કોઈ વિશેષ કૅર કે પછી જિમ કે પછી વારંવાર પાર્લરના આંટા માર્યા વિના આ મમ્મીઓ ૫૦ વર્ષની ઉંમરમાં પણ યંગ લાગે છે અને પોતાની દીકરીની મોટી બહેન અથવા તો બહેનપણી જેવી લાગે છે
19 March, 2025 02:10 IST | Mumbai | Darshini Vashi
ટાટાના બે મુખ્ય ટ્રસ્ટ છે - સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટ. આ બન્ને ટ્રસ્ટના સંયુક્તરૂપે ટાટા સમૂહની મૂળ કંપની ટાટા સન્સમાં લગભગ 52 ટકા ભાગીદારી છે. ટાટા સન્સની ટાટા ગ્રુપની કંપનીઓનું સંચાલન કરે છે.
Ratan Tata Passed Away: પારસી સમુદાયમાં હિન્દુ અને મુસ્લિમ રિવાજોની જેમ નિધન બાદ અગ્નિસંસ્કાર અથવા દફનાવતા નથી આવતા પણ આ સમુદાય માનવ શરીરને કુદરતની ભેટ તરીકે માને છે,
બધા જ જાણે છે કે રતન તાતાએ ક્યારેય લગ્ન કર્યા નહોતા પણ આની પાછળનું કારણ શું હતું? આ પ્રશ્નનો જવાબ તમને આજે મળશે અહીં કે કેમ રતન તાતાએ નહોતા કર્યા લગ્ન?
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)એ બુધવારે સાંજે મુંબઈમાં આવેલી બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું. આ સમાચારથી બિઝનેસ જગત સહિત આખા દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટા એવું વ્યક્તિત્વ હતા, જેમના જેવું બની શકવું કોઈપણ વ્યક્તિના ગજા બહારની વાત છે. બિઝનેસ સેક્ટરમાં મોટું નામ હોવાની સાથે જ તેમની ઓળખ એક દરિયાદિલ શખ્સની પણ હતી, જેમના અનેક ઉદાહરણ જોવા મળી રહે છે.
આ હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિમાં, ડૉ. નિરંજન હિરાનંદાની એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રિય મિત્ર, રતન ટાટાની અપાર ખોટને પ્રતિબિંબિત કરે છે. તેઓ રતન ટાટાની નમ્રતા, દયા અને સહાનુભૂતિને પ્રકાશિત કરતા વ્યક્તિગત ટુચકાઓ શેર કરે છે. ચેરિટી પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાથી લઈને પ્રાણીઓ માટે તેમની કોમળ સંભાળ અને રતન ટાટાનો વારસો પ્રત્યેકને સતત પ્રેરણા આપે છે.
10 October, 2024 03:43 IST | Mumbai
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK