Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Central Board Of Secondary Education

લેખ

તસવીરો : આશિષ રાજે

આજથી SSCની પરીક્ષા : વિદ્યાર્થીઓને કૉપી કરતા અટકાવવા જોરદાર કવાયત

કૉપી કરતી વખતે કોઈ પકડાય તો છ મહિનાની જેલ અથવા ૫૦૦ રૂપિયા દંડ અથવા બન્ને થઈ શકે

22 February, 2025 07:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આજથી શરૂ થયેલી SSCની પરીક્ષામાં મુંબઈનું એક પણ સેન્ટર સંવેદનશીલ નથી

દરેક એક્ઝામિનેશન સેન્ટરની આસપાસનાં ફોટોકૉપી સેન્ટરો પણ બંધ કરાવવામાં આવ્યાં છે.

22 February, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

HSCની પરીક્ષામાં પહેલા દિવસે રાજ્યમાં કૉપીના ૪૨ કેસ નોંધાયા, મુંબઈમાં એક પણ નહીં

ગઈ કાલથી સ્ટેટ એજ્યુકેશન બોર્ડના બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે આખા રાજ્યમાં કૉપીના ૪૨ કેસ નોંધાયા હતા, જેમાં મુંબઈ ડિવિઝનનો એક પણ કેસ નહોતો. કૉપીના સૌથી વધારે ૨૬ કેસ છત્રપતિ સંભાજી નગરમાં નોંધાયા હતા. 

13 February, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

SSC-HSCની પરીક્ષામાં સંવેદનશીલ સેન્ટરો પર રહેશે ડ્રોનની બાજનજર

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા HSCની પ​રીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ દરમ્યાન અને SSCની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવાવાની છે.

05 February, 2025 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતેશ રાણે

HSC-SSCની પરીક્ષામાં બુરખો પહેરનારી વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન આપો

શિક્ષણપ્રધાનને પત્ર લખીને BJPના વિધાનસભ્ય નીતેશ રાણેની માગણી- HSCની પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ દરમ્યાન અને SSCની પરીક્ષા ૨૧ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન લેવામાં આવશે.

30 January, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દસમાની વહેલી પરીક્ષાએ શરૂ કરી સ્કૂલોની પરીક્ષા

સ્કૂલના પ્રિન્સિપાલોનું કહેવું છે કે બોર્ડે પહેલેથી કહ્યું હોત તો તેઓ એ મુજબનું નિયોજન કરીને અભ્યાસક્રમ વહેલો પૂરો કરી શક્યા હોત, પણ હવે તેમના પર સમયસર સિલેબસ પૂરો કરીને એક્ઝામ લેવાનું જબરદસ્ત પ્રેશર આવી ગયું છે

30 November, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ICSEની દસમા ધોરણની પરીક્ષા ૧૮ ફેબ્રુઆરીથી

૧૮ ફેબ્રુઆરીએ શરૂ થનારી આ પરીક્ષા ૨૭ માર્ચે પૂરી થશે

26 November, 2024 07:46 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સ્ટેટ બોર્ડની બારમાની પરીક્ષા ૧૧ અને દસમાની ૨૧ ફેબ્રુઆરીથી

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ પણ એની દસમા અને બારમાની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે

22 November, 2024 01:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

(તમામ તસવીરો- સમીર અબેદી, આશિષ રાજે, નિમેશ દવે)

SSC બૉર્ડ એક્ઝામ શરૂ: તૈયારી સાથે મુંબઈના સ્ટુડન્ટ્સ પહોંચ્યા, જુઓ તસવીરો

આજથી મહારાષ્ટ્રમાં ધોરણ 10ની (એસએસસી)ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જે 17 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા પહેલાંના આ દૃશ્યોમાં વિદ્યાર્થીઓની ચિંતા, તૈયારી બાદનો ઉત્સાહ જોઈ શકાય છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા સ્ટુડન્ટ્સની આ તસવીરો જુઓ (તસવીરો- સમીર અબેદી, આશિષ રાજે, નિમેશ દવે)

22 February, 2025 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાયન પૂર્વમાં SIES કૉલેજની બહાર રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ, જે બૉર્ડ સેન્ટર છે. (તસવીર/પ્રસુન ચૌધરી)

In Photos: HSC 2025 પરીક્ષાની શરૂઆત, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષામથકે

HSC બૉર્ડની પરીક્ષાઓ મંગળવારથી દેશભરમાં શરૂ થઈ રહી છે અને 18 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા પહેલાના દ્રશ્યોમાં વિદ્યાર્થીઓ તેમના કેન્દ્રોની બહાર તેમની છેલ્લી તૈયારી કરી રહ્યા છે. (તસવીરો/સમીર આબેદી, રણજીત જાધવ, પ્રસૂન ચૌધરી, સમીર સુર્વે)

11 February, 2025 12:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
CBSE બોર્ડમાં સારા માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ

CBSE 12th Result: `હમ કિસીસે કમ નહીં`, ગુજરાતના વિદ્યાર્થીઓની મહેનત લાવી રંગ

ગુજરાત સહિતના હજારો વિદ્યાર્થીઓ લાંબા સમયથી તેમના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે. CBSE બોર્ડે આજે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે 12માની પરીક્ષામાં કુલ 92.71 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.પરીક્ષામાં આ વખતે છોકરીઓએ બાજી મારી છે.  94.54 ટકા વિદ્યાર્થીનીઓની સરખાણીમાં 91.25 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ત્રિવેન્દ્રમમાં આવ્યું છે. ભલે ગુજરાત ટોપ 10માં ના હોય પરંતુ વિદ્યાર્થીઓ સારા માર્કસ સાથે ઉતીર્ણ થયા છે. ચાલો જાણીએ કેટલાક એ વિદ્યાર્થી વિશે જેમણે આ પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી છે. 

22 July, 2022 05:29 IST | Mumbai

વિડિઓઝ

ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાત CM પટેલે અમદાવાદમાં `પરીક્ષા પે ચર્ચા`નું લાઈવ પ્રસારણ જોયું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 ફેબ્રુઆરીએ અમદાવાદમાં PM મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોયું. આ વર્ષનું સત્ર, ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી આવૃત્તિ, સુંદર નર્સરી, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. સત્ર દરમિયાન, પીએમ મોદીએ પોષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓના ખોરાક અને જીવનશૈલીની પસંદગીઓ વિશે પૂછપરછ કરી. 2018 થી, PM મોદી બોર્ડની પરીક્ષાઓ દરમિયાન તણાવમુક્ત રહેવા માટેની ટીપ્સ શેર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરવા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે.

11 February, 2025 03:22 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK