Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhumi Pednekar

લેખ

ખૌફ, લૉગઆઉટ અને મેરે હસબન્ડ કી બીવીના પોસ્ટર્સ

આ શુક્રવારે OTT પર આવશે ખૌફ, લૉગઆઉટ અને મેરે હસબન્ડ કી બીવી

આ શુક્રવારે OTT પર આવશે મોનિકા પનવાર, રજત કપૂર, અભિષેક ચૌહાણની `ખૌફ`, બાબિલ ખાનની `લૉગઆઉટ` અને રકુલ પ્રીત સિંહ, અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની `મેરે હસબન્ડ કી બીવી`.

18 April, 2025 11:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂમિ પેડણેકરે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં

અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી ભૂમિ પેડણેકરે પૂર્ણ કર્યો પ્રતિષ્ઠિત કોર્સ

ભૂમિ પેડણેકરે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં લીડરશિપ, ગ્લોબલ પૉલિસી અને લાઇફ પરનો પ્રેસ્ટિજિયસ કોર્સ પૂર્ણ કર્યો છે. ભૂમિએ આ સમાચાર પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યા છે.

22 March, 2025 07:45 IST | Washington | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિદાયથી ગમગીન થયું બોલિવૂડ

Zakir Hussaine Death: બોલિવૂડ સેલેબ્ઝે તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેની યાદો વાગોળી, સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી શ્રદ્ધાંજલિ

16 December, 2024 11:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મલાઇકા અરોરા, પંજાબી સિંગર એ.પી. ઢિલ્લોં

ચાઇલ્ડહુડ ક્રશ મલાઇકાને સ્ટેજ પર બોલાવીને તેના માટે ગીત ગાયું એ.પી. ઢિલ્લોંએ

કૉન્સર્ટમાં તેની ‘ચાઇલ્ડહુડ ક્રશ’ મલાઇકા અરોરા પણ આવી હતી. એ.પી. ઢિલ્લોંની મુંબઈની કૉન્સર્ટમાં હંમેશાં સેલિબ્રિટીઝ જોવા મળે જ છે. શનિવારે પણ મલાઇકા ઉપરાંત ભૂમિ પેડણેકર અને મૃણાલ ઠાકુર જેવી ઍક્ટ્રેસિસ આ કૉન્સર્ટમાં ગઈ હતી.

09 December, 2024 11:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અનન્યા પાંડે, લિએન્ડર પેસ, નુશરત ભરૂચા, કરિશ્મા કપૂર, ભૂમિ પેડણેકર

લૅક્મે ફૅશન વીકની શરૂઆતમાં જ શો-સ્ટૉપર તરીકે અનન્યા છવાઈ

ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી આ ઇવેન્ટનું આ પચીસમું વર્ષ છે ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા લૅક્મે ફૅશન વીક (LFW)ની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે અને ૨૬ માર્ચે આ વીકની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ વખતે લૅક્મે ફૅશન વીકનું આયોજન ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની શરૂઆતમાં ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેનું ‘સિલ્વર કૉલર’ કલેક્શન લૉન્ચ કર્યું હતું. આ શોમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડે શો-સ્ટૉપર તરીકે જોવા મળી હતી. આ શોમાં અનન્યાનો લુક બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી. અનામિકા ખન્નાનું આ કલેક્શન અત્યારની મૉડર્ન, બોલ્ડ, ઇન્ડિપેન્ડન્ટ અને પોતાની જાતને કોઈ પણ જાતના ડર વગર અભિવ્યક્ત કરી શકતી આધુનિકાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલીવુડ સ્ટાર્સને ક્રિસમસ ફીવર

ફિલ્મી સિતારાઓએ ઘરને ક્રિસમસ ડેકોરેશનથી સજાવ્યાં, ફેસ્ટિવ લુક પર કરો નજર

બૉલીવુડ સિતારાઓએ ક્રિસમસની ઉજવણી કરી છે. કેટલાંકે તો આ તહેવારોની મોસમ માટે તેમના ઘરને પણ સજાવ્યું છે. ભૂમિ પેડનેકર, ડાયના પેન્ટીથી લઈને અલાયા એફ સુધી સૌ પોતપોતાની રીતે ક્રિસમસ સેલિબ્રેટ કરતાં જોવા મળ્યા.

25 December, 2024 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

શાહરૂખથી લઈ ભૂમિ પેડનેકર સુધી, આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં સેલેબ્સનો જમાવડો

પ્રખ્યાત નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતની ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપતા જોવા મળ્યાં હતાં. ગઈકાલે રાત્રે નિર્માતા આનંદ પંડિતે મુંબઈમાં સેલેબ્સ માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

12 April, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ: સ્ટાર સ્ટડેડ સેલિબ્રેશન જિયો

જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચૂકી છે. આ ફેસ્ટિવલમાં કરીના કપૂર ખાનની ‘બકિંગહમ મર્ડર્સ’ આ ઇવેન્ટની ઓપનિંગ નાઇટ ફિલ્મ હતી. કરીના બ્લૅક આઉટફિટમાં પહોંચી હતી. કરીનાએ હસબન્ડ સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂરે સાથે એન્ટ્રી કરી હતી. આ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે પ્રિયંકા ચોપડા જોનસ અમેરિકાથી મુંબઈ આવી છે. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં ભૂમિ પેડણેકર ગ્રીન આઉટફિટમાં પહોંચી હતી. રાજકુમાર રાવ તેની વાઇફ પત્રલેખા સાથે, રિચા ચઢ્ઢા તેના હસબન્ડ અલી ફઝલ સાથે પહોંચ્યાં હતાં. શર્વરી વાઘ તેના લાઇટ પર્પલ આઉટફિટમાં હૉટ દેખાઈ રહી હતી. તેની સાથે કરણ જોહરે પણ પોઝ આપ્યો હતો. સોનમ કપૂર આહુજા, કરિશ્મા તન્ના, અદિતિ રાવ હૈદરી, શબાના આઝમી અને તારા સુતરિયાએ પણ આ ફેસ્ટિવલમાં હાજર રહીને એની શોભા વધારી હતી.  સમીર માર્કન્ડે અને પી.ટી.આઈ.

29 October, 2023 05:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

શ્રદ્ધા અને આદિત્ય આશિકી કોરને આપે છે; શિલ્પા શેટ્ટી, ભૂમિ અને અન્ય સ્તબ્ધ

શ્રદ્ધા અને આદિત્ય આશિકી કોરને આપે છે; શિલ્પા શેટ્ટી, ભૂમિ અને અન્ય સ્તબ્ધ

અન્ય કોઈપણ સાંજની જેમ, ગઈકાલે પણ મુંબઈ માટે સ્ટાર્સની  રાત હતી. બોલિવૂડની ઘણી હસ્તીઓએ શહેરમાં એક ભવ્ય ઉજવણીમાં હાજરી આપી હતી, જ્યારે શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરે ચાહકોને ગમગીની આપી હતી કારણ કે વરસાદમાં તેમની ગપસપથી આશિકીની એક મોટી ક્ષણ ઉભી થઈ હતી. શિલ્પા શેટ્ટી, વિકી કૌશલ અને બીજા બધા સેલેબ્સ સ્તબ્ધ થઈ ગયા કારણ કે તેઓ તેમની શ્રેષ્ઠ ફેશનને આગળ વધારી છે. આ એ ઘટનાની તસવીરો છે. ભવ્ય રાત્રે કોણે શું પહેર્યું હતું તે જાણવા માટે જુઓ સંપૂર્ણ વિડિયો!

28 September, 2024 11:58 IST | Mumbai
Diwali 2023: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે સહિત અન્ય સેલેબ્સ આવ્યાં

Diwali 2023: એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં અનન્યા પાંડે સહિત અન્ય સેલેબ્સ આવ્યાં

એકતા કપૂરના મુંબઈમાં તેના નિવાસસ્થાને ભવ્ય દિવાળી પાર્ટી યોજાઇ હતી. આ પાર્ટીમાં કૃતિ સેનન, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર, દિશા પટણી અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી. કરણ જોહર, શનાયા કપૂર, શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી, રાજ કુન્દ્રા, નરગીસ ફખરી, ભૂમિ પેડનેકર, તજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા, અલાયા એફ, મૌની રોય, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, વિદ્યા બાલન વગેરે પણ હાજર રહ્યાં હતા.

11 November, 2023 05:04 IST | Mumbai
જિયો વર્લ્ડ પ્લાઝા લોન્ચમાં પહોંચ્યાં કેટરિના કૈફ, સલમાન ખાન અને આલિયા ભટ્ટ

જિયો વર્લ્ડ પ્લાઝા લોન્ચમાં પહોંચ્યાં કેટરિના કૈફ, સલમાન ખાન અને આલિયા ભટ્ટ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના ભવ્ય લોન્ચિંગમાં પહોંચ્યા હતા. Jio વર્લ્ડ પ્લાઝાના રેડ કાર્પેટનું લોન્ચિંગ સેલિબ્રિટીઓ સાથે કરાયું હતું. સલમાન ખાન, કરીના કપૂર ખાન, ભૂમિ પેડનેકર, ખુશી કપૂર, રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ સહિત અન્ય લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

01 November, 2023 11:22 IST | Mumbai
મહિલા અનામત બિલનો આ બી-ટાઉન સ્ટાર્સે કર્યો આવકાર, ભૂમિ પેડણેકર, શેહનાઝ ગિલ સામેલ

મહિલા અનામત બિલનો આ બી-ટાઉન સ્ટાર્સે કર્યો આવકાર, ભૂમિ પેડણેકર, શેહનાઝ ગિલ સામેલ

મહિલા અનામત બિલ: આગામી ફિલ્મ `થેન્ક યુ ફોર કમિંગ`ના સ્ટાર્સ - ભૂમિ પેડનેકર, શહેનાઝ ગિલ, ડોલી સિંહ અને શિબાની બેદી - નવા બનેલા સંસદ ભવનની મુલાકાત દરમિયાન મહિલા અનામત બિલ માટે તેમનું સમર્થન દર્શાવ્યું હતું. શહેનાઝ ગીલે તેના કલાત્મક અને સાંસ્કૃતિક મહત્વની પ્રશંસા કરતા નવા સંસદ ભવનની તેની પ્રથમ મુલાકાત અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

21 September, 2023 01:13 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK