પ્રવેશ દ્વારથી શરૂ કરીને એક્ઝિટ સુધી પહોંચો છે ત્યં સુધી તમને એવું લાગે છે કે જાણે તમે ખરેખર પ્રભુ શ્રી કૃષ્ણની પાવન ભૂમિ વૃંદાવનમાં ફરી રહ્યા છો. આ વૃંદાવન ધામની થીમ તમને મુંબઈમાં વૃંદાવનનો આભાસ કરાવે છે જેની કેટલીક તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. બાપ્પાનું સ્વાગત, તેમનું આગમન, અને તેમની હાજરી દરમિયાનના દિવસોમાં તેમની આસપાસની સજાવટ ખાસ હોય, અલગ હોય એવા પ્રયત્નો તો લગભગ બધાં જ પોતાની શક્તિ પ્રમાણે કરતા હોય છે. પણ અહીં ખાસ વાત એ છે કે અહીં જે થીમ બાપ્પાના આગમન અને સ્વાગત માટે નક્કી કરવામાં આવે છે તે જ થીમ પર બાપ્પાનું વિસર્જન રથ પણ બનાવવામાં આવે છે. આ વર્ષે બાપ્પાનાં સ્વાગત માટે વૃંદાવન ધામની થીમ બનાવવામાં આવી છે ત્યારે બાપ્પાનું વિસર્જન એ જ થીમ પ્રમાણે રથની ડિઝાઈન કરીને કરવામાં આવે છે.

28 September, 2023 05:23 IST | Mumbai | Shilpa Bhanushali
તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ

ખુશખબર….ટ્રાફિકમાંથી મળશે છુટકારો! છેડાનગર ફ્લાયઓવર ઓપન કરાયો, જુઓ તસવીરો

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપર, છેડાનગર જંક્શન પર માનખુર્દથી થાણે તરફના નવા તૈયાર કરાયેલા ફ્લાયઓવરનું ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ‍્ઘાટન કર્યું હતું. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ)

14 April, 2023 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK