Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Celebrity Edition

લેખ

ઇમરાન હાશ્મી

ફૅન્સ સાથે ઇમરાને ઊજવી વર્ષગાંઠ, આવારાપનની સીક્વલની આપી સરપ્રાઇઝ ગિફ્ટ

ઇમરાને ચાહકોનો આભાર માન્યો હતો અને તેના આગામી પ્રોજેક્ટ ‘આવારાપન’ની સીક્વલની જાહેરાત કરી હતી.

26 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો જોનસ અને સૉફી ટર્નર

લગ્નજીવનને કોઈ પણ રીતે નહીં બચાવી શકાય એમ કહી ડિવૉર્સ ફાઇલ કર્યા જો અને સૉફી

પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ અને સૉફી ટર્નર તેમના લગ્નજીવનના એવા સ્ટેજ પર આવી ગયાં છે કે એને કોઈ પણ રીતે ન બચાવી શકાય એવું કહી તેમણે ડિવૉર્સ ફાઇલ કર્યા છે.

07 September, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇમરાન ખાન

પૉઝિટિવિટી કેમ સહન નથી કરી શકતો ઇમરાન ખાન?

ઇમરાન ખાનનું કહેવું છે કે તે હાલમાં પૉઝિટિવિટીને સહન નથી કરી શકતો. તેણે ‘જાને તૂ... યા જાને ના’, ‘દેલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા સમયથી ગાયબ હતો અને હવે ફરી તે કમબૅક કરી રહ્યો છે.

06 September, 2023 05:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જો જોનસ - સૉફી ટર્નર

સૉફી ટર્નર અને જો જોનસ લઈ રહ્યાં છે ડિવૉર્સ?

પ્રિયંકા ચોપડા જોનસના પતિ નિકનો ભાઈ જો જોનસ હવે સૉફી ટર્નર સાથે ડિવૉર્સ લઈ રહ્યો હોવાની ચર્ચા છે.

05 September, 2023 05:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૂર સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે આશિત દેસાઈ, હેમા દેસાઈ

પુરુષોત્તમ તો પર્વ છે, એનો ક્યારેય અંત નથી : આશિત-હેમા દેસાઈએ વાગોળ્યાં સંસ્મરણો

`પુરુષોત્તમભાઈ નથી` આ સાંભળતાં જ ગુજરાતી સુગમ સંગીતના સાતેય સૂર જાણે રડવા ન મંડી પડતાં હોય. જ્યારે તેમના નિધનના સમાચાર મળ્યા ત્યારે ન માત્ર સંગીત રસિકો પણ આખું કલા જગત ધ્રુજી ઊઠ્યું હતું. ૯૦ વર્ષની જૈફ વયે તેઓએ આ દુનિયા ને અલવિદા કરી છે. પણ, તેમના સ્વરો હંમેશને માટે આપણી આસપાસ ગૂંજ્યા જ કરશે. એમાં કોઈ બેમત નથી. જાણીતાં સંગીતકાર, ગાયક, સંગીત નિર્દેશક યુગલ આશિત દેસાઈ અને હેમા દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથેનાં સંસ્મરણો વર્ણવ્યાં છે. આશિતભાઈ કહે છે તેમ "પુરુષોત્તમ એક પર્વ છે. એનો અંત ક્યારેય હોઈ ન શકે" આવો, આ વાતો મમળાવીએ અને પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિ આપીએ.

12 December, 2024 06:21 IST | Mumbai | Dharmik Parmar
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે મનુજ શર્મા

Classroom Confessions: સેલિબ્રિટી ઍડિશનમાં આજે મળો મનુજ શર્માને

જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી? `ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે મનુજ શર્મા. તેમણે આ વિક્રમ વેધા અને ફોનભૂત જેવી ફિલ્મો કરી છે અને તાજેતરમાં તેઓ ગન્સ એન્ડ ગુલાબમાં જોવા મળ્યા. 

14 December, 2023 10:07 IST | Mumbai | Shilpa Bhanushali
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે રિયા નલાવડે.

Classroom Confessions: સેલિબ્રિટી એડિશનમાં આજે મળો રિયા નલાવડેને

જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી? `ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે રિયા નલાવડે. રિયા નલાવડે પોતાની `UP65` વેબસીરિઝમાં અંતારી નામના પાત્ર માટે ખૂબ જ જાણીતી થઈ. ત્યાર બાદ તેણે ડાન્સ ઑફ થાઉઝન્ડ સ્ટેપ્સ, સન્ફ્લાવર, તીન પાયાચા ઘોડા જેવી અનેક વેબસિરીઝ, ફિલ્મો અને સીરિયલમાં કામ કર્યું છે. આજે જાણો તેના સ્કૂલ અને કૉલેજના દિવસો વિશે વધુ... 

10 December, 2023 01:43 IST | Mumbai | Shilpa Bhanushali
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી ઍડિશન`ના આજના આપણાં સ્ટાર છે હેમંત ચૌધરી.

Classroom Confessions: સેલિબ્રિટી એડિશનમાં આજે મળો હેમંત ચૌધરીને

જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી? `ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે હેમંત ચૌધરી. ગંગુબાઈ કાઠિયાવાડી, બૉર્ડર, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ જેવી અનેક ફિલ્મો કરી છે. આ સિવાય તેઓ ટેલીવિઝન જગતમાં પણ હર ઘર કુછ કહેતા હૈ, કુંડલી ભાગ્ય અને થપકી પ્યાર કી જેવી અનેક સિરીયલો માટે પણ જાણીતા છે. તાજેતરમાં તેઓ સુષ્મિતા સેન સ્ટારર તાલીમાં પણ જોવા મળ્યા. 

07 December, 2023 09:34 IST | Mumbai | Shilpa Bhanushali
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK