Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhiwandi

લેખ

ધરપકડ કરવામાં આવેલો મૌલાના બાંગી ગુલામ રબ્બાની શેખ અને જીવ ગુમાવનારો શોએબ શેખ.

મહિલા સાથે શારીરિક સંબંધ બાંધતાં જોઈ લીધો એટલે મૌલાનાએ ટીનેજરની હત્યા કરી

સાડાચાર વર્ષ પહેલાંની ભિવંડીની ઘટનામાં મૌલાનાએ કિશોરના શરીરના ટુકડા કરિયાણાની દુકાનની નીચે દાટ્યા હોવાની માહિતી મળતાં ધરપકડ કરવામાં આવી

17 April, 2025 12:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે

થાણે જિલ્લા માટે મહત્ત્વના કાળુ ડૅમ પ્રોજેક્ટ માટે જમીન મેળવવાના કામમાં ઝડપ કરો

મંત્રાલયમાં યોજાયેલી હાઈ લેવલ મીટિંગમાં જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજન, સંલગ્ન વિભાગોના ચીફ સેક્રેટરી સહિત થાણે અને પાલઘર જિલ્લાના ક્લેક્ટર્સ પણ હાજર રહ્યા હતા.

16 April, 2025 10:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટ્રેનના પિલર માટેના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું મોત

સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું.

12 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે મીરા રોડ અને ભિવંડીમાંથી ગેરકાયદે બનાવીને વેચાતા ઇન્ડિયન મેડ ફૉરેન લિકર (IMFL)નો મોટો જથ્થો પકડી પાડ્યો

ભિવંડીમાં પકડાઈ બનાવટી દારૂ બનાવવાની ફૅક્ટરી

એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ દારૂ અને મશીનરી મળીને ૬૧.૪૩ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી

07 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધાર્મિક વિધિઓ, ઐતિહાસિક પ્રદર્શનો અને શિવાજી મહારાજના વારસાની ઉજવણી કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરો: સીએમઓ મહારાષ્ટ્ર X)

ભિવંડીમાં CM ફડણવીસ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ મંદિરનું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે થાણે જિલ્લાના ભિવંડીના મારાડેપાડા ખાતે છત્રપતિ શિવાજી મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. હિન્દુ કેલેન્ડર મુજબ આજે શિવાજી જયંતિ નિમિત્તે આ ઉદ્ઘાટન યોજાયું હતું. (તસવીરો: સીએમઓ મહારાષ્ટ્ર X)

18 March, 2025 07:04 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે મિતાલી ઠાકોર (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: જેમને ભિવંડીનાં ગામડાંઓનો ઉદ્ધાર કરવો છે એવાં મિતાલી ઠાકોર

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં ‘વન્ડર વુમન’ છે મિતાલી ઠાકોર. મુંબઈ જેવા મહાનગરમાં વસીને પણ અંતરિયાળ ગામડાનાં લોકોનાં મન સુધી પહોંચનાર મિતાલીબહેનની પ્રેરણાદાયક વાતો આજે આપણે કરવાના છીએ. જેઓએ `અન્વયા` નામની સંસ્થા શરૂ કરીને ભિવંડીનાં અનેક ગામડાઓ માટે ટીમવર્ક સાથે શિક્ષણ, બેરોજગારી અને પાયકીય સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કામ કર્યું છે. તો, આવો આજે તેઓની આ સફર અને કાર્યો વિષે માહિતગાર થઈએ.

04 December, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
અધિકારીઓની માહિતી મુજબ આ આગની ઘટનાની જાણ શનિવારે વહેલી સવારે કરવામાં આવી હતી. (તસવીરો: સતેજ શિંદે)

થાણેના ભિવંડીમાં વેરહાઉસમાં ભીષણ આગ, કાળા ધુમાડાથી ઢાંકયું આભ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમ આવેલા એક લોજિસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. (તસવીરો: સતેજ શિંદે)

05 October, 2024 06:57 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
બોરીવલીના એસ. વી. રોડ પર ભરાયેલાં પાણીમાંથી રસ્તો કાઢતી યુવતીઓ. (તસવીર : નિમેશ દવે)

Mumbai Rains 2023 : મોડા પડેલા મેઘરાજા જોરદાર વરસી પડ્યા

મુંબઈ સહિત થાણે, મીરા-ભાઇંદર, વસઈ-વિરાર, કલ્યાણ-ડૉમ્બિવલી અને ભિવંડી સહિતના તમામ વિસ્તારોમાં ગઈ કાલે જોરદાર વરસાદ પડવાથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. સામાન્ય રીતે ૧૦ જૂન સુધી મુંબઈમાં ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે એની સવારી છેક ૨૫ જૂને આવી પહોંચી હતી. આમ છતાં છેલ્લાં ચાર દિવસથી એ રીતે વરસી પડ્યો છે કે જાણે આખા મહિનાનો ક્વોટા પૂરો કરી દેશે. (તસવીરો : મિડ-ડે ફોટોગ્રાફર્સ)

29 June, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભિવંડી બિલ્ડીંગ ધરાશાયી:આઠ મોત, દસ ઘાયલ; CM શિંદે અને PM મોદીએ કરી મદદની જાહેરાત

ભિવંડી બિલ્ડીંગ ધરાશાયી:આઠ મોત, દસ ઘાયલ; CM શિંદે અને PM મોદીએ કરી મદદની જાહેરાત

થાણે: ભિવંડીના ગ્રામીણ ભાગોમાં આવેલા વાલપાડા ગામમાં વર્ધમાન કમ્પાઉન્ડમાં શનિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ એક 10 વર્ષ જૂની ગ્રાઉન્ડ-પ્લસ-ત્રણ માળની ઇમારત ધસી પડી હતી. બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને પહેલા માળે ગોડાઉન અને ઉપરના માળે ટેનામેન્ટ્સમાં ચાર પરિવારો રહેતા હતા. 22 રહેવાસીઓ કાટમાળમાં ફસાયા હોવાનું માનવામાં આવે છે જેમાંથી 10 ઘાયલોને ભિવંડીની ઈન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની મદદથી રહેવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાના 45 કલાકથી વધુ સમય બાદ બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી. શનિવારે રાત્રે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘટના સ્થળની મુલાકાત લીધા પછી આઈજીએમ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેઓ ઘાયલોને મળ્યા. મુખ્યમંત્રીએ મૃતકોના દરેક પરિવારને ₹5 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ PMNRF તરફથી મૃતકના વારસદારોને 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..

02 May, 2023 04:49 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK