Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Barack Obama

લેખ

ડીડીએલજે મ્યુઝિકલ UKમાં પ્રીમિયર માટે તૈયાર

DDLJ મ્યૂઝિકલનું UKમાં થશે પ્રીમિયર: જાણો બૉલિવૂડની આ આયકૉનિક ફિલ્મ વિશે રસપ્રદ

Interesting facts about DDLJ: બૉલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ DDLJનું મ્યુઝિકલ UKમાં 29 મેના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. જાણો આઈકૉનિક ફિલ્મ ડીડીએલજે વિશે કેટલીક અનોખી અને અજાણી વાતો!

10 March, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બરાક અને મિશેલ ઓબામા

ડિવૉર્સ તરફ આગળ વધી રહ્યાં છે બરાક અને મિશેલ ઓબામા?

મિશેલ તાજેતરમાં બરાબ ઓબામા સાથે જાહેર કાર્યક્રમોમાં જોવા નથી મળી રહ્યાં

17 January, 2025 07:51 IST | New York | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

મોદીએ બરાક ઓબામાને કહ્યું હતું- તમારી કારની સાઇઝ જેવડું મારી માતાનું ઘર છે

તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ આ સાંભળીને અવાચક થઈ ગયા હતા

22 September, 2024 09:10 IST | Washington | Gujarati Mid-day Correspondent
બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામા તેમ જ કમલા હૅરિસ

કમલા હૅરિસને બરાક અને મિશેલ ઓબામાનું સમર્થન

અમેરિકામાં પાંચમી નવેમ્બરે યોજાશે પ્રેસિડન્ટની ચૂંટણી

27 July, 2024 07:18 IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર થયા બાદ તેઓ લોહીલુહાણ થયા હતા (તસવીર સૌજન્ય (ગુજરાતી મિડ-ડે)

Donald Trump Shooting: માંડ માંડ બચ્યા ટ્રમ્પ, કાન પર વાગી ગોળી, લોહીલુહાણ થયા

Donald Trump Shooting: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

14 July, 2024 10:34 IST | Washington | Gujarati Mid-day Online Correspondent
 રાજનાથ સિંહ ફાઇલ તસવીર

ઓબામાને રાજનાથનો જવાબ, તમે અનેક મુસ્લિમ દેશો પર હુમલા કર્યા છે

અમે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, એ નામ પર ક્યારેય ભેદભાવ ન કરી શકીએ. - રાજનાથ સિંહ

27 June, 2023 11:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નિર્મલા સીતારમણ ફાઇલ તસવીર

ઓબામાની વિશ્વસનીયતા પર સીતારમણે મૂક્યો ક્વેશ્ચન માર્ક

ભારતમાં મુસ્લિમોની સ્થિતિ વિશે સવાલ ઉઠાવવા બદલ નાણાપ્રધાને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટની સાથે કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોની આકરી ઝાટકણી કાઢી

26 June, 2023 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ સિમ્પસનએ શૉમાં કરેલી ડોનાલ્ડ ટ્રમ્પ માટેની ભવિષ્યવાણી (તસવીર સૌજન્ય યૂટ્યૂબ શૉમાંથી લીધેલ સ્ક્રીનગ્રૅબ)

World Television Day: એક એવો શૉ જેણે અમેરિકામાં જાળવી રાખી ટીવીની લોકપ્રિયતા

અમેરિકન સિટકૉમ ધ સિમ્પસન એક એવો ટીવી શૉ છે જે વિશ્વમાં બનેલી ઘટનાઓને વર્ષો પહેલા જ શૉમાં બતાવી દે છે

21 November, 2022 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

બરાક ઓબામાએ પીએમ મોદી અને ભારત વિશે કરેલી ટિપ્પણીની નિર્મલા સીતારમણે કરી ટીકા

બરાક ઓબામાએ પીએમ મોદી અને ભારત વિશે કરેલી ટિપ્પણીની નિર્મલા સીતારમણે કરી ટીકા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 25 જૂને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. CNN સાથેની મુલાકાતમાં, બરાક ઓબામાએ કહ્યું કે ભારતે તેના લઘુમતીઓનું રક્ષણ કરવું જ જોઈએ, નહીં તો તે `અલગ થઈ જશે. જોકે, મેં પીએમ મોદી સાથે વાતચીત કરી હતી, જેમને હું સારી રીતે જાણું છું, માટે મારી એક એવી પણ દલીલ છે કે જો તમે ભારતમાં વંશીય લઘુમતીઓના અધિકારોનું રક્ષણ નહીં કરો, તો એવી પ્રબળ સંભાવના છે કે ભારત કોઈક સમયે અલગ થવાનું શરૂ કરે. અમે જોયું છે કે જ્યારે આ પ્રકારના મોટા આંતરિક સંઘર્ષો થયા ત્યારે શું થાય છે,” આવું ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સીએનએન સાથેની મુલાકાતમાં કહ્યું હતું. ઓબામાની આ ટિપ્પણી પર નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આકરો જવાબ આપ્યો હતો.

26 June, 2023 12:35 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK