Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bandra Terminus

લેખ

ભારતીય રેલવે (ફાઈલ તસવીર)

જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી IRCTCની જૈન યાત્રાનો ૩૧ માર્ચથી આરંભ થશે

બાંદરા ટર્મિનસથી ઊપડશે સ્પેશ્યલ AC ટ્રેન, પ્રવાસીદીઠ ચાર્જ ૨૪,૯૩૦ રૂપિયા: ભારતીય રેલવેએ ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝનને સફળ બનાવવા હવે જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી જૈન યાત્રાનું આયોજન કર્યું છે.

12 March, 2025 08:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયપુરથી આવેલી બહારગામની ટ્રેન બોરીવલી રેલવે સ્ટેશનથી ઊપડી ત્યારે અનીતા જોશી ઊતરવા ગયાં એમાં તેઓ પડી ગયાં હતાં, પણ સતર્ક RPFના કૉન્સ્ટેબલે તેમને બચાવી લીધાં હતાં.

કૉન્સ્ટેબલે બોરીવલીમાં ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલાં મહિલાનો જીવ બચાવ્યો

જયપુરનાં મહિલા ટ્રેન અને પ્લૅટફૉર્મના ગૅપમાં સરકી રહ્યાં હતાં ત્યારે હવાલદારે તેમને પ્લૅટફૉર્મ તરફ ખેંચીને બચાવી લીધાં

11 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

છ ગાઉની યાત્રાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન ‍રેલવે બાંદરા-પાલિતાણા સ્પેશ્યલ ટ્રેન

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકના જણાવ્યા મુજબ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન (૦૯૦૯૩) ૧૦ માર્ચે બાંદરા ટર્મિનસથી સાંજે ૫.૩૦ વાગ્યે રવાના થશે

19 February, 2025 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ: બાન્દ્રા ટર્મિનસ પર ટ્રેનની અંદર કુલીએ મહિલા પર ગુજાર્યો બળાત્કાર, ધરપકડ

Mumbai Sexual Crime News: મહિલાએ બાન્દ્રા જીઆરપી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલા ખાલી ટ્રેનમાં શું કરવા ગઈ હતી તે શોધવાના પ્રયાસો શરૂ છે

03 February, 2025 04:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

(તસવીર સૌજન્ય: મિડ-ડે)

પશ્ચિમ રેલવેએ મુસાફરો પાસેથી જપ્ત કરી આ વસ્તુ, સ્ટેશન પર લઈ જવા પર મૂકયો છે બૅન

પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા શુક્રવારે વિવિધ સ્ટેશનો પર મુસાફરો પાસેથી લગભગ 50 જેટલા પ્લાસ્ટિકના ડ્રમ જપ્ત કર્યા હતા. એક ખાસ ડ્રાઇવના ભાગ રૂપે જ્યાં મુસાફરોને તેમના સામાનને આ ડ્રમને બદલે મોટી બૅગમાં મૂકવા માટે કહેવામાં આવ્યું હતું. (તસવીર: મિડ-ડે)

04 November, 2024 02:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ અનુરાગ અહિરે

Bandra Terminus Stampede: દુર્ઘટના બાદ પોલીસે સુરક્ષામાં કર્યો વધારો, જુઓ તસવીરો

રવિવારે વહેલી સવારે બાંદ્રા ટર્મિનસ ખાતે નાસભાગ મચી ગઈ હતી. જેમાં ૯ લોકો ઘાયલ થયાં છે. આ મુસાફરો બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસમાં ચઢવા માટે નાસભાગ કરી રહ્યાં હતા. બાંદ્રા ટર્મિનસ પર પ્લેટફોર્મ નંબર ૧ પર સવારે ૨.૫૫ વાગ્યાની આસપાસ બનેલી આ દુર્ઘટના વધુ ભીડને કારણે થઈ હતી. (તસવીરોઃ અનુરાગ અહિરે)

27 October, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK