Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Berlin

લેખ

જર્મનીના બર્લિનમાં રહેતાં ઍલેક્ઝાન્ડ્રા હિલ્ડબ્રેન્ટ નામનાં ૬૬ વર્ષનાં માજીએ ગયા અઠવાડિયે એટલે કે ૧૯ માર્ચે ફિલિપ નામના બાળકને જન્મ આપ્યો

૬૬ વર્ષનાં મહિલાએ દસમા સંતાનને જન્મ આપ્યો, નવા બચ્ચાની સૌથી મોટી બહેન ૪૬ વર્ષની

૪૬ વર્ષની દીકરી અને ૩૬ વર્ષનો દીકરો છે જે પોતાના સંસારમાં વ્યસ્ત છે. આ સંતાનો મોટાં થઈ ગયાં એ પછી ઍલેક્ઝાન્ડ્રાએ બીજાં લગ્ન કર્યાં

29 March, 2025 12:14 IST | Berlin | Gujarati Mid-day Correspondent
શૅડોબૉક્સ `બાક્શો બોન્દી` ફિલ્મની ટીમ

શૅડોબૉક્સ `બાક્શો બોન્દી` - પ્રેમ અને સંઘર્ષની અવિસ્મરણીય ગાથા બર્લિનલેમાં ઝળહળી

Berlin International Film Festival 2025: 75માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર, તિલોત્તમા શોમ મુખ્ય ભૂમિકામાં, સંઘર્ષ અને પ્રેમની હૃદયસ્પર્શી ગાથા બર્લિનલેમાં ઝળહળી!

19 February, 2025 07:02 IST | Berlin | Gujarati Mid-day Online Correspondent
ઘરમાં જે હોય એ લઈ આવો અને તરાપો બનાવીને કૂદી પડો

ઘરમાં જે હોય એ લઈ આવો અને તરાપો બનાવીને કૂદી પડો

લાકડાના તરાપા પર ફોમના તકિયા મૂકીને કે પછી હલકાં-ફૂલકાં પ્લાસ્ટિકનાં ટાયર અને સ્વિમિંગ રિંગ્સનો ઉપયોગ કરીને સેંકડોની સંખ્યામાં લોકો નદીમાં કૂદી પડે છે.

14 August, 2024 02:36 IST | Berlin | Gujarati Mid-day Correspondent
ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટ ફ્રીમાં જોવા કીડીના રાફડાની જેમ પર્વત પર ભેગા થયા લોકો

ટેલર સ્વિફ્ટની કૉન્સર્ટ ફ્રીમાં જોવા કીડીના રાફડાની જેમ પર્વત પર ભેગા થયા લોકો

આ સ્ટેડિયમની કૅપેસિટી ૭૦,૦૦૦ની છે. અંદાજે ૧૫,૦૦૦ રૂપિયાથી આ કૉન્સર્ટની ટિકિટનો ભાવ શરૂ થયો હતો.

30 July, 2024 03:34 IST | Berlin | Gujarati Mid-day Correspondent
વિશ્વની સૌથી ભારેખમ મોટરસાઇકલ

વિશ્વની સૌથી ભારેખમ મોટરસાઇકલ એક ટૅન્ક એન્જિનથી ચાલે છે

પેન્ઝરબાઇક કે કૅથરિના ડાઇ ગ્રોસેને બનાવવામાં ૫૦૦૦ કલાક લાગ્યા હતા અને એમાં ૧૨૦ કિલો વેલ્ડિંગ વાયરનો ઉપયોગ થયો છે.

05 June, 2024 04:02 IST | Berlin | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

બર્લિનમાં સેંકડો લોકોએ ડૉગ બનીને મીટિંગ કરી

સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં હાજર તમામ લોકો ડૉગના ડ્રેસમાં છે

22 September, 2023 08:20 IST | Berlin | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

લોકોએ ખર્ચ ઘટાડી દેતાં જર્મની મંદીમાં સરી પડ્યું

વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકમાં જર્મનીના જીડીપીમાં ૦.૫ ટકાનો ઘટાડો થયો હતો.

26 May, 2023 12:03 IST | Berlin | Gujarati Mid-day Correspondent
 જર્જરિત પુલ

પુલને ઉડાડી દેવાયો

પુલને તોડવા માટે ૧૫૦ કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો

08 May, 2023 01:17 IST | Berlin | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

બર્લિનનું હોલોકોસ્ટ સ્મારક: ચૂંટણી પહેલા એક વ્યક્તિ પર છરી વડે હુમલો, તપાસ શરૂ

બર્લિનનું હોલોકોસ્ટ સ્મારક: ચૂંટણી પહેલા એક વ્યક્તિ પર છરી વડે હુમલો, તપાસ શરૂ

બર્લિન પોલીસના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બર્લિનના હોલોકોસ્ટ સ્મારક ખાતે છરી વડે હુમલો થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. બર્લિન પોલીસ પ્રવક્તા ફ્લોરિયન નાથે જણાવ્યું હતું કે, "બર્લિન ફાયર અને પોલીસ સેવાઓને 1800 (1700 GMT) વાગ્યે યુરોપના હત્યા કરાયેલા યહૂદીઓના સ્મારક (હોલોકોસ્ટ સ્મારક) પર બોલાવવામાં આવી હતી. હજી પણ એક અજાણ્યા પુરુષ શંકાસ્પદે સ્મારક પર રહેલા એક પુરુષ પર હુમલો કર્યો અને તેને એટલો ખરાબ રીતે ઘાયલ કર્યો કે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક ફાયર સર્વિસ દ્વારા સારવાર આપવી પડી." સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે પીડિતને તીક્ષ્ણ વસ્તુથી ઘાયલ કરવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અધિકારીઓએ વિસ્તારને સીલ કરી દીધો છે અને શંકાસ્પદ વ્યક્તિની શોધ કરી રહ્યા છે.

22 February, 2025 08:07 IST | Berlin

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK