Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bharat Ratna

લેખ

સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની તૃણમૂલ કૉન્ગ્રેસની માગણી

સુનીતાના પપ્પા મહેસાણા નજીકના ઝૂલાસણ ગામના રહેવાસી છે. સુનીતાએ પણ પપ્પાના ગામમાં ફરી એક વાર આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

03 April, 2025 01:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુધીર મુનગંટીવાર

BJPના નેતા સુધીર મુનગંટીવારે ૧૦૦ વિધાનસભ્યોના સમર્થન સાથે માગણી કરી

કેન્દ્ર સરકારને આ બાબતે ભલામણ કરવાની વિનંતી પત્રમાં કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ સંબંધે અલગથી પત્ર લખ્યો હોવાનું સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું.

08 March, 2025 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પી. આર. શ્રીજેશ

ભારતીય હૉકીને મેં જે આપ્યું છે એના કરતાં વધારે દેશે મને પરત આપ્યું છે

મેજર ધ્યાનચંદ પછી પદ્‍‍મભૂષણનો ખિતાબ મેળવનાર બીજો હૉકી પ્લેયર બન્યો પી. આર. શ્રીજેશ

28 January, 2025 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત

હિન્દુત્વ વિચારધારાનો પાયો નાખનારા બાળ ઠાકરેને ભારત રત્ન આપો : સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)એ ગઈ કાલે માગણી કરી હતી કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન અવૉર્ડ આપવામાં આવે.

24 January, 2025 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર : પીટીઆઇ

રાષ્ટ્રપતિ મુર્મુએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કર્યો, જુઓ તસવીરો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કર્યો હતો. જુઓ તસવીરો… (તસવીરો : પીટીઆઇ)

01 April, 2024 04:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
લતા મંગેશકરની અંતિમ યાત્રા સમયની તસવીર

સંગીતની દુનિયાનું ભારત રત્ન છે ન ભૂતો, ન ભવિષ્યતિ

દીદીની ખાલી જગ્યા કોણ ભરશે?  લતા મંગેશકરના અંતિમ દર્શન કરવા આવનાર સહુના મનમાં બસ આ જ એક પ્રશ્ન હતો. દીદીના અંતિમ દર્શન કરવા અનેક રાજકારણીઓ, સેલેબ્ઝ અને સામાન્ય જનતા પણ આવી પહોંચી હતી. (તસવીરો : બિપિન કોકાટે, સતેજ શિંદે અને પી.ટી.આઇ.)

07 February, 2022 11:02 IST | Mumbai

વિડિઓઝ

આંબેડકરનો `અનાદર` કરવા બદલ PM મોદીએ કૉંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

આંબેડકરનો `અનાદર` કરવા બદલ PM મોદીએ કૉંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

પીએમ મોદીએ 6 ફેબ્રુઆરીના રોજ રાજ્યસભામાં પોતાના સંબોધનમાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ મૂક્યો કે કૉંગ્રેસ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બી.આર. આંબેડકરનો અનાદર કરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. મોદીએ કહ્યું કે આંબેડકરે જે કંઈ કહ્યું તેનો કૉંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને પાર્ટીએ તેમને ચૂંટણીમાં હરાવવા માટે સક્રિયપણે કામ કર્યું હતું. મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે કૉંગ્રેસે આંબેડકરને ભારત રત્ન પુરસ્કાર આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમની વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તથ્યો દસ્તાવેજો દ્વારા સમર્થિત છે અને તેને પ્રમાણિત કરી શકાય છે. પીએમએ કૉંગ્રેસની "તુષ્ટિકરણની રાજનીતિ" માટે વધુ ટીકા કરી હતી અને પાર્ટી પર રાષ્ટ્ર કરતાં એક પરિવારના હિતોને પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો કે કૉંગ્રેસ "સબકા સાથ, સબકા વિકાસ"ની વિભાવનાને સમજવામાં અસમર્થ છે.

07 February, 2025 06:12 IST | New Delhi
પીવી નરસિંહ રાવ, ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળતાં શું કહ્યું યોગી આદિત્યનાથે?

પીવી નરસિંહ રાવ, ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન મળતાં શું કહ્યું યોગી આદિત્યનાથે?

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે 9 ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ વડા પ્રધાન નરશીમા રાવ અને ચૌધરી ચરણ સિંહને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

10 February, 2024 12:34 IST | Delhi
PM મોદીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી

PM મોદીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કર્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે.

03 February, 2024 05:09 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK