બૉલિવૂડના સૌથી ચર્ચિત કપલમાંથી એક બિપાશા બાસુ (Bipasha Basu) અને કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. તે પોતાના ઘરના નાના મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લગ્નના છ વર્ષ પૂર્ણ થયા પછી બિપાશા અને કરણના ઘરે આ ખુશી આવી રહી છે, જેના સ્વાગતમાં બંને કોઈ કસર છોડવા માંગતા નથી. તાજેતરમાં બિપાશાના બેબી શૉવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરની કેટલીક તસવીર સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. જોઈએ બિપાશાની બેબી શૉવરની ઝલક તસવીરમાં..( તસવીર: સૌ.ઈન્સ્ટાગ્રામ)
24 September, 2022 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent