Maharashtra Election Results 2024: વર્સોવા સીટની વાત કરીએ તો શિવસેના યુબીટીના ઉમેદવાર હારૂન ખાન 61958 વોટ સાથે આગળ છે તો બીજેપીની ભારતી લવેકર 58474 વોટ સાથે બીજા નંબર પર છે, પરંતુ એક ઉમેદવારને કારણે આ બેઠક લોકો માટે ચર્ચાનો વિષય બની છે.
23 November, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent