Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Badlapur

લેખ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બદલાપુરમાં પુત્રે પેટમાં ચાકુ મારીને પિતાની હત્યા કરી

હત્યા કરવાના આરોપસર ગણેશ કરાળેની ધરપકડ કરવામાં આવી છે. સગા પુત્રે જ પિતાની સરેઆમ હત્યા કરી હોવાની જાણ થતાં બદલાપુરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

03 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બદલાપુરના ભૂતપૂર્વ નગરસેવક પાસેથી ૫૦ લાખ રૂપિયાની ખંડણી માગવા બદલ ચાર જણની ધરપકડ

આરોપીઓ અશ્લીલ ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને ખંડણી માગતા હતા

16 March, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચાર કિશોરો નદીમાં ડૂબી ગયાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓએ પોલીસની મદદથી તેમને બચાવી લેવા નદીમાં ઝંપલાવ્યું હતું.

રંગ ઉતારવા માટે ચાર મિત્રો નદીમાં ઊતર્યા અને ડૂબી ગયા

નદીમાં નહાવા ઊતર્યા ત્યારે પ્રવાહનો અને ઊંડાઈનો ખ્યાલ ન આવતાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી

15 March, 2025 02:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય શિંદે

સરકાર FIR નોંધવા માગે છે કે નહીં? હા કે નામાં જવાબ આપો

બદલાપુર એન્કાઉન્ટર કેસમાં હાઈ કોર્ટે સ્ટેટ ગવર્નમેન્ટને પૂછ્યો સીધોસટ સવાલ : આની સામે સરકાર તરફથી હાજર રહેલા સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈએ કોર્ટને કહ્યું કે મૅજિસ્ટ્રેટે કરેલા નિરીક્ષણને FIR રજિસ્ટર કરવા માટે આધાર ગણી ન શકાય

06 March, 2025 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બદલાપુરમાં વિરોધ પ્રદર્શનને પગલે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. તસવીર: સમીર આબેદી અને અતુલ કાંબલે

Photos: બદલાપુરમાં રેલ રોકો આંદોલન બાદ ટ્રેનમાં વધી ભીડ, પ્રવાસીઓને ભારે હાલાકી

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર સ્ટેશન પર મંગળવારે એક કિન્ડરગાર્ટનની બે વિદ્યાર્થીનીઓ સાથે કથિત જાતીય શોષણના મામલે રેલ રોકો વિરોધને કારણે 10 લાંબા અંતરની ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવી હતી, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

20 August, 2024 09:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બદલાપુરમાં ઊગ્ર આંદોલન

બદલાપુરમાં રેલ રોકો આંદોલન બાદ લોકલ સેવાઓ ખોરવાઈ, જુઓ તસવીરો

થાણેના બદલાપુર સ્થિત આદર્શ વિદ્યાલયના શિશુ વિભાગમાં અભ્યાસ કરતી બે છોકરીઓની સફાઈ કોન્ટ્રાક્ટરના કર્મચારીએ છેડતી કરી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ મંગળવારે સ્કૂલની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડી જ વારમાં વિરોધ કરી રહેલા લોકોની સંખ્યા વધી ગઈ અને આખા શહેરમાં બેનરો અને પોસ્ટરો સાથે રોષે ભરાયેલા લોકોની ભીડ નીકળી ગઈ અને લોકોએ રેલવે સ્ટેશનનો ઘેરાવ શરૂ કર્યો.

20 August, 2024 04:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. તસવીરો: નવનીત બારહાટે

મહારાષ્ટ્રના બદલાપુરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, જુઓ તસવીરો

ગુરુવારે થાણે જિલ્લામાં મહારાષ્ટ્રના બદલાપુર વિસ્તારમાં રસાયણોનું ઉત્પાદન કરતી કંપનીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા, જેના કારણે આગ પણ લાગી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. તસવીરો: નવનીત બારહાટે (વાર્તા/ફૈઝલ ટંડેલ)

19 January, 2024 06:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
'બદલાપુર'ના સ્પેશલ સ્ક્રિનિંગમાં આવ્યા આ બોલિવુડ સેલેબ્સ!

'બદલાપુર'ના સ્પેશલ સ્ક્રિનિંગમાં આવ્યા આ બોલિવુડ સેલેબ્સ!

વરૂણ ધવન,યામી ગૌતમ,રાધિકા આપ્ટે,સોનાક્ષી સિંહા,દિવ્યા દત્તા,નરગીસ ફકરી સહિતના અનેક બોલિવુડ સ્ટારે મુંબઈ મલ્ટીપ્લેકસ ખાતે યોજાયેલા ફિલ્મ બદલાપુરના સ્પેશલ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી.આગળ જુઓ વધુ તસવીરો.

20 February, 2015 08:47 IST

વિડિઓઝ

બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર કેસ એન્કાઉન્ટર: પોલીસે મહત્વની વિગતો જાહેર કરી

બદલાપુર બળાત્કાર કેસના આરોપી અક્ષય શિંદે, જેના પર બદલાપુરની એક શાળામાં બે યુવતીઓનું યૌન શોષણ કરવાનો આરોપ હતો, તેને 23મી સપ્ટેમ્બરના રોજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. એપીઆઈ નિલેશ મોરે, નામક પોલીસકર્મી આરોપીઓ દ્વારા મારવામાં આવેલી ગોળીથી ઈજાગ્રસ્ત અને બેભાન થઈ ગયો. થાણે પોલીસના જનસંપર્ક અધિકારી શૈલેષ સાલ્વીએ અક્ષય શિંદેને સંડોવતા તાજેતરના એન્કાઉન્ટર અંગે નિવેદન આપ્યું હતું.

25 September, 2024 11:47 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK