Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Char Dham Yatra

લેખ

કેદારનાથ માટે ૨.૭૫ લાખ, બદરીનાથ માટે ૨.૨૪ લાખ, યમુનોત્રી માટે ૧.૩૪ લાખ અને ૧.૩૮ લાખ અને હેમકુંડ સાહિબ માટે ૮૦૦૦ ભાવિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે

રીલ્સ બનાવનારાઓને કેદારનાથ-બદરીનાથમાં નો એન્ટ્રી, VIP દર્શન બંધ

૩૦ એપ્રિલથી શરૂ થાય છે ચારધામ યાત્રા

29 March, 2025 07:25 IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં

૯ કલાકની યાત્રા માત્ર ૩૬ મિનિટમાં

સોનપ્રયાગથી કેદારનાથ લઈ જવા ૪૦૮૧.૨૮ કરોડ રૂપિયાના ખર્ચે બનશે ૧૨.૯ કિલોમીટર લાંબો રોપવે

06 March, 2025 09:38 IST | Dehradun | Gujarati Mid-day Correspondent
રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

ડાંગ પાસે 50થી વધારે યાત્રાળુઓથી ભરેલી બસ ખાબકી ખીણમાં, 5નાં મોત

Saputara Accident: ચારધામની યાત્રા કરીને યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા ત્યારે આ પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ હતી. સવારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની

02 February, 2025 09:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામ

૩૦ એપ્રિલે શરૂ થશે ચારધામ યાત્રા, ગંગોત્રી-યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે

વસંત પંચમીએ અને મહાશિવરાત્રિ પર બદરીનાથ અને કેદારનાથ ધામનાં કપાટ ખૂલવાની તિથિ જાહેર થશે

29 January, 2025 11:56 IST | Kedarnath | Gujarati Mid-day Correspondent

ફોટા

અદભૂત ડેકોરેશન

ગણેશ પંડાલની સજાવટમાં ક્રિકેટ અને આધ્યાત્મિક્તાનો રંગ, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

12 September, 2024 12:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

કેદારનાથ ગોલ્ડ સ્કેમ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદની અંતિમ ચેતવણી!

બદ્રીનાથ સીટના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કેદારનાથ મંદિર સાથે સંકળાયેલા કથિત 228 કિલોગ્રામ સોનાના કૌભાંડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે 2022માં મંદિરના સોનાના પ્લેટિંગને લગતા કેદારનાથ સોનાના કૌભાંડના વિવાદની તપાસ શરૂ ન કરવા બદલ સત્તાધિકારીઓની ટીકા કરી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કડક ચેતવણી આપી હતી, કડક પગલાં લેવા વિનંતી કરી હતી અને જો જરૂરી હોય તો કાયદાકીય આશરો લેવાની ધમકી આપી હતી. તેમણે ધાર્મિક બાબતોમાં પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો, ન્યાય મળે તેની ખાતરી કરવા માટે આ બાબતને કોર્ટમાં લઈ જવાની તેમની તૈયારી દર્શાવી. આ વિવાદે વ્યાપક ચર્ચા જગાવી છે અને ભારતમાં પવિત્ર સ્થળોના સંચાલન અને દેખરેખ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

22 July, 2024 11:53 IST | Kedarnath
ગુફા મંદિરમાં અમરનાથ યાત્રાની ‘પ્રથમ પૂજા’ સંપન્ન, એલ.જી. સિંહ વર્ચ્યુઅલી હાજર

ગુફા મંદિરમાં અમરનાથ યાત્રાની ‘પ્રથમ પૂજા’ સંપન્ન, એલ.જી. સિંહ વર્ચ્યુઅલી હાજર

અમરનાથ યાત્રાની ‘પ્રથમ પૂજા’ 22 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ ગુફા મંદિરમાં કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા વર્ચ્યુઅલી શ્રીનગરથી પૂજામાં સામેલ થયા. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટે પૂર્ણ થશે.

22 June, 2024 02:53 IST | Jammu And Kashmir

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK