Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Brahmastra

લેખ

અયાન મુખર્જી અને તેના પિતા દેબ મુખર્જીની ફાઇલ તસવીર

અભિનેતા અયાન મુખર્જીના પિતાએ ૮૩ વર્ષની વયે લીધા મુંબઈમાં અંતિમશ્વાસ

Ayan Mukerji`s father passes away: હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા Deb Mukherjeeનું 83 વર્ષની વયે અવસાન થયું. મુંબઈના પવન હન્સ શમશાન ગૃહમાં આજે સાંજે 4 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

15 March, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાહા કપૂર સાથેની આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફાઇલ તસવીર

રાહાએ પહેલવહેલું ગીત જોયું કેસરિયા...

રણબીર અને આલિયા દીકરીને તેમનાં ગીતોની ઝલક દેખાડી રહ્યાં છે

08 October, 2024 09:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધાંત ચતુર્વેદી

‘બ્રહ્માસ્ત્ર’ માટે ના પાડી એટલે સિદ્ધાંત થયો હતો બ્લૅકલિસ્ટ

‘યે તો પાગલ હૈ’ કહીને બદનામ કરવામાં આવ્યો અને લોકોએ ઘમંડી કહ્યો

10 March, 2024 10:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

‘જવાન’ અને ‘બ્રહ્માસ્ત્ર’નો રેકૉર્ડ તોડશે ‘ઍનિમલ’

સંદીપ રેડ્ડી વંગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદાના જોવા મળી રહી છે

08 November, 2023 04:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ વર્ષે છેડાયેલા વિવાદોની ઝલક દર્શાવતી તસવીર

Year Ender :કશ્મીર ફાઈલ્સથી રણવીરનો ન્યૂડ ફોટોશૂટ, આ છે કૉન્ટ્રોવર્સી ઑફ ધ યર

એક વર્ષની શરૂઆતની સાથે વીતેલા વર્ષનો અંત પણ થાય જ છે ને. જેમ જેમ વર્ષ પસાર થાય છે, અનેક સ્મૃતિઓ અને વાતોને પોતાની સાથે લેતો જાય છે. આમાંથી કેટલીક સારી કેટલીક ખરાબ વાતો પણ હોય છે. અને કંઇક એવા કિસ્સા હોય છે જેના પર વિવાદ પણ થતો હોય છે, જેને કૉન્ટ્રોવર્સી ઑફ ધ યરનું નામ આપવામાં આવે છે. 2022માં પણ એવા અનેક વિવાદ થયા, જેમણે દેશને વાતો વગોવવાનું કામ આપ્યું. પેન ઈન્ડિયા ફિલ્મોની સાથે સાઉથ નૉર્થની કૉમ્પિટીશન હોય કે અંગ પ્રદર્શનને લઈને છેડાયેલી ચર્ચા. 2022માં પણ એવા મુદ્દાઓ વગોવાયા, તો જાણે આ વર્ષે કયા વિવાદોને મળ્યો કૉન્ટ્રોવર્સી ઑફ ધ યર નો ખિતાબ...

24 December, 2022 05:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલિયા ભટ્ટે શૅર કરેલી તસવીરોનો કૉલાજ

Ranbirના પ્રેમમાં ગળાડૂબ આલિયા ભટ્ટે શૅર કરી, બેબી શૉવરની અનસીન તસવીરો

આલિયા ભટ્ટ (Alia Bhatt) ટૂંક સમયમાં જ મમ્મી બનવાની છે. હાલ તે પોતાની પ્રેગ્નેન્સી (Enjoying Pregnancy) માણી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ `બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા`ના (Brahmastra part one Shiva) પ્રમોશનમાં પણ આલિયાએ ભાગ લીધો હતો. આ દરમિયાન તે પોતાના પ્રેગ્નેન્સી લૂક (Pregnancy look) દ્વારા ચર્ચામાં રહી. દશેરાના દિવસે આલિયા ભટ્ટનું સીમંત કરવામાં આવ્યું. પરિવાર અને નજીકના મિત્રો સાથે આલિયાની `ગોદ ભરાઈ` કરવામાં આવી. આલિયાએ આ ખાસ અવસરની તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કરી છે.

06 October, 2022 06:16 IST | Mumbai | Shilpa Bhanushali
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફિલ્મ પ્રમોશન ઈવેન્ટમાં

Baby On Board: ગુલાબી થઈ આલિયા પહોંચી હૈદરાબાદ, તેલુગૂમાં ગાયું કેસરિયા ગીત

આલિયા ભટ્ટ ભારતીય સિનેમાની સૌથી ચહિતી એકટ્રેસમાંની એક છે, જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક દશકો પુરો કરી લીધો છે. આલિયા ભટ્ટ પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ `બ્રહ્માસ્ત્ર`નું પ્રમોશન કરી રહી છે. હાલમાં જેના માટે તે સમગ્ર ટીમ સાથે હૈદરાબાદ પહોંચી હતી. બ્રહ્માસ્ત્રના પ્રિ-રિલીઝ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરણ જૌહર, મૌની રૉય, નાગાર્જુના અક્કિનેની, એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર સહિત અનેક લોકો હાજર રહ્યા હતાં. 

03 September, 2022 12:10 IST | Mumbai
લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...

02 January, 2021 05:31 IST

વિડિઓઝ

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર 2024માં નોંધપાત્ર ઓળખ મેળવી. મંગળવારે, નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક અયાન મુખર્જીને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) માં શ્રેષ્ઠ ફિલ્મ માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગેમિંગ અને કોમિક). રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને અનેક કેટેગરીમાં પુરસ્કારો પણ મળ્યા: શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગર, "કેસરિયા" ગીત માટે અરિજિત સિંઘને પુરસ્કાર, AVGCમાં શ્રેષ્ઠ ફિલ્મ, અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો), જે પ્રિતમને મળ્યો.

10 October, 2024 10:45 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK