Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Brazil

લેખ

બ્રાઝિલની ફૂટબોલ ટીમ

ચેન્નઈમાં બ્રાઝિલ અને ભારતના સ્ટાર ફુટબૉલર્સની મૅચ જોવા ઊમટ્યા ૨૩,૦૦૦ પ્લસ ફૅન્સ

રોમાંચક મૅચ જોવા તામિલનાડુના ઉપમુખ્ય પ્રધાન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટૅલિન સહિત ૨૩,૦૦૦થી વધુ ફુટબૉલ ફૅન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

01 April, 2025 10:42 IST | Chennai | Gujarati Mid-day Correspondent
જે ઘટનાનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીએ પૉડકાસ્ટમાં કર્યો એ ૨૭ જૂનના દિવસના ફોટોગ્રાફ.

ચાલો પહોંચી જઈએ નરેન્દ્ર મોદીએ ગજાવેલા ભારતના મિની બ્રાઝિલમાં

મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લા અને એમાં આવેલા વિચારપુર ગામના ફ‍ુટબૉલ પ્રત્યેના ગજબના ક્રેઝની વાત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બન્ને વિસ્તારને દુનિયાની નજરમાં મૂકી દીધા.

23 March, 2025 03:37 IST | Bhopal | Rashmin Shah
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એકા એક 100 કોકેનની કેપ્સ્યુલ્સ ગળી ગઈ મહિલા, મુંબઈ એરપોર્ટ પરથી થઈ ધરપકડ

Mumbai Airport Drug smuggling: મહિલાના જીવ પર આવેલા જોખમને જોઈને, અધિકારીઓએ તેને તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે ડૉકટરોની દેખરેખ હેઠળ છે, મહિલાના શરીરમાંથી કાળજીપૂર્વક 100 કેપ્સ્યુલ કાઢવામાં આવ્યા હતા.

03 March, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૧૪ વર્ષના ડેવી નનેસ મોરેરા

પતંગિયાને મારીને એના અવશેષોવાળું ઇન્જેક્શન લેનારો ટીનેજર મૃત્યુ પામ્યો

ચૅલેન્જના ચક્કરમાં બ્રાઝિલના ૧૪ વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. આ છોકરાએ પતંગિયાને મારીને એના અવશેષ પાણીમાં મિક્સ કર્યા હતા

24 February, 2025 07:05 IST | Brasília | Gujarati Mid-day Correspondent

ફોટા

નરેન્દ્ર મોદી (તસવીર/પીટીઆઈ)

PM મોદી BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ સમિટમાં જણાવ્યું હતું કે, ભારત બ્રિક્સની અંદર ગાઢ સહકારને મહત્ત્વ આપે છે, જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા સંબંધિત મુખ્ય મુદ્દાઓની શ્રેણી પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. (તસવીરો/પીટીઆઈ)

22 October, 2024 04:54 IST | Russia | Gujarati Mid-day Online Correspondent
બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થયા બાદની તસવીરો (સૌજન્ય: મિડ-ડે)

બ્રાઝિલમાં ભયાવહ પ્લેન ક્રેશની દુર્ઘટના, પ્લેનમાં સવાર 61 લોકોના મોત, જુઓ તસવીરો

દક્ષિણ અમેરિકામાં આવેલા બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં શુક્રવારે એક પેસેન્જર પ્લેન એક ભીડવાળા રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ભયાવહ ક્રેશની હોનારત દરમિયાન પ્લેનમાં સવાર તમામ 61 લોકોનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં ઊંચો ધુમાડો અને કાટમાળ પડ્યું હતું. આ ઘટના બાદના વિનાશની તસવીરો સામે આવી છે. (તસવીરો: મિડ-ડે)

10 August, 2024 08:05 IST | Rio De Janeiro | Gujarati Mid-day Online Correspondent
આ પાણીની બોટલો જોઈને જ અંદાજ આવે કે કેટલું મોંઘુ હશે પાણી

World Water Day:આ છે દુનિયાનું સૌથી મોંઘુદાટ પાણી, હજારોમાં છે બોટલનો ભાવ

વિશ્વ જળ દિવસ (World Water Day)દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પાણીના મહત્વ અને તેનું સંરક્ષણ કેવી રીતે કરવું તે અંગે જાગૃત કરવાનો છે. પાણી એ જીવન માટે સૌથી જરૂરી તત્વ છે. આપણા શરીરમાં લગભગ 60-70 ટકા પાણી હોય છે. આ બધુ આપણે જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો અન્ય દેશોમાં પાણીની શું કિંમત છે? પાણીના મૂલ્યથી આપણે વાકેફ છીએ પણ આ પાણીનો ભાવ સાંભળી તમે હક્કા બક્કા થઈ જશો એટલી મોંઘી રકમમાં પાણી વેચાય છે.   

22 March, 2023 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિચર્લિસનના પૅડલ શૉટના ગોલથી સર્બિયા સ્તબ્ધ

રિચર્લિસનના પૅડલ શૉટના ગોલથી સર્બિયા સ્તબ્ધ: બ્રાઝિલ જીત્યું

કતારમાં ગુરુવારે એક પછી એક બે સુપરસ્ટાર ફુટબોલરની મૅચ હતી, જેમાંની પહેલી મૅચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સુકાનમાં પોર્ટુગલની ટીમ ઘાના સામે માંડ-માંડ જીતી હતી. ત્યાર બાદ નેમારની મૅચમાંથી ઈજાને કારણે વહેલી વિદાય થઈ ગયા પછી પણ બ્રાઝિલે સર્બિયા સામે આસાન વિજય મેળવ્યો હતો.

26 November, 2022 07:12 IST | Qatar | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

G-20 સમિટ માટે બ્રાઝિલમાં ઇટાલિયન PM મેલોનીને નરેન્દ્ર મોદીની ખાસ ભેટ

G-20 સમિટ માટે બ્રાઝિલમાં ઇટાલિયન PM મેલોનીને નરેન્દ્ર મોદીની ખાસ ભેટ

નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની ત્રણ દેશોની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓને દેશના ખૂણેખૂણેથી અનોખી ભેટો આપી હતી. વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલી ભેટોમાં મહારાષ્ટ્રમાંથી આઠ, જમ્મુ અને કાશ્મીરમાંથી પાંચ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી ત્રણ-ત્રણ, ઝારખંડમાંથી બે અને કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને લદ્દાખમાંથી એક-એક ભેટ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફથી મળેલી ભેટોમાં ઇટાલીના વડાપ્રધાનને આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સિલ્વર કેન્ડલ સ્ટેન્ડ અને કેરીકોમના સેક્રેટરી જનરલને આપવામાં આવેલ મોર અને વૃક્ષના ચિત્રો સાથે કોતરણી કરેલ સિલ્વર ફ્રૂટ બાઉલનો સમાવેશ થાય છે.

23 November, 2024 01:46 IST | Brazil
કી મિટિંગ પહેલા G20 સમિટમાં મોદી-બાઇડન, મેક્રોન-ટ્રુડો, #Melodi Moments

કી મિટિંગ પહેલા G20 સમિટમાં મોદી-બાઇડન, મેક્રોન-ટ્રુડો, #Melodi Moments

G20 સમિટની શરૂઆત બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં થઈ હતી, જેમાં વિશ્વના નેતાઓ ભરચક એજન્ડા માટે પહોંચ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ દરેક નેતાનું સ્વાગત કર્યું અને લાઇટહાર્ટેડ આદાનપ્રદાન અને કેન્ડિડ ક્ષણોએ નિર્ણાયક ચર્ચાઓ માટે આગળનો સૂર સેટ કર્યો.

19 November, 2024 07:02 IST | Rio De Janeiro
જયશંકર: BRICS એ ભારતની પોતાની ક્લબ છે

જયશંકર: BRICS એ ભારતની પોતાની ક્લબ છે

પીએમ મોદી રશિયાના કઝાનમાં ઉતર્યા બાદ વિદેશ બાબતોના ડૉ. એસ જયશંકરનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. મુલાકાતમાં EAM જયશંકરે કહ્યું કે BRICS એ ભારતની પોતાની ક્લબ છે.

23 October, 2024 04:26 IST | Delhi
બ્રાઝિલના આર્મી જનરલ ભારતના પ્રવાસે, ડીફેન્સ સ્ટાફે ફાયરપાવરનું કર્યું પ્રદર્શન

બ્રાઝિલના આર્મી જનરલ ભારતના પ્રવાસે, ડીફેન્સ સ્ટાફે ફાયરપાવરનું કર્યું પ્રદર્શન

બ્રાઝિલના આર્મી જનરલ ટોમસ મિગુએલ પાઈવાએ રાજસ્થાનના પોખરણમાં ભારતની સૈન્ય ક્ષમતા જોઈ હતી. પોખરણમાં ફાયરપાવરનું પ્રદર્શન સ્વદેશી શસ્ત્ર પ્રણાલી દ્વારા કરવામાં આવ્યું હતું. અર્જુન ટેન્ક અને ALH ધ્રુવ સહિત અનેક સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓએ તેમની બહાદુરીનું પ્રદર્શન કર્યું. બ્રાઝિલના આર્મી જનરલે પણ આકાશ મિસાઈલ સિસ્ટમ ક્ષમતાઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. બ્રાઝિલના આર્મી કમાન્ડર 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભારતની છ દિવસની મુલાકાતે છે.

31 August, 2023 11:57 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK