Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Babil Khan

લેખ

બાબિલ ખાને પોસ્ટ કરેલી તસવીરો (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

બાબિલ ખાનનું તૂટ્યું છે દિલ? મિસ્ટ્રી ગર્લ સાથેની તસવીરો પોસ્ટ કરી એક્ટરે

Babil Khan Breakup: ઈરફાન ખાનના દીકરા બાબિલ ખાને મિસ્ટ્રી ગર્લ સાથેના પ્રેમ સંબંધ વિશે વાત કરી છે સોશ્યલ મીડિયા પર

14 May, 2024 10:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબિલ ખાન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

‘બધું છોડીને બાબા પાસે જતો રહું…’, પિતાની ડેથ એનિવર્સરી પહેલાં ઈમોશનલ થયો બાબિલ

Babil Khan: બાબિલ ખાનના પોસ્ટથી ફેન્સ ચિંતામાં, જોક યુવા અભિનેતાએ બાદમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી છે

25 April, 2024 05:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબિલ ખાન

દરેક ઇન્ડિયનનું દિલ જીતવાનું સપનું છે બાબિલ ખાનનું

૦૨૪માં બાબિલના ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે

06 January, 2024 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબિલ ખાન

ઍક્ટિંગ માટે સ્ટડી છોડી દીધો છે બબીલે

પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બબીલે કૅપ્શન આપી હતી કે ‘મારા બ્યુટિફુલ ફ્રેન્ડ્સ, હું તમને બધાને ખૂબ મિસ કરીશ. મુંબઈમાં મારા કુલ મળીને બે-ત્રણ ફ્રેન્ડ્સ જ છે. 

29 June, 2021 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શૂજિત સરકાર સાથે કામ કરી રહ્યો છે બબિલ

શૂજિત સરકાર સાથે કામ કરી રહ્યો છે બબિલ

‘ઇરફાન સર, તમારા વારસાને આગળ ધપાવવાને હું સન્માન અનુભવી રહ્યો છું. તમારા જેવા લેજન્ડ સાથે કામ કર્યું છે અને હવે બબિલ સાથે કામ કરીશું. આ ભગવાનની કૃપા નથી તો શું છે?’

27 June, 2021 08:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય યોગેન શાહ

પિતા ઇરફાન ખાનને યાદ કરી ભાવુક થયો બાબિલ, કહ્યું, "મેં મારો આત્મા ગુમાવ્યો"

મારી માટે તે મારા પિતા નહીં બેસ્ટ ફ્રેન્ડ હતા. મને દરરોજ તેમની યાદ આવે છે. અને સપનામાં પણ હું તેમને જ જોઉં છું.- બાબિલ ખાન

29 April, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબિલ ખાન

ઇરફાન ખાનના દીકરાએ જણાવ્યું કેમ હવે શૅર નથી કરતો પિતાની સ્મૃતિઓ, અહીં જાણો કારણ

બાબિલને એક ચાહકે પૂછ્યું, "તમે ક્યારે ઇરફાન સર સાથે જોડાયેલું કંઇક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરશે? ચાહકના સવાલનો બાબિલે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો."

20 April, 2021 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રિષભ જોષી ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’માં બાબિલ ખાન સાથે

Friday Night Plan : બાબિલ ખાનને ગમે છે ગુજરાતી એક્ટર રિષભ જોષીની મ્યુઝિક ચોઇસ

તાજેતરમાં નેફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થયેલી વત્સલ નીલકાંતન (Vatsal Neelakantan) દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’ (Friday Night Plan) ઝૅનજીમાં ઘણી પૉપ્યુલર થઈ છે. આ ફીલ ગુડ ફિલ્મમાં બાબિલ ખાન (Babil Khan) મુખ્ય ભુમિકામાં છે. સાથે જ આ ફિલ્મમાં બે યુવા અભિનેતાઓની ખુબ પ્રશંસા થઈ રહી છે. આ બે યંગ એક્ટર્સ એટલે અમ્રિત જયન (Amrith Jayan) અને રિષભ જોષી (Rishabh Joshi). રિષભ જોષી ગુજરાતી અભિનેતા છે. ગુજરાતી યંગ એક્ટરે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ચોતરફ તેની વાહવાહી થઈ રહી છે. રિષભ જોષી શૅર કરે છે બાબિલ ખાન સાથે કામ કરવાનો અનુભવ અને શૂટિંગ સમયની મીઠી યાદો.

10 September, 2023 05:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશનનું પિંક કાર્પેટ ગ્લિટ્ઝ અને ગ્લેમરથી ચમક્યું કારણ કે ખુશી કપૂર, વેદાંગ રૈના, મલાઈકા અરોરા, તૃપ્તિ ડિમરી, સામન્થા રૂથ પ્રભુ, બાબિલ ખાન, ટાઇગર શ્રોફ, તમન્ના ભાટિયા અને અન્ય ઘણા કલાકારોએ તેમના અદભુત દેખાવથી સૌનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં સ્થાપિત સ્ટાર્સ અને ઉભરતી પ્રતિભાઓનું મિશ્રણ જોવા મળ્યું, બધાએ કાર્પેટ પર પોતાની શ્રેષ્ઠતા બતાવી. સ્પાર્કલિંગ ગાઉનથી લઈને શાર્પ સુટ સુધી, સાંજ સ્ટાઇલ, ભવ્યતા અને સ્ટાર પાવરનો ઉત્સવ હતો.

20 March, 2025 09:52 IST | Mumbai
સિદ્ધાર્થ ચતુર્વેદી, રાઘવ જુયાલ, માલવિકા મોહનન, માનુષી છિલ્લર યુધરા સ્ક્રીનિંગમા

સિદ્ધાર્થ ચતુર્વેદી, રાઘવ જુયાલ, માલવિકા મોહનન, માનુષી છિલ્લર યુધરા સ્ક્રીનિંગમા

ખારના લાઇટબૉક્સ પ્રિવ્યૂ થિયેટરમાં ગુરુવારે સાંજે એક્શન ડ્રામા `યુધરા` માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી, માલવિકા મોહનન અને રાઘવ જુયાલ મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મનું નિર્દેશન રવિ ઉદ્યાવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ઘટના એક સ્ટારી અફેર હતી. તેમાં રમેશ તૌરાની, મૃણાલ ઠાકુર, આદર્શ ગૌરવ, ઓરી, રેમો ડિસોઝા, આયુષ શર્મા, માનુષી છિલ્લર, બાબિલ ખાન અને અન્ય ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. રાઘવ અને રેમોએ પાપારાઝીની સામે એક મજેદાર ક્ષણ શૅર કરી. રાઘવ રેમોના પગને સ્પર્શ કરવા માટે બહાર આવ્યો, પણ રેમો પાછળ હટી ગયો અને તે પડી ગયો.જ્યારે રાઘવ જુયાલે ડેનિમ જીન્સ સાથે જોડાયેલા સ્ટાઇલિશ બ્લુ ટી-શર્ટમાં આવ્યો હતો. તો સિદ્ધાંત ચતુર્વેદી ઓલ-બ્લેક લુકમાં એકદમ ડેશિંગ દેખાતો હતો. આ ઈવેન્ટમાં માલવિકા બેબી-પિંક ફ્લેર્ડ ડ્રેસમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી.

20 September, 2024 05:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK