Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhushan Kumar

લેખ

ગઈ કાલે પટનામાં ‘ભૂલભુલૈયા 3’ના પ્રમોશન દરમ્યાન લિટ્ટી ચોખાનો આસ્વાદ માણતો કાર્તિક આર્યન

કાર્તિક આર્યનને ઍડ‍્વાન્સમાં મળી બર્થ-ડે ગિફ્ટ

ભૂલભુલૈયા 3 રૂપે કરીઅરની પહેલી ડબલ સેન્ચુરી ફટકારી: ૨૨ નવેમ્બરે છે જન્મદિવસ

13 November, 2024 08:22 IST | Patna | Gujarati Mid-day Correspondent
ગુલશન કુમાર, રણબીર કપૂર

રણબીર કપૂર ભજવશે મ્યુઝિક મોગલ ગુલશન કુમારનો રોલ?

કે પછી આયુષમાન ખુરાના અથવા વરુણ ધવન? અગાઉ અક્ષય કુમાર અને આમિર ખાન પણ આ પ્રોજેક્ટમાંથી અંદર-બહાર થઈ ચૂક્યા છે

04 October, 2024 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન

પતિ પત્ની ઔર વોહ 2 લઈને આવશે કાર્તિક

‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ પૂરું થતાં તે તરત આ સીક્વલનું શૂટિંગ શરૂ કરશે

24 July, 2024 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણ કુમાર અને તિશા કુમાર (તસવીર સૌજન્ય: મિડ-ડે)

T-Series ના માલિક ભુષણ કુમારની કઝિનનું 21 વર્ષે નિધન, આ જાણીતા એક્ટરની દીકરી હતી

Bhushan Kumar Cousin Tishaa Died: તિશા કુમારનો 6 સપ્ટેમ્બર, 2003ના રોજ જન્મ થાય હતો તે અને કૃષ્ણ કુમાર અને તાન્યા સિંહની દીકરી હતી.

19 July, 2024 02:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અયોધ્યાથી પાછા ફરેલા સેલેબ્ઝ (તસવીરો : યોગેન શાહ)

જય શ્રી રામ… રામ લલ્લાની પ્રતિષ્ઠા બાદ મુંબઈ પાછા ફર્યા સેલેબ્ઝ, જુઓ તસવીરો

સોમવારે શુભ મૂર્હતમાં અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir)માં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Inauguration) કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યાં હતાં. ગઈ કાલે અયોધ્યામાં આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બન્યા પછી મુંબઈ (Mumbai) પાછા ફર્યા હતા. ત્યારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળેલા સેલેબ્ઝની ઝલક જોઈએ… (તસવીરો : યોગેન શાહ)

23 January, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદેના ઘરે સેલેબ્સનો જમાવડો

ગણેશોત્સવના અવસરે CM એકનાથ શિંદેના ઘરે થયો હતો સેલેબ્સનો મેળાવડો, જુઓ તસવીરો

અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવે છે. આખા દેશમાં આ તહેવા ધામધૂમથી ઊજવવામાં આવે છે. ખાસ તો મહારાષ્ટ્રમાં આ ઉત્સવની બોલબાલા હોય છે. એવામાં ગણેશોત્સવના અવસરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પોતાના ઘરે ખાસ આયોજન રાખ્યું હતું જેમાં સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. અહીં સેલેબ્સે એકનાથ શિંદેના ઘરે પૂજા પણ કરી.

10 September, 2022 03:05 IST | Mumbai
શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
આવો છે દિશા પટનીનો જિમ લૂક, દેખાય છે સુપર હોટ

આવો છે દિશા પટનીનો જિમ લૂક, દેખાય છે સુપર હોટ

દિશા પટનીનો જિમ લુક જેને જોઈને તમને પણ થશે કે આ લુક છે કૅરી કરવા જેવો. જિમ જતી વખતે કપડાંની પસંદગી કંઈક આવી રીતે બને છે સેન્ટર ઑફ અટ્રેક્શન.

19 February, 2019 10:14 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK