રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે રાષ્ટ્રપતિ ભવનમાં ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડથી અનેક સેલિબ્રિટીઝને સન્માનિત કર્યા હતા. એ વખતે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, ક્રિતી સૅનન, કરણ જોહર, આર. માધવન, વિવેક અગ્નિહોત્રી અને અલ્લુ અર્જુન પણ હાજર હતાં.
18 October, 2023 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent