Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


California

લેખ

શનેલ ટૅપર

આ બહેનની જીભ તો આઇફોન જેટલી લાંબી છે

કૅલિફૉર્નિયામાં રહેતી શનેલ ટૅપર નામની સ્ટુડન્ટની જીભ ૯.૭૫ સેન્ટિમીટર એટલે કે લગભગ ૩.૮ ઇંચ જેટલી લાંબી છે. આ લંબાઈ ગળામાં જ્યાંથી જીભ અલગ પડે છે ત્યાંથી જીભની ટિપ સુધીની છે. તે જ્યારે લાંબી જીભડી બહાર કાઢે છે ત્યારે એ છેક દાઢીથી પણ નીચે જાય છે.

02 April, 2025 02:37 IST | California | Gujarati Mid-day Correspondent
સરિતા રામારાજુ

માતાએ ૧૧ વર્ષના પુત્રને ૩ દિવસ ડિઝનીલૅન્ડમાં ફેરવ્યા બાદ તેનું ગળું કાપીને હત્યા

પુત્રની કસ્ટડી માટે કેસ ચાલી રહ્યો છે. કોર્ટના આદેશ મુજબ પ્રકાશે તેના પુત્રને ત્રણ દિવસ માટે સરિતા પાસે રહેવા મોકલ્યો હતો ને ૧૯ માર્ચે તેને પાછો સોંપવાનો હતો

24 March, 2025 10:28 IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડિઝનીલૅન્ડ ગયા બાદ ભારતીય મૂળની મહિલાએ 11 વર્ષના દીકરાનું ગળું કાપી હત્યા કરી

Indian Origin Woman slits 11-year-old son’s throat: ઓરેન્જ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઑફિસ, કેલિફોર્નિયાના શુક્રવારે આપેલા નિવેદન મુજબ, જો સરિતા પર લગાવવામાં આવેલા બધા આરોપોમાં તે દોષિત ઠરે તો, તેને ૨૬ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે.

24 March, 2025 06:58 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચિનો હિલ્સસ્થિત BAPS હિન્દુ મંદિરમાં તોડફોડ

અમેરિકામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો

તોડફોડ બાદ લખવામાં આવી અશ્લીલ કમેન્ટ્સ : વિદેશ મંત્રાલયે ધાર્મિક સ્થળોની સુરક્ષાની માગણી કરી

10 March, 2025 12:16 IST | California | Gujarati Mid-day Correspondent
આગ બુઝાવવા માટે વિમાનોમાંથી પણ આ પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ પાઉડર એક કેમિકલ સબસ્ટન્સ છે જેનું નામ ફોસ-ચેક છે

કૅલિફૉર્નિયામાં આગ રોકવા વપરાઈ રહેલો પિન્ક પાઉડર શું છે?

અમેરિકામાં આ પાઉડરનો ઉપયોગ છેક ૧૯૬૩થી થાય છે અને મુખ્યત્વે કૅલિફૉર્નિયાના જંગલ અને ફાયર-પ્રોટેક્શન વિભાગ દ્વારા એનો ઉપયોગ થાય છે

18 January, 2025 11:19 IST | California | Gujarati Mid-day Correspondent
બંગલો પથ્થર અને ફાયરપ્રૂફ મટીરિયલમાંથી તૈયાર થયો હતો, ઘરમાલિક એને ચમત્કાર ગણાવે છે

લૉસ ઍન્જલસની વિનાશક આગ આ બંગલાને ખાખ ન કરી શકી

અમેરિકાના લૉસ ઍન્જલસમાં વિનાશક આગથી ૧૨,૦૦૦થી વધારે સંપત્તિઓ ભસ્મીભૂત થઈ ગઈ છે, માલિબુમાં પણ ઘરો નષ્ટ થયાં છે

15 January, 2025 08:52 IST | California | Gujarati Mid-day Correspondent
લૉસ ઍન્જલસની નજીક આવેલા પૅસિફિક પાલિસેડ્સમાં આગને લીધે ખાખ થયેલાં ઘર અને ગાડીઓ.

લૉસ ઍન્જલસના અબજપતિઓ પોતાના ઘરને આગથી બચાવવા માટે કલાકના પોણાબે લાખ રૂપિયા છે

અમેરિકાના લૉસ ઍન્જલસમાં લાગેલી આગમાંથી પોતાના લક્ઝુરિયસ ઘરને બચાવવા માટે અબજપતિઓ પ્રાઇવેટ ફાયર ફાઇટર્સની સેવા લઈ રહ્યા છે

14 January, 2025 03:50 IST | California | Gujarati Mid-day Correspondent
હેલિકૉપ્ટરથી પાણીનો મારો કરીને આગ ઓલવવાની કોશિશ કરી રહેલા અધિકારીઓ.

અમેરિકાની આગમાં અત્યાર સુધીમાં બિહાર અને મધ્ય પ્રદેશના બજેટ જેટલી સંપત્તિ થઈ ખાખ

લૉસ ઍન્જલસમાં આગથી મરણાંક વધીને ૧૬ થયો, ૧૩ વ્યક્તિ ગુમ : ૧૩ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ : આવતા અઠવાડિયે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી પરિસ્થિતિ વધારે બગડી શકે છે

13 January, 2025 10:19 IST | California | Gujarati Mid-day Correspondent

ફોટા

લિવરમોરમાં તમને ફેન્ટાસ્ટિક અનુભવ થશે - તસવીર સૌજન્ય વિઝટ ટ્રાઇ વેલી

લિવરમોર વેલીઃ કેલિફોર્નિયામાં વાઇન ટેસ્ટિંગ માટેનો હિડન જેમ

જો તમે કેલિફોર્નિયાના વાઇન કન્ટ્રીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો ટ્રાઇ-વેલી પ્રદેશમાં લિવરમોર વેલી એક એવી અંડરરેટેડ જગ્યા છે જે કેટલીક શ્રેષ્ઠ વાઇન્સ ઓફર કરે છે. ખરેખર તો,  લિવરમોરમાંથી વિનર બનેલા વ્હાઇટ વાઇને પ્રથમ વખત કેલિફોર્નિયાના વાઇન ઉદ્યોગને 1889માં પેરિસ એક્સપોઝિશનમાં આંતરરાષ્ટ્રીય વાઇન કોમ્યુનિટીના રડાર પર મૂક્યો હતો. સાન ફ્રાન્સિસ્કોથી માત્ર 30 માઇલ પૂર્વમાં અને ત્રણ મોટા એરપોર્ટની નજીક, ટ્રાઇ-વેલીમાં વાઇનમેકિંગનો સમૃદ્ધ ઇતિહાસ છે. લગભગ સંપૂર્ણ વિસ્તાર સાથે,  લિવરમોર વેલી વાઇન કન્ટ્રીમાં 50 સ્પેશ્યલ વાઇનરી ધરાવે છે. તે યુ.એસ.માં સૌથી જૂના વાઇન પ્રદેશોમાંનો એક છે. (તસવીરો વિઝીટ ટ્રાઇ વેલી)

12 July, 2024 05:42 IST | Mumbai | Chirantana Bhatt
મ્યુઝિક ફેસ્ટિવલ

મેમોથ લેક્સ પરના મ્યુઝિક ફેસ્ટિવલની ટ્રીપ પ્લાન કરવાનું ન ચુકશો

ઉનાળો કાઢવા માટે આઉટડોર્સ રહેવું અને સંગીત માણવું એ બેસ્ટ વિકલ્પ છે. હાથમાં કંઇ મસ્ત ડ્રિંક હોય અને લાઇવ મ્યુઝિક ચાલતું હોય તો બીજું શું જોઇએ. મેમથ લેક્સ જશો તો આવા ઘણા અનુભવ લઇ શકશો. નવા વર્ષના મ્યુઝિક ફેસ્ટિવલ્સની યાદી જોઇ લેવી પડે કારણકે તમે સંગીતમય ઉનાળો પસાર કરી શકો. મેમથ ફીલ ગુડ ફેસ્ટિવલ, જૂન 28-29 આ ફેસ્ટિવલની બીજી સિઝન છે. હવામાન ગરમ, ડુંગરિયાળ વિસ્તાર અને ગ્રૂવી બેન્ડઝ સાથે ક્રાફ્ટ બીયર્સની મિજબાની એટલે ફીલ ગુડ ફેસ્ટિવલ. ગિડ્ડી અપ મેમથ, 5-6 જુલાઈ મેમથ લેક્સમાં ધ વિલેજ પ્લાઝા ખાતે ગીડીઅપ ફેસ્ટિવલમાં ઉનાળાનો ગરમાવોવાળા દિવસ અને ઠંડી સાંજ સાથે જુલાઈ માણો. આ ઇવેન્ટમાં દેશના નવા કાલાકારોનું પરફોર્મન્સ હોય છે. સારા સંગીતનો અનુભવ કરવાની મફત તક આપે છે. તમારી ખુરશી, ખાણું અને બૂટ લાવો રચો એક ધાંસુ મેમરી.

14 June, 2024 05:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેલિફોર્નિયાની વન્ય સૃષ્ટિનું પ્રતીકાત્મક ચિત્ર - એઆઇ જનરેટેડે

કેલિફોર્નિયાના વન્યજીવનના અદ્ભુત સાહસો: શાનદાર વ્હેલથી લઈને રમતિયાળ ગિબન સુધી

મોજીલી ડોલ્ફિન અને વ્હેલતી માંડીને ઇમર્સિવ સફારીનો અનુભવ અને સાથે કોન્ઝર્વેશન સેન્ટર્સ – આ બધું જ છે કેલિફોર્નિયામાં અને માટે વન્ય જીવનના શોખીનો માટે ત્યાંની ટ્રીપ તો જરૂરી બની જ જાય છે. આ પારિવારિક અનુભવ તમામ વયના લોકો માટે એક અનોખી યાદ બની રહેશે એ ચોક્કસ અને બાળકોમાં પણ જીવદયાના ગુણ વિકસે અને કુદરત સાથે ઐક્ય સાધવાની સમજ કેળવાય. 

22 May, 2024 05:34 IST | Mumbai | Chirantana Bhatt
આકાશ રંગબેરંગી

૨૦ વર્ષ બાદ સૌથી મોટા સોલર સ્ટૉર્મને કારણે ઠેકઠેકાણે નૉર્ધર્ન લાઇટ્સનાં દર્શન

એવું પણ કહેવાઈ રહ્યું છે કે આને કારણે ઇન્ટરનેટ અને ફોન સર્વિસને અસર થઈ શકે છે. આ સાથે જ સ્ટૉર્મની અસર આગામી બે-ચાર દિવસ સુધી રહેશે તેવી પણ સંભાવના છે. વિશ્વમાં ૨૦ વર્ષ બાદ ગઈ કાલે સૌથી મોટું સોલર સ્ટૉર્મ પૃથ્વી પર ટકરાયું હતું જેને કારણે દુનિયાના અનેક દેશોમાં આકાશ રંગબેરંગી દેખાયું હતું.

12 May, 2024 09:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેમોથ લેક બેસિન

સ્પ્રિંગ સિઝન ટ્રાવેલઃ કેલિફોર્નિયાની મેમોથ લેક વિસ્તારમાં અનેક અનુભવોનું ભાથું

હિમાચ્છાદિત માહોલથી સૂર્યપ્રકાશની મોજ સુધીનો મિજાજ કેલિફોર્નિયાની મેમોથ લેક્સમાં જોવા મળે છે. સ્પ્રિન્ગ ટાઇમ એટલે કે વસંત ઋતુમાં અહીંની રમણિયતા કોઇ જાદુઇ પ્રદેશ જેવી હોય છે, જેમાં અનેક રોમાંચક અનુભવ મળી શકે છે. તમારી સવાર પહાડોના ઢોળાવ પર અને બપોર તળાવના કિનારે ગાળવાની મજા અલગ જ હોય છે. મમોથ લેક્સ, કેલિફોર્નિયામાં તમને ગમતી બધી જ પ્રવૃત્તિઓ તમે કહી શકશો એ ચોક્કસ છે. (તસવીરો – મેમોથ લેક્સ ટુરિઝમ)

17 April, 2024 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લેક તાહો - તસવીર સૌજન્ય - લેક તાહો વિઝિટર્સ ઑથોરિટી

લેક તાહોઃ જ્યાં દરેક મોસમમાં ફરવાનો લાહવો લેવા જેવો છે એવો રમણીય પ્રદેશ

સિએરા નેવાડામાં કેલિફોર્નિયા નેવાડાની બોર્ડર પાસે લેક તાહો આવેલી છે જે તેના ચોખ્ખા પાણી અને આસાપાસના રમણીય કુદરતી દ્રશ્ય માટે પ્ખ્યાત છે. તેના મુલાકાતીઓ અહીંના દ્રશ્યો અને આઉટડોર એક્ટિવિટીઝથી ખૂબ આકર્ષિત થાય છે. લેક તાહોની પરફેક્ટ વિઝિટ કરવા માટે માત્ર સમય જોવો જરૂરી નથી પણ દરેક સિઝનમાં ત્યાં થતી અલગ અલગ એક્ટિવિટીઝની વિગતોની માહિતી પણ બહુ મદદરૂપ રહે છે. લેક તાહોની મુલાકાત લેવા ઇચ્છનારાઓ માટેની બધી જ વિગતો અહીં હાજર છે અને આ વાંચીને તમે આખા વર્ષ દરમિયાન જ્યારે ચાહો ત્યારે લેક તાહોની મુલાકાત લઇ શકશો. (તસવીર સૌજન્યઃ લેક તાહો વિઝિટર્સ ઑથોરિટી)

20 March, 2024 06:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિનયાર્ડ્ઝ - તસવીર - વિઝીટ ટ્રાઇ વેલી

ટ્રાવેલઃ કેલિફોર્નિયાના વિઝીટ ટ્રાઇ વેલી વીકમાં માણો શ્રેષ્ઠ ફૂડ્ઝ અને વાઇન્સ

ટ્રાઇ-વેલી એ કેલિફોર્નિયાના માઉન્ટ ડાયબ્લો પ્રદેશમાં આવેલું ત્રણ ખીણોનું - વેલીઝનું એક જૂથ છે જેમાં ચાર શહેરો, પ્લેસેન્ટન, લિવરમોર, ડબલિન અને ડેનવિલેનો સમાવેશ થાય છે, દરેકનો એક અલગ ઇતિહાસ અને આકર્ષણ છે. ટેસ્ટ ટ્રાઇ-વેલી રેસ્ટોરન્ટ વીક, ટ્રાઇ-વેલી પ્રદેશના વેરાયટીથી ભરપૂર કૂકિંગ સીન દર્શાવતું અઠવાડિયું છે જે   23 ફેબ્રુઆરી, 2024 અને માર્ચ 4, 2024 વચ્ચે યોજાવાનું છે. વિશેષ કાર્યક્રમોથી ભરેલા દસ એક્સાઇટિંગ દિવસોમાં ખાસ મેનુ , અને પ્રિય લોકલ ઇટરીઝ અને વાઇનરીઓ તરફથી વિશિષ્ટ ઑફર્સ માણો. (તસવીરો - વિઝીટ ટ્રાઇ વેલી)

23 February, 2024 05:27 IST | Mumbai | Chirantana Bhatt
ચાઇનાટાઉનનો રાતનો નજારો

ચાઇનાટાઉન ક્રોનિકલ્સ: સેન ફ્રાન્સિસ્કોનો ધમધમતો વિસ્તાર, નાઇટલાઇફ, ફૂડ અને આર્ટ

સેન ફ્રાન્સિસ્કોનું ચાઇનાટાઉન, નોર્થ બીચ અને ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટની બાજુમાં આવેલું છે, તેનો સમૃદ્ધ ઇતિહાસ 21 જાન્યુઆરી અને 20 ફેબ્રુઆરી વચ્ચે દેખાતા ન્યુ મૂન પર શરૂ થતા ચાઇનીઝ નવા વર્ષની ઉજવણી સાથે જોડાયેલો છે. આ ઉજવણીઓ અને વિસ્તારના પ્રવાસ સાથે ચાઇનીઝ સમુદાયનું નૃવંશીય મહત્વ અને શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ભળવું દર્શાવે છે. ઇતિહાસમૂળ 1849 માં ગોલ્ડ રશ દરમિયાન સ્થપાયેલું અને 1906ના ભૂકંપ પછી પુનઃનિર્માણ કરવામાં આવ્યું, ચાઇનાટાઉન સેન ફ્રાન્સિસ્કોના ચાઇનીઝ સમુદાયના કેન્દ્રમાં છે જે શહેરમાં વસનારું સૌથી મોટું એશિયન વંશીય જૂથ છે. સેન ફ્રાન્સિસ્કોની લગભગ એક-ચતુર્થાંશ વસ્તી ચાઇનીઝ ડાયાસ્પોરાના ભાગ તરીકે ઓળખાતી હોવાથી, ચાઇનાટાઉન "ચાઇનીઝ અમેરિકાની બિનસત્તાવાર રાજધાની" છે. ઇતિહાસ અને સાંસ્કૃતિક અધિકૃતતાથી સમૃદ્ધ, આ વિસ્તાર અનન્ય અનુભવો આપે છે જે તમને તેની સ્વાદિષ્ટ વાનગીઓથી લઈને ગતિશીલ નાઇટલાઇફ સુધી ક્યાંય બીજે મળી નહીં. (તસવીરો - સૅન ફ્રાન્સિસ્કો ટ્રાવેલ)

16 February, 2024 07:28 IST | Mumbai | Chirantana Bhatt
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK