બિગ-બૉસમાં આવ્યા બાદ કન્ટેસ્ટન્ટની લોકપ્રિયતામાં વધારો થઈ જાય છે. આજે આપણે વાત કરવાના છીએ મધુરિમા તુલીની, જે બિગ-બૉસ 13માં ચર્ચાનો વિષય બની ગઈ હતી. સતત બૉયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથે ચાલી રહેલા ઝઘડાને લીધે તે પ્રખ્યાત થઈ હતી. બન્ને પોતાના પ્રેમ અને ઝઘડાથી ફૅન્સને એન્ટરટેન કરવાની કોશિશ કરી રહ્યા હતા. તો આજે મધુરિમા તુલી પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે, તો કરીએ સુંદર તસવીરો પર એક નજર
(તસવીર સૌજન્ય- મધુરિમા તુલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
19 August, 2021 11:36 IST | Mumbai