Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bal Thackeray

લેખ

કુણાલ કામરા

ભારતભરના દરેક બગીચામાં, દરેક ટ્રેનમાં, પાનના ગલ્લે રોજ રાષ્ટ્રવિરોધી ‘કાવતરાં’

કામરાના વિવાદે દેશમાં વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સરકાર કે નેતાઓની ટીકા કરવાના અધિકાર અને પરંપરા પર પ્રશ્નચિહ‍્ન મૂકી દીધું છે

30 March, 2025 12:33 IST | Mumbai | Raj Goswami
ઐશ્વર્ય ઠાકરે

હવે બૉલીવુડના મેદાનમાં ઊતર્યો બાળ ઠાકરેનો પૌત્ર

ઐશ્વર્ય ઠાકરે અનુરાગ કશ્યપની ફિલ્મથી કરશે ફિલ્મી કરીઅરની શરૂઆત

31 January, 2025 02:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું ઇન્ટરનૅશનલ સ્મારક

બાળાસાહેબનું સંપૂર્ણ સ્મારક એક વર્ષમાં તૈયાર થઈ જશે : ઉદ્ધવ ઠાકરે

હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું ઇન્ટરનૅશનલ સ્મારક દાદરના શિવાજી પાર્કમાં આવેલા મેયરના બંગલામાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે

11 January, 2025 01:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

કટ્ટર દુશ્મન ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એક મંચ પર જોવા મળશે ખરા?

બાળાસાહેબ ઠાકરે મેમોરિયલના પહેલા તબક્કાના લોકાર્પણ પ્રસંગે બન્ને નેતાની ૨૩ જાન્યુઆરીએ ભેગા થવાની શક્યતા : જાણકારોનું કહેવું છે કે કાર્યક્રમમાં તેઓ એકબીજાથી અંતર જાળવવાનું પસંદ કરશે

27 December, 2024 08:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બાળા સાહેબ ઠાકરે સ્મૃતિ સ્થળ, શિવાજી પાર્ક (તસવીરો- આશિષ રાજે)

શિવસૈનિકોએ બાળ ઠાકરેને શિવાજી પાર્ક પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જુઓ

આજે બાળ ઠાકરેની પુણ્યતિથી છે ત્યારે શિવ સૈનિકો દ્વારા શિવાજી પાર્કમાં આવેલ સ્મૃતિ સ્થળની મુલાકાત લઈ તેઓને ભવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બંને સિવ સેના પક્ષના નેતાઓ પહોંચ્યા હતાં.

17 November, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: એકનાથ શિંદેની ટીમ

સીએમ એકનાથ શિંદેએ સુભાષ ચંદ્ર બોઝ અને બાલ ઠાકરેને આપી શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વર્ષા નિવાસસ્થાને સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી.

23 January, 2024 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાળાસાહેબ ઠાકરે

Bal Thackeray Birth Anniversary : કાર્ટૂનિસ્ટથી પીઢ રાજકારણી બનવા સુધીની સફર

બાલ કેશવ ઠાકરે (Bal Keshav Thackeray) જેમને બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૨૬ના રોજ થયો હતો. રાજકીય વ્યક્તિ અને કાર્ટૂનિસ્ટ તરીકે જાણીતા બાળાસાહેબ ઠાકરેનું જીવન બહુ રસપ્રદ રહ્યું છે. આજે તેમની જન્મજયંતી નિમિત્તે વાંચીયે તેમના જીવનની ખાસ વાતો. (તસવીરો : ફાઇલ તસવીર)

23 January, 2024 11:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: શાદાબ ખાન અને અતુલ કાંબલે

શિવસેનાના બંને જૂથો શિવાજી પાર્કમાં સામસામે આવતા થયો રાડો, જુઓ તસવીરો

એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના કાર્યકરો ગુરુવારે સામસામે આવી ગયા અને પક્ષના સ્થાપક સ્વર્ગસ્થ બાળ ઠાકરેના સ્મારક પર એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમની 11મી પુણ્યતિથિ શુક્રવારે મનાવવામાં આવશે.

17 November, 2023 03:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બાલ ઠાકરેએ સરકાર જોયા પછી અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યુંઃ RGV

બાલ ઠાકરેએ સરકાર જોયા પછી અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યુંઃ RGV

બાલાસાહેબ ઠાકરે જેવા શક્તિશાળી રાજકીય વ્યક્તિ પર સરકાર જેવી ફિલ્મ બનાવતી વખતે લાગતો ડર અને બાલાસાહેબ ઠાકરે ફિલ્મ જોયા પછી તેમને ભેટી પડ્યા હતા અને અમિતાભ બચ્ચનની જેમ દાઢી વધારવાનું શરૂ કર્યું હતું જેવા અનેક ખુલાસા કર્યા.

25 May, 2024 07:57 IST | Mumbai
ફિલ્મ `સરકાર’ પાછળ બાળાસાહેબ ઠાકરેનો શું હતો સહભાગ રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

ફિલ્મ `સરકાર’ પાછળ બાળાસાહેબ ઠાકરેનો શું હતો સહભાગ રામ ગોપાલ વર્માએ કર્યો ખુલાસો

ડિરેક્ટર રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સરકાર’ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાની ફિલ્મ ‘ધ ગોડફાધર’ નહીં પણ મારિયો પુઝોના પુસ્તક પર વધુ આધારિત છે, પરંતુ તેમણે તેમની ફિલ્મને સંપૂર્ણપણે બોમ્બે પર આધારિત રાખી હતી. જો બાળ ઠાકરે ન હોત તો શું તેઓ ‘સરકાર’ ફિલ્મ બનાવી શક્યા હોત? મિડ-ડે સાથેના એક પોડકાસ્ટમાં ‘બોમ્બે ફિલ્મ સ્ટોરીને યાદ કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે કેવી રીતે બાળાસાહેબ ઠાકરેના વિશાળ વ્યક્તિત્વએ તેમને ‘સરકાર’ ફિલ્મ બનાવવાની પ્રેરણા આપી હતી. તેમ જ શા માટે અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે જેને લીધે આ ફિલ્મને લોકોએ સકારાત્મક રીતે જોઈ છે.

21 May, 2024 07:28 IST | Mumbai
માધવી લતાએ સાધ્યું ઉદ્ધવ ઠાકરે પર નિશાન

માધવી લતાએ સાધ્યું ઉદ્ધવ ઠાકરે પર નિશાન

હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતાએ બાલા સાહેબ ઠાકરેની શિવસેનાની વિચારધારાના સમાધાનને લઈને ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. એએનઆઈ સાથે વાત કરતી વખતે માધવી લતાએ કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે લોકો કેવી રીતે પીછેહઠ કરી શકે છે. બાલાસાહેબ હિંદુઓ પર થયેલા અત્યાચાર માટે ઊભા થયા અને હવે ઉદ્ધવ ઠાકરેએ પક્ષ બદલી નાખ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ બાલાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે સમાધાન કર્યું છે અને કોંગ્રેસ સાથે જોડાણ કર્યું છે. જો આજે બાલાસાહેબ ઠાકરે હાજર હોત તો તેમને ઘણું ખરાબ લાગ્યું હોત. એકનાથ શિંદે બાલાસાહેબ ઠાકરે જે ઈચ્છતા હતા તેની સાથે ઊભા રહ્યા અને હું ઈચ્છું છું કે લોકો આ વિશે જાણે.

18 May, 2024 09:53 IST | Hyderabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK