જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.
31 December, 2020 02:16 IST