Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhuvneshwar Kumar

લેખ

ભુવનેશ્વર કુમાર

ડ્વેઇન બ્રાવોને પછાડીને IPLનો નંબર વન પેસર બની ગયો ભુવનેશ્વર કુમાર

IPLના હાઇએસ્ટ વિકેટ ટેકર્સના લિસ્ટમાં ત્રણ ભારતીય સ્પિનર્સ બાદ ચોથા ક્રમે છે ભુવનેશ્વર. ભારતનો ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નંબર વન પેસ-બોલર બની ગયો છે. મૅચમાં તેણે તિલક વર્માની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.

09 April, 2025 10:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝીની જર્સીમાં ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા, જિતેશ શર્મા અને રજત પાટીદાર.

IPL 2025નું ટાઇટલ જીતવા RCBએ ત્રણ મહિના પહેલાં પ્રૅક્ટિસ શરૂ કરી

૨૦૨૫ની ૧૪ માર્ચથી પચીસ મે વચ્ચે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૮મી સીઝન માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ત્રણ મહિના પહેલાં જ તૈયારી શરૂ કરી દીધી છે.

10 December, 2024 12:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને ખરીદ્યો

IPL 2022ના સૌથી મોંઘા ઑક્શનનો રેકૉર્ડ IPL 2025 મેગા ઑક્શનમાં તૂટી ગયો

૧૩ વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને ૧.૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો, IPL 2022ના મેગા આૅક્શનમાં થયો હતો ૫૫૧.૭ કરોડ રૂપિયાનો ખર્ચ

26 November, 2024 08:34 IST | Riyadh | Gujarati Mid-day Correspondent
ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમાર હાલમાં પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા

ભારતના સ્ટાર ફાસ્ટ બોલર્સે એકસાથે ઊજવી દિવાળી

એક સમયે ભારતીય ટીમ માટે ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવતા ત્રણ સ્ટાર ફાસ્ટ બોલર્સનો આ ફોટો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.

01 November, 2024 09:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

આર. અશ્વિને કોને બનાવ્યો ઑલટાઇમ બેસ્ટ IPL પ્લેઇંગ ઇલેવનનો કૅપ્ટન?

અશ્વિનની ટીમમાં પાંચ વારના ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને જગ્યા મળી છે

30 August, 2024 01:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભુવનેશ્વર કુમાર

ગબ્બરના રિટાયરમેન્ટ બાદ ક્રિકેટને આ ૧૧ ભારતીય ધુરંધર્સ કહી શકે અલવિદા

આ ખેલાડીઓમાં મોટા ભાગના ખેલાડીઓ ૩૦ પ્લસની ઉંમરના છે

26 August, 2024 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ iplt20.com

રાજસ્થાનના મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લીધો હૈદરાબાદે

IPL 2024: પૅટ કમિન્સ અને મૅચના હીરો ભુવનેશ્વકુમારે શાનદાર બોલિંગ વડે નિશ્ચિત હારને જીતમાં ફેરવી નાખતા એક રનથી રોમાંચક જીત અપાવી:

03 May, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભુવનેશ્વર કુમાર

ભુવનેશ્વરનું ‘સાયલન્ટ ગુડબાય?’ : હવે ‘ક્રિકેટર’ નથી?

ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલમાં ‘ઇન્ડિયન ક્રિકેટર’માંથી ‘ક્રિકેટર’ શબ્દ કાઢી નાખતાં નિવૃત્તિની અટકળથી ચાહકો ચિંતામાં : જોકે ટ‍્વિટર અકાઉન્ટમાં હજી પણ ‘ઇન્ડિયન ક્રિકેટર’ લખાયું છે

29 July, 2023 02:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

સ્વિંગ કિંગ ભુવનેશ્વર પત્નીના પ્રેમથી થયો ક્લીન બોલ્ડ, જુઓ ફોટોઝ

ઈંગ્લેન્ડની કન્ડીશન પ્રમાણે આ વખતે ભારતની જીતનો જેટલો મદાર બેટ્સમેનો પર છે, તેટલો જ મદાર બોલર્સ પર પણ રહેશે. ખાસ કરીને ફાસ્ટ બોલર્સ ટીમ માટે ચાવીરૂપ બનશે. ત્યારે ઈંગ્લેન્ડમાં સ્વિંગ કિંગ ભુવનેશ્વરકુમારનું પ્રદર્શન નોંધપાત્ર રહેશે. જુઓ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની પર્સનલ લાઈફ કેવી છે. (Image Courtesy: Bhuvneshwarkumar instagram)

05 February, 2021 10:21 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK