Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhuj

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગુજરાતમાં આકરી ગરમીનાં એંધાણ

૯ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર–કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હીટ-વેવ : ગઈ કાલે ૮ શહેરોમાં ગરમીનો પારો ૪૦ને પાર : અમદાવાદમાં ચાર દિવસ યલો અલર્ટ

04 April, 2025 01:43 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય એક્સ (પૂર્વે ટ્વિટર)

કચ્છમાં આવેલું છે એશિયાનું સૌથી ધનાઢ્ય ગામ, અહીંની બૅન્કોમાં છે 7000 કરોડની FD

ગુજરાતમાં આવેલ કચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલું માધાપર ગામ એશિયા અને ભારતનું સૌથી ધનાઢ્ય ગામડું છે અને રહેતા લોકો પાસે અખૂટ સંપત્તિ છે. તો જાણો ભારતના આ સૌથી ધનાઢ્ય ગામ વિશે...

03 April, 2025 06:54 IST | Kutch | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો ઊંચે

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો ઊંચે

તાપમાન ૪૦થી ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની અને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવ ફ‍ૂંકાવાની શક્યતા

12 March, 2025 03:34 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
સૂર્ય પ્રભામંડળની અદ્ભુત ને અનોખી ખગોળીય ઘટના

ભુજમાં જોવા મળી સૂર્ય પ્રભામંડળની અદ્ભુત ને અનોખી ખગોળીય ઘટના

સૂર્યની ચારેતરફ એક ચમકદાર વલય અથવા તો પ્રભામંડળ નજરે પડે છે. ક્યારેક એ ઇન્દ્રધનુષ્યના રંગોના સમાન રંગોમાં પણ દેખાય છે.

27 February, 2025 07:42 IST | Bhuj | Gujarati Mid-day Correspondent

ફોટા

સ્વાસ્થ્યાસનના ૨૯માં એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન : કિશોર સોસા)

Swasthyasan: કોબ્રા પોઝ શરીરના અનેક રોગોમાંથી આપશે રાહત, જાણો ભુજંગાસન વિશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ભુજંગાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

02 January, 2025 09:30 IST | Mumbai | Rachana Joshi
ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ

Kutch:1 વર્ષમાં ભુજના ભૂકંપ મ્યૂઝિયમ `સ્મૃતિવન`ની મુલાકાત લીધી 5 લાખથી વધુ લોકોએ

ભુજમાં સ્થિત ‘સ્મૃતિ વન’ મ્યુઝિયમ જે ભારતનું એક એવું મ્યુઝિયમ છે જેનું ક્ષેત્રફળ સૌથી મોટું છે. અહીં એશિયાનું સૌથી મોટું સિમ્યુલેટર છે જ્યાં ભૂકંપનો અનુભવ કરાવવામાં આવે છે. તાજેતરમાં જ આ મ્યુઝિયમના સ્ટ્રક્ચર માટે લંડન તરફથી એવૉર્ડ આપવામાં આવ્યો હતો. અમદાવાદના જાણીતાં વાસ્તુ શિલ્પીએ આ મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરી હતી. આજે આ ‘સ્મૃતિ વન’ને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે આજ સુધી 5,25000 જેટલા લોકોએ મુલાકાત લીધી છે. સ્મૃતિ વનના ડિરેક્ટર મનોજ પાંડેએ એક વર્ષમાં આ મ્યુઝિયમને મળેલા પ્રતિસાદ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે રોચક વાતો શૅર કરી હતી.

25 August, 2023 11:57 IST | Ahmedabad | Dharmik Parmar
કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

કચ્છ ભૂજમાં આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માત્ર કચ્છ અને ગુજરાતના લોકોને જ નહીં પણ તેની સાથે જ ફોરેનર્સને પણ એટલું આકર્ષક લાગે છે. તેના આમ તો ઘણા બધાં કારણો છે પણ મુખ્ય કારણ જોઈએ તો એ છે અહીં આ નાનકડા મ્યુઝિયમમાં એકલું કચ્છ નહીં પણ જાણે આખા ભારતની સંસ્કૃતિની ઝાંખી થાય છે. એક તરફ તમે આખું કચ્છ ફરો અને બીજી બાજુ તમે આ મ્યુઝિયમ જુઓ તો અહીં તમને એક જ સ્થળે આખાય કચ્છના દર્શન થઈ જાય. 

13 April, 2019 01:00 IST

વિડિઓઝ

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજમાં રૂ. ૨૯.૨૧  કરોડના બસ પોર્ટનુ લોકાર્પણ કર્યું

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજમાં રૂ. ૨૯.૨૧ કરોડના બસ પોર્ટનુ લોકાર્પણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૨૬ ડિસેમ્બરે ભુજમાં આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. બસ પોર્ટ ૨૯.૨૧ કરોડ રૂપિયાના પીપીપી ધોરણે બનાવવામાં આવ્યું છે. રાજ્યનું આ ૧૧મું બસ પોર્ટ છે જેમાં મુસાફરીની ઉત્તમ સુવિધા આપવા માં આવશે .આ દરમિયાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સંબોધિત પણ કર્યાં હતા.

27 December, 2023 01:48 IST | Bhuj
બિપરજૉય: ભારતીય સેનાના બચાવ કામગીરીના પગલાંઓ, લેન્ડફિલ માટેની તૈયારીઓ શરૂ

બિપરજૉય: ભારતીય સેનાના બચાવ કામગીરીના પગલાંઓ, લેન્ડફિલ માટેની તૈયારીઓ શરૂ

બિપરજોય ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે. ભારતીય સેના નાગરિકોની સુરક્ષા માટે બચાવ કામગીરીમાં જોડાઈ રહી છે. ભારતીય સૈન્ય સુસજ્જ સાધનો સાથે ચક્રવાતને કારણે થયેલા વિનાશને પગલે રાહત માટેની કામગીરી કરી રહી છે. સેના લેન્ડફિલ આપવા માટેની તૈયારી કરી રહી છે. ચક્રવાત બિપરજોય દિવસે-દિવસે ગંભીર બની રહ્યું છે. જે ગુજરાતના કચ્છ પ્રદેશમાં લેન્ડફિલ કરશે એવું અનુમાન છે. ભુજ, જામનગર, ગાંધીધામ, ધ્રાંગધ્રા, વડોદરા સહિત ગાંધીનગર તેમજ નલિયા, દ્વારકા અને અમરેલી ખાતેના સ્થળોએ પૂર રાહત કાર્યોનું રિહર્સલ કરવામાં આવ્યું છે. સૈન્યના સત્તાવાળાઓએ સિવિલ વહીવટીતંત્ર સાથે પણ સંયુક્ત રીતે NDRF તરીકે રાહત કામગીરીનું આયોજન કર્યું છે.

14 June, 2023 04:52 IST | Gandhinagar
રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર છગન ભુજબળે આપી પ્રતિક્રિયા

રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર છગન ભુજબળે આપી પ્રતિક્રિયા

તાજેતરના મીડિયા વાર્તાલાપમાં NCP નેતા છગન ભુજબળે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવા પર તેમની પ્રતિક્રિયા આપી હતી. આવો સાંભળીયે તેમણે શું કહ્યું...

27 March, 2023 04:02 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK