Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Canada

લેખ

જ​સ્ટિન ટ્રુડો

ફેરવેલ બાદ ખુરસી લઈને ચાલતા થયા કૅનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જ​સ્ટિન ટ્રુડો

જ​સ્ટિન ટ્રુડો સ્પીચ આપ્યા બાદ ખુરસી લઈને જતા દેખાય છે. આ સમયે તેઓ કૅમેરા સામે જોઈને હસી પણ રહ્યા છે. તેમના હાથમાં હાઉસ ઑફ કૉમન્સની ખુરસી છે.

13 March, 2025 06:58 IST | Ottawa | Gujarati Mid-day Correspondent
શૉના પંડ્યા

આકાશને આંબવાનું સપનું આખરે પૂરું કરશે આ ગુજરાતી ગર્લ

કૅનેડાની પહેલી મહિલા કમર્શિયલ ઍસ્ટ્રોનૉટ બનેલી શૉના પંડ્યાના પેરન્ટ્સ એક સમયે કાંદિવલીમાં રહેતાં

12 March, 2025 02:59 IST | Mumbai | Ruchita Shah
આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ ન ધરાવતા, એકેય ઇલેક્શન ન લડેલા માર્ક કાર્ની બનશે કૅનેડાના નવા વડા પ્રધાન, બે સેન્ટ્રલ બૅન્કોના ગવર્નર રહી ચૂકેલા આ નેતાએ ટ્રમ્પને સંભળાવી દીધું કે કૅનેડા કદી અમેરિકાનો ભાગ નહીં બને

12 March, 2025 06:56 IST | Ottawa | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

વન-ડે ક્રિકેટમાં સુપર ઓવર જીતનારી ચોથી ટીમ બની કૅનેડા

ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-ટૂમાં હાલમાં વન-ડે ક્રિકેટ ઇતિહાસની ચોથી સુપર ઓવર રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ ૩૯-૩૯ ઓવરની મૅચમાં ૧૭૫ રનના ટાર્ગેટ સામે ૧૭૪ રન બનાવીને નામિબિયાએ મૅચ ટાઇ કરી હતી.

11 March, 2025 02:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સ-નિફ્ટી નહીંવત્ વધ-ઘટે ફ્લૅટ રિલાયન્સે બજારને બગડતું બચાવ્યું

રેવન્યુ ગ્રોથના વસવસામાં હેક્સાવેર ટેક્નૉલૉજીઝ ખરડાયો, BSE લિમિટેડમાં ઘટાડો આગળ વધ્યો

10 March, 2025 06:54 IST | Mumbai | Anil Patel
તહવ્વુર રાણા (સૌજન્ય મિડ-ડે)

26-11ના આરોપી તહવ્વુર રાણાનો અંતિમ દાવ પણ ફેલ, કૉર્ટ ફગાવી અરજી, હવે ભારતમાં...

પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણા પર આરોપ છે કે તેણે લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓને મુંબઈ હુમલાની યોજના ઘડવા અને તેને અંજામ આપવામાં મદદ કરી હતી.

08 March, 2025 07:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પે આખરે શરૂ કરી દીધી ચીન, મેક્સિકો અને ચીન સાથે ટૅરિફ-વૉર

ચીને અમેરિકા પર લગાવી વળતી ટૅરિફ, પચીસ અમેરિકી કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

05 March, 2025 08:45 IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

નબળા આંતરપ્રવાહ સાથે રોકડામાં ભારે ખરાબી વચ્ચે શૅર આંક મામૂલી નરમ

અદાણી એન્ટરપ્રાઇઝ ૨૧ મહિનાના તળિયે જઈ સવા ટકો વધી, તાતા મોટર્સ સળંગ ૧૦મા દિવસની નબળાઈમાં ૧૭ મહિનાનો નીચો ભાવ દેખાડી લગભગ ફ્લૅટ બંધ

05 March, 2025 07:06 IST | Mumbai | Anil Patel

ફોટા

વચેટ ભાઈ નીરજ પુરોહિત (ડાબે) સાથે મોટાં બહેન ચંદ્રકૌશી પુરોહિત અને નાનો ભાઈ વિવેક પુરોહિત, વચેટ બહેન રિદ્ધિ દામા (ડાબે) સાથે મોટાં બહેન કોમલ દામા.

વાહ વચેટિયા

તાજેતરમાં કૅનેડાની બ્રૉક યુનિવર્સિટી અને ધ યુનિવર્સિટી ઑફ કૅલગરીના નિષ્ણાતોએ તારવ્યું છે કે મોટા પરિવારોમાં ઊછરેલાં અને વચેટ હોય એવાં છોકરા-છોકરીઓ તેમનાં મોટાં અથવા નાનાં ભાઈ-બહેનોની સરખામણીમાં વધુ કો-ઑપરેટિવ, હેલ્પફુલ, સમજદાર અને પ્રામાણિક હોય છે. આંકડાકીય સર્વેમાં નીકળેલું આ તારણ શું હકીકતમાં પણ સાચું છે? અમે પૂછ્યું કેટલાંક એવાં ભાઈ-બહેનોને જેઓ ઘરમાં કાં તો નાનાં છે કાં મોટાં. સંતાનોની ત્રિપુટી ધરાવતા પેરન્ટ્સને પણ પૂછ્યું કે શું ખરેખર વચેટ દીકરા-દીકરીઓ હેલ્પફુલ છે? રાજુલ ભાનુશાલીએ કરેલી ગોષ્ઠિમાં શું જાણવા મળ્યું એ જાતે જ વાંચી લો

07 February, 2025 12:02 IST | Mumbai | Rajul Bhanushali
આકાશ રંગબેરંગી

૨૦ વર્ષ બાદ સૌથી મોટા સોલર સ્ટૉર્મને કારણે ઠેકઠેકાણે નૉર્ધર્ન લાઇટ્સનાં દર્શન

એવું પણ કહેવાઈ રહ્યું છે કે આને કારણે ઇન્ટરનેટ અને ફોન સર્વિસને અસર થઈ શકે છે. આ સાથે જ સ્ટૉર્મની અસર આગામી બે-ચાર દિવસ સુધી રહેશે તેવી પણ સંભાવના છે. વિશ્વમાં ૨૦ વર્ષ બાદ ગઈ કાલે સૌથી મોટું સોલર સ્ટૉર્મ પૃથ્વી પર ટકરાયું હતું જેને કારણે દુનિયાના અનેક દેશોમાં આકાશ રંગબેરંગી દેખાયું હતું.

12 May, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માતૃભાષાના સંવર્ધન માટે કામ કરતાં ગુજરાતીઓ

વિશ્વ માતૃભાષા દિવસ : દરિયાપારનાં આ ગુજરાતીઓએ ભાષાને કર્યો છે દરિયા જેટલો પ્રેમ!

21 ફેબ્રુઆરીનો દિવસ `વિશ્વ માતૃભાષા દિવસ` તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. વિશ્વમાં અનેક ભાષાઓ બોલતાં લોકો વસવાટ કરે છે. સૌ પાસે પોતાની માતૃભાષા છે. અને આ માતૃભાષાએ તો ગળગૂથીમાં જ પીવડાવવામાં આવે છે. એક ગુજરાતી તરીકે પણ આપણે સૌ ગુજરાતીઓ ગર્વ કરીએ છીએ પણ એને સાચવીએ છીએ કેટલું? આજે આપણે સમયના એવા ઉંબરે આવીને ઊભા છીએ જ્યાં નવી પેઢી ઘરમાં ગુજરાતી બોલતા પણ ખચકાય છે. શરમ અનુભવે છે. પણ, સાથે આજે એવાય કેટલાક લોકો છે જે ગુજરાતી ભાષાના સંવર્ધન માટે કાર્યરત છે. દેશમાં તો એવા લોકો છે જ પણ દરિયા પાર રહીને પણ કેટલાક સાચા ગુજરાતીઓએ પોતાની ભાષાને ટકાવવાનું બીડું ઝડપ્યું છે. તો આવો, આજે મળીએ તેવા ગુજરાતીઓને

21 February, 2024 08:34 IST | Washington | Dharmik Parmar
ધ ટિબિટ ટુ કૉન્ટોવોયટો, આઇસ રોડ, કૅનેડા અને કૅટી ફ્રીવે ટેક્સસ, અમેરિકા

In Photos : વિશ્વના અદ્ભુત રસ્તા, જેનો પ્રવાસ બની રહે છે યાદગાર

કોઈ પણ સ્થળે બાય રોડ જવાની મજા જ કંઈક અલગ હોય છે. આસપાસના કુદરતી વાતાવરણને નજીકથી માણી શકો. કેટલાક રોડ તો ખતરનાક વળાંકવાળા હોય અને કેટલાક તો વિશાળ હોય છે. તાજેતરમાં વિશ્વના સૌથી અદ્ભુત રોડના  કેટલાક ફોટો બહાર પડવામાં આવ્યા છે

12 July, 2023 10:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
Christmas 2020: વિદેશમાં વસતા ગુજરાતીઓ દિલથી માણે છે ક્રિસમસની મોજ

Christmas 2020: વિદેશમાં વસતા ગુજરાતીઓ દિલથી માણે છે ક્રિસમસની મોજ

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ તો સાચી છે જ પણ ગુજરાતીઓ જ્યાં જાય ત્યાંના થઇ જાય છે એ વાત પણ એટલી જ સાચી છે. વિશ્વના ખૂૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે એવા ગુજરાતીઓ સાથે વાત કરી જેઓ આ વર્ષે વતન નથી આવી શક્યા, દિવાળી પણ ઝૂમ કૉલ પર ઉજવી છે પણ ક્રિસમસની ઉજવણીને મામલે કોઇ કચાશ નથી છોડી રહ્યા. જુઓ તસવીરોમાં આ ઉજવણીની ઝલક અને આપણે પણ ક્રિસમસ મોડ પર આવી જઇએ.

28 December, 2020 03:15 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

06 February, 2019 03:01 IST

વિડિઓઝ

ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરી

ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર નવા ટેરિફની જાહેરાત કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા, ચીન પર ટેરિફ અને આર્જેન્ટિના સાથેના મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ આવતીકાલથી ૨૫% થી શરૂ થશે. તેમણે એમ પણ કહ્યું કે પારસ્પરિક ટેરિફ, જે અન્યના પ્રતિભાવમાં મૂકવામાં આવતા ટેરિફ છે, તે ૨ એપ્રિલથી શરૂ થશે, જોકે તેઓ શરૂઆતમાં ૧ એપ્રિલથી શરૂ કરવા માંગતા હતા, પરંતુ એપ્રિલ ફૂલના દિવસે તેમ કરવા માંગતા ન હતા. ટ્રમ્પે ભાર મૂક્યો કે ધ્યેય એ છે કે કંપનીઓ યુ.એસ.માં તેમના કાર પ્લાન્ટ અને અન્ય વ્યવસાયો બનાવે જેથી ટેરિફ ટાળી શકાય. તેમણે આર્જેન્ટિનાના નેતા પ્રત્યે પોતાનો સકારાત્મક દૃષ્ટિકોણ પણ વ્યક્ત કર્યો, તેમને એક મહાન નેતા ગણાવ્યા જેમણે દેશને બદલી નાખ્યો છે. વધુ વિગતો માટે વિડિઓ જુઓ.

04 March, 2025 02:20 IST | Washington
WEF ખાતે ટ્રમ્પના ટોચના 5 બોમ્બશેલ: ચીન, નાટો અને વધુ!

WEF ખાતે ટ્રમ્પના ટોચના 5 બોમ્બશેલ: ચીન, નાટો અને વધુ!

ચીન સાથેના `અન્યાયી` વેપાર સંબંધોથી લઈને નાટો અને કેનેડા માટે આઘાતજનક સુધી; યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં વિશ્વને કેટલાક ટોચના સંદેશા આપ્યા.

24 January, 2025 06:35 IST | New York
G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024 માટે નેતાઓએ રિયો ડી જાનેરોમાં આવવાની શરૂઆત કરી છે. હાજરી આપનારાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીનો સમાવેશ થાય છે. અન્ય મુખ્ય વ્યક્તિઓમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, તુર્કીના પ્રમુખ તૈયપ એર્દોગન, ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિકનો સમાવેશ થાય છે. રિયોમાં G20 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશ્વના નેતાઓને એકસાથે લાવવામાં આવ્યા છે , જેમાં આર્થિક વૃદ્ધિ, આબોહવા પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સહકાર પર અપેક્ષિત મહત્વપૂર્ણ વાટાઘાટો થશે . આ સમિટ વૈશ્વિક મુત્સદ્દીગીરી માટે એક મુખ્ય ઘટના છે અને આ નેતાઓની હાજરી ભવિષ્યની નીતિઓ ઘડવામાં અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠકના મહત્વને દર્શાવે છે.

18 November, 2024 02:34 IST | Rio De Janeiro
ભારત-કેનેડા વિવાદ: શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ ગાંઠને ઉકેલવામાં મદદ કરી શકે છે?

ભારત-કેનેડા વિવાદ: શું પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ ગાંઠને ઉકેલવામાં મદદ કરી શકે છે?

ટ્રમ્પનું પ્રમુખપદ વર્તમાન ભારત-કેનેડા વિવાદની ગતિશીલતાને બદલી શકે છે, જો કે તે અનિશ્ચિત છે કે તે ઝડપી નિરાકરણ તરફ દોરી જશે કે કેમ. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મજબૂત સંબંધ દર્શાવ્યો છે અને આંતરિક નીતિગત મતભેદો જેવા મુદ્દાઓ પર વ્યૂહાત્મક જોડાણને પ્રાથમિકતા આપવાનું વલણ ધરાવે છે. કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે મોદી સાથે ટ્રમ્પનું સંરેખણ કેનેડાને તેના વલણને સમાયોજિત કરવા દબાણ કરી શકે છે, જો કેનેડા યુએસ-ભારત સંબંધોમાં બાજુ પર રહેલું અનુભવે તો સંભવિત તણાવને ઠંડક આપશે. ટ્રાન્ઝેક્શનલ ડિપ્લોમસી પર ટ્રમ્પનું ધ્યાન, ખાસ કરીને ભારત જેવા આર્થિક અથવા લશ્કરી વ્યૂહાત્મક ભાગીદારો સાથે, આ વિવાદમાં કેનેડાની સરખામણીમાં ભારતની સ્થિતિની તરફેણ કરી શકે છે.

11 November, 2024 06:30 IST | Washington
કેનેડા હિન્દુ ટેમ્પલ એટેક: કેનેડામાં હિંદુ સમુદાય સાથે યહૂદી ધ્વજ ઉમેરાયા

કેનેડા હિન્દુ ટેમ્પલ એટેક: કેનેડામાં હિંદુ સમુદાય સાથે યહૂદી ધ્વજ ઉમેરાયા

શું કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલો જસ્ટિન ટ્રુડો માટે વધુ મુશ્કેલી ઊભી કરશે? 3 નવેમ્બરના રોજ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ કથિત રીતે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર ભક્તો પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં, હિન્દુ સમુદાય સાથે એકતા દર્શાવવા માટે 4 નવેમ્બરે મંદિરની બહાર મોટી ભીડ એકઠી થઈ હતી. હજારો વિરોધીઓ, ઘણા ભારતીય ધ્વજ લહેરાતા હતા, ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડિયન સરકાર સામે હતાશા વ્યક્ત કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય રીતે, ઘણા ઇઝરાયેલી ધ્વજ પણ ભીડમાં દેખાતા હતા, જે પ્રદર્શન માટે સંભવિત યહૂદી સમર્થન વિશે અટકળોને વેગ આપે છે. કેનેડિયન હિંદુઓ સાથે એકતાના પ્રદર્શન તરીકે વિરોધીઓએ "હર હર મહાદેવ"ના નારા લગાવ્યા.

06 November, 2024 05:37 IST | Canada
કોઈ અગમ્ય કારણસર…” ભારત-કેનેડા પર EAM જયશંકરના રમૂજી નિર્ણયે હાસ્ય જગાડ્યું

કોઈ અગમ્ય કારણસર…” ભારત-કેનેડા પર EAM જયશંકરના રમૂજી નિર્ણયે હાસ્ય જગાડ્યું

`ધ ઈન્ડિયા સેન્ચ્યુરી` કોન્ક્લેવમાં, ભારત-કેનેડા સંબંધ સંબંધિત એક પ્રશ્ન પર વિદેશ મંત્રી EAM ડૉ. એસ. જયશંકરના રમૂજી નિવેદને ભીડ અને ખુદ પત્રકારમાં હાસ્ય જગાવ્યું.

22 October, 2024 04:56 IST | Delhi
ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા: ભારત-કેનેડા તણાવમાં હવે આગળ શું?

ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા: ભારત-કેનેડા તણાવમાં હવે આગળ શું?

કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના વિવાદાસ્પદ આરોપ પછી, યુ.એસ., જસ્ટિન ટ્રુડો અને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રામક અને ખોટા નિવેદનોના બદલામાં ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા. આ આરોપો છતાં, ઘણા ભારતીયો વિદ્યાર્થીઓ સહિત તેમના ભવિષ્ય માટે કેનેડાને પસંદ કરવાનું ચાલુ રાખે છે. આ રાજદ્વારી અણબનાવ કેવી રીતે બહાર આવશે અને બન્ને દેશો વચ્ચેના ભાવિ સંબંધોને અસર કરશે તે અવલોકન કરવું રસપ્રદ છે.

18 October, 2024 09:31 IST | Mumbai
પંજાબ-કેનેડાના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ માઈગ્રેશનમાં શા માટે વધારો થયો છે?

પંજાબ-કેનેડાના વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ માઈગ્રેશનમાં શા માટે વધારો થયો છે?

ભારત-કેનેડા રાજદ્વારી તણાવ વચ્ચે, કેનેડિયન સુરક્ષા નિષ્ણાત જો એડમ જ્યોર્જે નકલી આશ્રય દાવાઓમાં ચિંતાજનક વધારો દર્શાવ્યો છે. 2024 ના પ્રથમ આઠ મહિનામાં, 13,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ કેનેડામાં આશ્રય માટે અરજી કરી હતી, જેમાં ઘણા પંજાબ, ભારતના કથિત છે. આ વિદ્યાર્થીઓ વારંવાર દાવો કરે છે કે ખાલિસ્તાન ચળવળને સમર્થન આપવા બદલ તેઓ પર અત્યાચાર ગુજારવામાં આવે છે, પરંતુ જ્યોર્જ સૂચવે છે કે આ દાવાઓ કદાચ સાચા નથી. તેમનું માનવું છે કે આ વધારો દર્શાવે છે કે કેનેડાની આશ્રય અને ઈમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ થઈ રહ્યો છે. કેનેડિયન સરકાર હવે આ મુદ્દાને સમજી રહી છે અને તેનો પ્રતિસાદ આપવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે ખાસ કરીને રાજકીય તણાવના સમયમાં, ઇમિગ્રેશન નીતિઓને નિયંત્રિત કરવામાં પડકારોને હાઇલાઇટ કરે છે.

18 October, 2024 07:29 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK