આજે રૅપર બાદશાહનો જન્મદિવસ છે, જે સેટરડે સેટરડે, ચુલ, ડીજે વાલે બાબુ અને અભિ તો પાર્ટી શુરુ હુઈ હે જેવા ગીતોને લીધે ફૅમસ થયો છે. આજે બાદશાહના ખાસ દિવસે જાણિએ તેના વિશે વધુ. (ફોટોઝઃબાદશાહનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, મિડ-ડે આર્કાઈવ્ઝ)
19 November, 2020 07:39 IST