૬ કલાકમાં અધધ ૧૧ ઇંચ પડ્યો : સાંજ પછી જનજીવન અસ્તવ્યસ્ત: સેન્ટ્રલ રેલવે ઠપ, વેસ્ટર્નમાં ધાંધિયા; પણ મેટ્રો રેલવેએ રંગ રાખ્યોઃ ટ્રાફિક જૅમ : ૧૪ ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી : વીજળીએ ત્રણ જણના જીવ લીધા : મુંબઈ અને થાણેમાં આજે સ્કૂલો અને કૉલેજો બંધ રહેશે. આગાહી મુજબ ગઈ કાલે બપોર પછી મેઘરાજા એવા જોરદાર વરસ્યા કે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુંઃ કામકાજથી ઘરે પાછા જઈ રહેલા સેંકડો લોકો અટવાઈ ગયા : સાવચેતીનાં પગલાંરૂપે આજે સ્કૂલો-કૉલેજો બંધ.
26 September, 2024 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent