Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Champai Soren

લેખ

ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા તથા ઝારખંડના સિનિયર નેતાઓની હાજરીમાં BJPમાં જોડાયેલા ચંપઈ સોરેન.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપઈ સોરેન BJPમાં જોડાયા

ચંપઈ સોરેને કહ્યું હતું કે ‘જે પાર્ટી મારા પરિવાર જેવી હતી એને છોડવાનો વારો આવશે એવું મેં કદી વિચાર્યું નહોતું.

31 August, 2024 11:24 IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
તસવીર: પીટીઆઈ

આ દિવસે ભાજપમાં જોડાશે ચંપાઈ સોરેન: અમિત શાહ સાથેની મુલાકાત બાદ લીધો મોટો નિર્ણય

ઑગસ્ટમાં ચંપાઈએ એક પત્ર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની રીતને આત્મસન્માનને ઠેસ પહોંચાડનારી ગણાવી હતી.

27 August, 2024 01:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચંપાઈ સોરેનની ફાઇલ તસવીર

તેમણે મુખ્યપ્રધાન પદનું અપમાન કર્યું, હવે વિકલ્પ શોધવાની જરૂર: ચંપાઈ સોરેન

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને (Champai Soren) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બળવા કરતી પોસ્ટ લખી

18 August, 2024 09:39 IST | Ranchi | Gujarati Mid-day Online Correspondent
હેમંત સોરેનની ફાઇલ તસવીર

બળવાની અટકળો વચ્ચે ચંપાઈ સોરેને દિલ્હી પહોંચ્યા બાદ આપી પ્રતિક્રિયા? કહ્યું...

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઍરપોર્ટ પર પહોંચ્યા પછી, ચંપાઈ સોરેને (Jharkhand Politics) સંભવિત પક્ષપલટા સાથે જોડાયેલા પ્રશ્નોની અવગણના કરી અને કહ્યું કે, “હું અહીં મારા અંગત કામ માટે આવ્યો છું.”

18 August, 2024 05:09 IST | Ranchi | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

ઝારખંડની રાજનીતિ: ચંપાઈ સોરેને રાંચીના રાજભવનમાં ઝારખંડના CM તરીકે શપથ લીધા

ઝારખંડની રાજનીતિ: ચંપાઈ સોરેને રાંચીના રાજભવનમાં ઝારખંડના CM તરીકે શપથ લીધા

એમએમના ઉપાધ્યક્ષ ચંપાઈ સોરેને 02 ફેબ્રુઆરીએ ઝારખંડના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાંચીના રાજભવનમાં ઝારખંડના રાજ્યપાલ દ્વારા શપથ લેવડાવ્યા હતા. જમીન કૌભાંડ કેસમાં કથિત સંડોવણી બદલ હેમંત સોરેનની ધરપકડ બાદ તેમણે શપથ લીધા હતા.

02 February, 2024 03:47 IST | Delhi
જેએમએમ વિધાયક નેતા બન્યા પછી ચંપાઈ સોરેનની પ્રથમ પ્રતિક્રિયા

જેએમએમ વિધાયક નેતા બન્યા પછી ચંપાઈ સોરેનની પ્રથમ પ્રતિક્રિયા

JMM ધારાસભ્ય નેતા તરીકે ચૂંટાયા પછી, ચંપાઈ સોરેન ૧  ફેબ્રુઆરીએ ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ શિબુ સોરેનને રાંચીમાં તેમના નિવાસસ્થાને મળ્યા. શિબુ સોરેન સાથે મુલાકાત કર્યા પછી તરત જ ચંપાઈ સોરેને દાવો કર્યો હતો કે તેમની પાસે ૪૭ ધારાસભ્યોનું સમર્થન છે. "અમે ઝારખંડના ગૌરવને બચાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અમારી પાસે ૪૭ ધારાસભ્યોનું સમર્થન છે. તમે જોયું છે કે કેવી રીતે અહીંના આદિવાસીઓના અવાજને વર્ષોથી દબાવવામાં આવ્યો છે. ," તેણે ઉમેર્યુ.

01 February, 2024 11:57 IST | Ranchi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK