Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Budget

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ફૉરેન ઇન્વેસ્ટર્સ રિટર્ન, બુલિશ માર્કેટ ઇન અને બેરિશ આઉટ

વિદેશી રોકાણપ્રવાહ ભારતીય બજારમાં પાછો ફરવાના વધેલા સંકેતઃ જોકે ટૅરિફ-યુદ્ધનો ત્રાસ હજી અધ્ધર, ટ્રમ્પની ટ્રબલનું કંઈ કહેવાય નહીં : ફૉરેન ઇન્વેસ્ટર્સ રિટર્ન, બુલિશ માર્કેટ ઇન, બેરિશ આઉટ

26 March, 2025 07:02 IST | Mumbai | Jayesh Chitalia
ગઈ કાલે રાજ્યસભામાં બોલતા અમિત શાહ.

હવે આતંકવાદી જ્યાં મરે છે ત્યાં જ દફન થાય છે

દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં હોય એમ કહીને રાજ્યસભામાં અમિત શાહનો સપાટો

23 March, 2025 07:17 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અજિત પવાર

રાજ્યની આર્થિક હાલત સારી થયા બાદ જ લાડકી બહિણને વધારાના ૬૦૦ રૂપિયા આપવામાં આવશે

આખરે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે કરી સ્પષ્ટતા

22 March, 2025 02:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય રેલવે (ફાઈલ તસવીર)

છત્રપતિ શિવાજી મહારાજ સ્પેશ્યલ ભારત ગૌરવ સર્કિટ યાત્રા શરૂ કરશે ઇન્ડિયન રેલવે

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અનેક ‌ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો અને યુદ્ધભૂમિઓ છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવનકાળમાં અતિ મહત્ત્વ ધરાવે છે. આ ખાસ યાત્રા થકી યુવાનોને સમૃદ્ધ મરાઠા ઇતિહાસની ઝલક નજરોનજર જોવાની તક મળશે.  

21 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું હતું (તસવીર: મિડ-ડે)

Union Budget 2025: કેન્દ્રીય બજેટ પાસેથી શું અપેક્ષા હતી? જાણો નિષ્ણાતોના મત

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું હતું. બજેટમાં અનેક મોટા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે, જેને જોઈને મધ્યમ વર્ગને મોટી રાહત મળી હોવાનું જોવા મળી રહ્યું છે. તો ચાલો જાણીએ નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી કે તેમનો મોદી સરકાર 3.0ના બજેટ પર શું અભિપ્રાય છે.

01 February, 2025 07:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 નિર્મલા સીતારમણ (તસવીર: મિડ-ડે)

Photos: જુઓ કેન્દ્રીય બજેટ 2025 ના મુખ્ય મુદ્દાઓ, જાણો નાણા પ્રધાને શું કહ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સમક્ષ કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટને લઈને નાગરિકોની અપેક્ષાઓ ખૂબ જ ઉચ્ચ હતી. અહીં જાણો કે બજેટ જાહેર કરતી વખતે ફાયનાન્સ મિનિસ્ટરે કયા મહત્ત્વના મુદ્દાઓ વિશે શું કહ્યું.

01 February, 2025 02:47 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
બજેટ રજૂ કરતાં પહેલા ડિજિટલ ટેબલેટ સાથે અને રાષ્ટ્રપતિને હાથે દહીં-સાકર ખાતાં નિર્મલા સીતારમણ (તસવીરો- APF અને PTI)

રાષ્ટ્રપતિના હાથે દહીં-સાકર ખાઈ કેમ આ ખાસ સાડીમાં બજેટ રજૂ કરવા ગયા નાણાંપ્રધાન?

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે કેન્દ્રીય બજેટ ૨૦૨૫ રજૂ કરવા માટે સંસદમાં આવ્યાં હતાં ત્યારે તેમના હાથમાં પરંપરાગત `વહી-ખાતા`ની બેગમાં ડિજિટલ ટેબલેટ હતું. તેઓએ દર વર્ષની જેમ આ ફેરફારને યથાવત રાખ્યો હતો. બજેટ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને તેઓ મળ્યાં હતાં. રાષ્ટ્રપતિએ તેઓને દહીં-સાકર ખવડાવીને શુકન કરાવ્યા હતા. (તસવીરો- APF અને PTI)

01 February, 2025 12:52 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નિર્મલા સીતારમણની તસવીરોનો કૉલાજ

Nirmala Sitharaman: બજેટ સમયે સાડીના રંગોની પસંદગી પાછળ છુપાયેલુ છે રહસ્ય, જાણો

વર્ષ બજેટ 2025નું યુનિયન બજેટ નાણાંપ્રધાન સીતારમણ રજૂ કરવા જઈ રહ્યાં છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સતત ૮મી વખત બજેટ રજૂ કરવાના છે. નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા દર વખતે ખાસ પહેરવેશ પહેરે છે, જે એક પ્રકારનો મહત્વનો સંદેશ આપે છે. આ વખતે નાણંપ્રધાન નિર્મલા સીતારમણ સંસદની બહાર જોવા મળ્યા છે. તેઓએ સફેદ રંગની સોનેરી બોર્ડર વાળી સાડી પહેરવાનું પસંદ કર્યું છે. જેમાં એક રહસ્ય છૂપાયેલું છે.ચાલો જાણીએ કયા વર્ષે નિર્મલા સીતારમણે કયા રગંની સાડી પહેરી હતી અને તે રંગ દ્વારા તેમણે શું સંદેશો આપ્યો હતો.

01 February, 2025 09:39 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દિલ્હી વિધાનસભામાં મોદી-મોદીના નારા ગુંજી ઉઠ્યા

દિલ્હી વિધાનસભામાં મોદી-મોદીના નારા ગુંજી ઉઠ્યા

ખ્યમંત્રી રેખા ગુપ્તાએ 2025-26નું દિલ્હી બજેટ રજૂ કર્યું ત્યારે દિલ્હી વિધાનસભામાં `મોદી-મોદી`ના નારા ગુંજી ઉઠ્યા. રેખા ગુપ્તાએ કહ્યું, "દિલ્હી સરકારનું આ વર્ષનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાનું છે..."

25 March, 2025 05:01 IST | New Delhi
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 25 માર્ચે આ સરકારના પ્રથમ બજેટ રજૂ કરતા પહેલા કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી.

25 March, 2025 12:25 IST | New Delhi
મહારાષ્ટ્રએ ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ માટે રૂ. 7.20 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

મહારાષ્ટ્રએ ઉદ્યોગ, માળખાગત સુવિધાઓ માટે રૂ. 7.20 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે જણાવ્યું હતું કે રાજ્યનું નવું બજેટ રાજ્યને નાણાકીય રીતે મજબૂત બનાવવા અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ભાર મૂક્યો કે લાડલી બહેના અને ખેડૂતો માટે વીજળી ચાર્જ માફી જેવી ચાલુ યોજનાઓ ચાલુ રહે છે. બજેટ રૂ. 7.20 લાખ કરોડનું રેકોર્ડ છે, જેમાં આદિવાસીઓ (40%) અને SC (42%) માટે ભંડોળમાં વધારો થયો છે. તેમણે ભાર મૂક્યો કે બજેટ મહિલાઓ, ખેડૂતો અને કામદારો સહિત તમામ જૂથોને પૂરી કરે છે, જે ખાતરી કરે છે કે દરેકની જરૂરિયાતો પૂરી થાય છે. પવારે સમજાવ્યું કે બજેટ સંતુલિત છે અને આગામી પાંચ વર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, લાંબા ગાળાના વિકાસ માટે રોડમેપ બનાવે છે. તેમણે ઉમેર્યું કે પાછલું બજેટ ચૂંટણી માટે હતું, જ્યારે આ બજેટ પૂર્ણ-ગાળાની સરકાર માટે મતદારો તરફથી મળેલા આદેશને પ્રતિબિંબિત કરે છે.

11 March, 2025 08:44 IST | Mumbai
વિડિઓ જુઓ: યુપી બજેટના અધૂરા વચનો માટે અખિલેશ યાદવે ભાજપની ટીકા કરી

વિડિઓ જુઓ: યુપી બજેટના અધૂરા વચનો માટે અખિલેશ યાદવે ભાજપની ટીકા કરી

સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે રાજ્ય બજેટમાં અધૂરા વચનો માટે ભાજપની ટીકા કરી. તેમણે ધ્યાન દોર્યું કે ભાજપે તેમના મેનિફેસ્ટોમાં ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી પૂરી પાડવાનું અને સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ-માળખાકીય મિશન માટે રૂ. 25,000 કરોડ ફાળવવાનું વચન આપ્યું હતું. વધુમાં, તેમણે ભામાશાહ યોજના માટે રૂ. 1,000 કરોડનું વચન આપ્યું હતું, જે ટામેટાં, બટાકા અને અન્ય શાકભાજી જેવા પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ની ખાતરી આપવાનું માનવામાં આવતું હતું. યાદવે ભાર મૂક્યો કે નવ રાજ્ય બજેટમાં આપેલા આ વચનો અધૂરા રહ્યા છે.

20 February, 2025 07:43 IST | Lucknow

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK