કીટકો પર પીએચડી કરનાર દૃષ્ટિ દનાણી, હર્ષદ પારેકર અને ડૉ. અમોલ પટવર્ધન સંજય ગાંધી નૅશનલ પાર્કમાં કીટકોનું નિરીક્ષણ કરવા ગયાં હતાં
15 April, 2025 10:18 IST | Mumbai | Laxmi Vanitaરિયલ એસ્ટેટ ડેટા ઍનાલિટિકિલ ફર્મ CRE મેટ્રિક્સના જણાવ્યા મુજબ ૩૦ માર્ચે આ સોદાનું રજિસ્ટ્રેશન થયું હતું
15 April, 2025 09:47 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentCBI અને ડિફેન્સના અધિકારીઓને ટ્રેઇનિંગ આપતા કચ્છી સાઇબર ફૉરેન્સિક એક્સપર્ટનું અકાળ નિધનઃ બોરીવલીમાં રહેતા સચિન દેઢિયા CA અસોસિએશનના પદાધિકારીઓને ટ્રેઇનિંગ આપવા પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અકસ્માત થયો
13 April, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતરત જ ત્યાંથી સ્પીડ-બોટ મોકલવામાં આવી હતી અને એ સ્પીડ-બોટમાં પ્રવાસીઓને સુખરૂપ માંડવા જેટી લઈ આવવામાં આવ્યા હતા.
12 April, 2025 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondentટ્રૅફિકમાં ઊભેલી બસ આગળ વધી ત્યારે બાળકી અડફેટે આવીને પડી અને પાછળનું ટાયર તેેના પરથી ફરી વળ્યું
09 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondentટેન્થ સેન્ટર મૉલના પરિસરમાં ચાલતા સ્ટૉલ્સ BMCએ તોડી નાખ્યા બાદ એવું કહેવાતું હતું કે બે-ચાર દિવસમાં એ ફરી શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં. જોકે રોડની બીજી બાજુના ખાણી-પીણીના સ્ટૉલ્સ બેરોકટોક ચાલે છે
09 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતી અને દક્ષિણ ભારતીય યુવકે સાથે મળીને બોરીવલીમાં ખોલેલી રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન વરાઇટીને જ નહીં પણ અનેક પ્રચલિત ડિશને નવા સ્વરૂપે સર્વ કરવામાં આવે છે
07 April, 2025 07:06 IST | Mumbai | Darshini Vashiબૉક્સ એના કબજામાંથી પાછું મેળવવાના પ્રયાસમાં એ આક્રમક થઈ ગયો હતો. ત્યાર બાદ એણે બૉક્સ ફાડીને એમાંથી બે કેરી કાઢીને ઝાપટી પણ લીધી હતી
04 April, 2025 12:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરામ નવમી 2025 નિમિત્તે, મુંબઈના બોરીવલી પશ્ચિમ ખાતે સ્વામી વિવેકાનંદ રોડ પર સકલ હિન્દુ સમાજના સભ્યોએ ભવ્ય રથયાત્રામાં ભાગ લીધો હતો. (તસવીરો: સતેજ શિંદે)
07 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.
28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondentપશ્ચિમ રેલવેના ખાર સ્ટેશન પર ગુરુવારે બોરીવલી તરફ જતી સ્લો લોકલ ટ્રેન સાથે અથડાતાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. પ્લેટફોર્મ પર બનેલી આ ઘટનાએ મુસાફરો અને રેલવે પ્રશાસનનું તરત જ ધ્યાન દોર્યું હતું. (તસવીરો: સૈયદ સમીર આબેદી)
28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રયાગરાજમાં આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી મુંબઈના બોરીવલી ખાતે કુલ ૩૦,૦૦૦ લિટર પવિત્ર ગંગા જળ ચાર ટૅન્કરમાં ભરીને લાવવામાં આવ્યું હતું. (તસવીરો: નિમેશ દવે)
27 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentતાજેતરમાં જ બોરીવલી ખાતે શ્રી મોઢેશ્વરી માતાજીનો ૧૬મો પાટોત્સવ ઉજવાયો હતો. ભવ્ય-દિવ્ય એવા આ ઉત્સવમાં હવન, આરતી તેમ જ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અનેક ભાવિકભક્તોએ તેનો લાભ લીધો. આવો, આ પાટોત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!
17 February, 2025 07:03 IST | Mumbai | Dharmik Parmarથર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.
31 December, 2024 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગાઢ ધુમ્મસને કારણે વિઝીબિલિટીમાં ગંભીર ઘટાડો કરી રહ્યું છે અને શહેરમાં ધુમ્મસને કારણે હવાની ગુણવત્તા પર પણ અસર થઈ રહી છે. તસવીરો/શાદાબ ખાન
28 December, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે મુંબઈના બોરીવલીમાં આવેલ સમ્રતબેન જમનાદાસ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ધરમપુર તાલુકા સ્થિત પિંડવળ ગામની આશ્રામ શાળામાં વિદ્યાર્થીઓ માટે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
23 December, 2024 06:22 IST | Mumbai | Rachana Joshiમુંબઈમાં એક મોટા ડ્રગ્સના પર્દાફાશમાં, બોરીવલી પોલીસે ૪.૭૨ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું, જેની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા છે. આ કેસના સંદર્ભમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ચંપલ અને જૂતાના તળિયામાં ડ્રગ્સ છુપાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
11 January, 2025 08:14 IST | Mumbaiકોંગ્રેસ પાર્ટી. અનામત વિરોધી પાર્ટી. દેશના પછાત લોકો માટે આરક્ષણ. દેશના દલિતોનું આરક્ષણ નાબૂદ કરીને તે મુસ્લિમોને લઘુમતી માટે અનામત આપવા માંગે છે. ચિંતા કરશો નહીં, જ્યાં સુધી બીજેપીનો એક પણ ધારાસભ્ય નહીં હોય ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં મળવા દઈએ, આ રાહુલ ગાંધી નથી. આ રાહુલ ગાંધીની પાર્ટી કલમ 370 પાછી લાવવા માંગે છે. ધનબાદના લોકો. શું કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવી જોઈએ? મોટેથી બોલો, તમારે તેને લાવવા જોઈએ. શું આ કાશ્મીર આપણું છે કે નહીં. આજે હું રાહુલ બાબા રાહુલ બાબાને પૂછીને ધનબાદ જાઉં છું. શું તમે તમારી ચોથી પેઢીને પણ ત્રણસો સિત્તેર ભાઈ-બહેનો પાછા નહીં મેળવશો. આ કોંગ્રેસ પાર્ટી છે. અનામત વિરોધી પાર્ટી. દેશના પછાત લોકો માટે આરક્ષણ. દેશના દલિતોનું આરક્ષણ નાબૂદ કરીને તે મુસ્લિમોને લઘુમતી માટે અનામત આપવા માંગે છે. તમે મને કહો. શું તમે મુસ્લિમ આરક્ષણ માટે સંમત છો?અરે મોટેથી કહો તમે સંમત છો? ચિંતા કરશો નહીં, જ્યાં સુધી બીજેપીનો એક પણ ધારાસભ્ય નહીં હોય ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં મળવા દઈએ. અને છેલ્લે એક વાત કહું ભાઈ. આ રાહુલ ગાંધી છે. આ રાહુલ ગાંધીની પાર્ટી કલમ 370 પાછી લાવવા માંગે છે. ધનબાદના લોકો. શું કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવી જોઈએ? મોટેથી બોલો, તમારે તેને લાવવા જોઈએ. શું આ કાશ્મીર આપણું છે કે નહીં. ભાઈઓ અને બહેનો, હું આજે રાહુલ બાબાને પૂછવા ધનબાદ જાઉં છું. રાહુલ બાબા, તમે ત્રણસો સિત્તેર વર્ષની ચોથી પેઢીને પણ પાછી નથી લાવી રહ્યા જે કાશ્મીર છે. કાશ્મીર, જે ભારતનું અભિન્ન અંગ છે, તેને કોઈ આપણી પાસેથી છીનવી નહીં શકે.
12 November, 2024 05:06 IST | Mumbaiમુંબઈ અને બોરીવલીમાં નવરાત્રી એકસાથે જાય છે! અમારી સાથે જોડાઓ કારણ કે ભૂમિ ત્રિવેદી આ તહેવારોની સિઝનમાં પોતાનો પ્રેમ શેર કરે છે, મુંબઈમાં તેની શરૂઆતની યાદોને યાદ કરે છે અને બોરીવલીની નવરાત્રીએ તેની કારકિર્દીને કેવી રીતે ઉન્નત બનાવી છે તે જણાવે છે. ઉપરાંત, તેણીને ખાસ ગરબા ગાવાનું ચૂકશો નહીં! સંપૂર્ણ ઇન્ટરવ્યુ માટે ટ્યુન ઇન કરો!
03 October, 2024 11:32 IST | Mumbaiનવરાત્રિનો સમય તેની સાથે ભક્તિની લહેર અને ગરબાની ઘણી મજા લઈને આવે છે. જો તમે મારી જેમ છેલ્લી ઘડીના ગરબા 2023 ડ્રેસ શોપિંગ માટે જઈ રહ્યા છો, તો મુંબઈમાં આ સ્થાન તમારી માટે પરફેક્ટ હોય શકે છે. સ્ટેશનથી માત્ર 5 મિનિટના અંતરે બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં સ્થિત, જાંબલી ગલી એ બોરીવલીની પોતાની ગરબા ફેશન સ્ટ્રીટ છે. માત્ર ગરબા ડ્રેસ જ નહીં - પણ તમે તમારા ડ્રેસની સાથે જવા માટે વિવિધ એક્સેસરીઝ પણ લઈ શકો છો!
19 October, 2023 12:01 IST | Mumbaiબોરીવલી આ વર્ષે ગરબાનું ગઢ છે. ભૂમિ ત્રિવેદી પણ આ વર્ષે બોરીવલીમાં નવરાત્રી કરવાનાં છે, ત્યારે આજે કાંદિવલી ખાતે આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે તેમની તૈયારીઓ વિશે વિસ્તારથી વાત કરી. ભૂમિ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં તેમના મધુર અવાજમાં `વાગ્યો રે ઢોલ` ગીત સાથે સૌને નવરાત્રીમાં માની ભક્તિમાં લીન ગરબા રમવા માટે ખાસ આમંત્રણ પણ આપ્યું. જુઓ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની યુટ્યુબ ચેનલ પર.
13 September, 2023 05:09 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT