Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Babar Azam

લેખ

મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ

પાકિસ્તાનની T20 ટીમમાંથી રિઝવાન-બાબર અને વન-ડે ટીમમાંથી આફ્રિદી-રઉફ આઉટ

ન્યુ ઝીલૅન્ડની ટૂર માટે મોટા ફેરફાર

06 March, 2025 06:54 IST | Pakistan | Gujarati Mid-day Correspondent
શોએબ અખ્તર

પાકિસ્તાન ટીમ-મૅનેજમેન્ટ અને પ્લેયર્સને બુદ્ધિહીન ગણાવ્યા શોએબ અખ્તરે

ઇરાદો અલગ વાત છે, તેમની પાસે રોહિત, વિરાટ અને શુભમન જેવી કુશળતા નથી. પ્લેયર્સ કે મૅનેજમેન્ટ કંઈ જાણતા નથી. તેઓ કોઈ સ્પષ્ટ દિશા વિના રમવા ગયા છે.

26 February, 2025 07:05 IST | Dubai | Gujarati Mid-day Correspondent
T20 ટીમ ઑફ ધ યર 2024ની કૅપ સાથે બાબર આઝમ.

પાવરપ્લેમાં પચીસથી ઓછા રનના ટૉપ-થ્રી રેકૉર્ડ હવે પાકિસ્તાનીઓના નામે

અનોખી સેન્ચુરી કરવા છતાં ૮૧ બૉલમાં ફિફ્ટી પૂરી કરનાર બાબર આઝમ ટ્રોલિંગનો શિકાર બન્યો

22 February, 2025 06:52 IST | Dubai | Gujarati Mid-day Correspondent
વિલ યંગે ૧૧૩ બૉલમાં ૧૦૭ રન કર્યા હતા (જમણે), ત્યાર બાદ ટૉમ લૅધમે પણ ૧૧૮ રન ફટકાર્યા હતા.

યજમાન પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી ન્યુ ઝીલૅન્ડે

ન્યુ ઝીલૅન્ડના ૩૨૦/૫ના જવાબમાં પાકિસ્તાન ૨૬૦ રનમાં ઓલઆઉટ

21 February, 2025 06:56 IST | Dubai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ હાફિઝ,  બાબર આઝમ

ઓપનિંગ પોઝિશન બની પાકિસ્તાની ટીમ માટે ચિંતાનો વિષય, બાબર આઝમ પણ રહ્યો ફ્લૉપ

હાફિઝે સૂચવેલા આ ત્રણેય પ્લેયર્સને ચૅમ્પિયન્સ ટ્રોફી સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી. જોકે ટૉપ ઑર્ડર બૅટર તરીકે શાનદાર રેકૉર્ડ ધરાવતા આ પ્લેયર્સનાં નામ પર વિચાર કરી શકાય એમ છે.

16 February, 2025 09:46 IST | Lahore | Gujarati Mid-day Correspondent
કામરાન અકમલ

બાબર આઝમનો આત્મવિશ્વાસ અને ટીમનું કૉમ્બિનેશન ખરાબ થયું : કામરાન અકમલ

યુવા ઓપનર સૈમ અયુબ ઈજાને કારણે બહાર થયા બાદ ટીમને ફખર ઝમાન સાથે ટોચ પર જોડી બનાવવા માટે કામચલાઉ રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી છે.

12 February, 2025 08:33 IST | Islamabad | Gujarati Mid-day Correspondent
બાબર આઝમ

ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં બાબર આઝમે કઈ કીમતી વસ્તુ ગુમાવી દીધી છે?

હાલમાં તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે ‘મારો ફોન અને કૉન્ટૅક્ટ્સ ખોવાઈ ગયાં છે. મને એ મળતાંની સાથે જ હું બધાનો સંપર્ક કરીશ.’ 

08 February, 2025 07:03 IST | Karachi | Gujarati Mid-day Correspondent
પહેલી વિકેટ માટે ૨૮૮ બૉલમાં ૨૦૫ રનની પાર્ટનરશિપ કરી બાબર આઝમ અને શાન મસૂદે.

૬૧૫ રન સામે ૧૯૪ રનમાં ઑલઆઉટ થતાં પાકિસ્તાનને મળ્યું ફૉલો-ઑન

ફૉલો-ઑન બાદ બાબર આઝમ અને શાન મસૂદે ૨૦૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી, પાકિસ્તાન હજી ૨૦૮ રન પાછળ

06 January, 2025 11:22 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK