Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Baba Ramdev

લેખ

ગઈ કાલે નાગપુરમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, બાબા રામદેવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિતના મહાનુભાવો.

બાબા રામદેવે ડોનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને આર્થિક આતંકવાદ ગણાવ્યો

ભારતીયોએ એક મજબૂત રાષ્ટ્ર બનાવવા એક થવું જોઈએ અને તમામ વિનાશકારી શક્તિઓને જવાબ આપવો જોઈએ.

10 March, 2025 12:36 IST | Nagpur | Gujarati Mid-day Correspondent
બાબા રામદેવ

પતંજલિની પ્રોડક્ટ્સ પ્રમોટ કરવા માટે બાબા રામદેવે ઘોડા સાથે રેસ લગાવી

વિડિયો સાથે બાબા પ્રમોટ કરી રહ્યા છે કે ઘોડા જેવી દોડવાની તાકાત, સ્ટ્રૉન્ગ ઇમ્યુનિટી, ઍન્ટિ-એજિંગ અને પાવર જોઈએ તો સ્વર્ણ શિલાજિત અને પતંજલિની પ્રોડક્ટ્સ ખાઓ.

21 February, 2025 01:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મમતા કુલકર્ણી (ફાઇલ તસવીર)

બાબા રામદેવ અને ધીરેન્દ્ર શાસ્ત્રીની ટીકા પર મમતા કુલકર્ણીએ પહેલી વાર આપ્યો જવાબ

Mamta Kulkarni replies to Baba Ramdev and Dhirendra Shastri: યોગ ગુરુ બાબા રામદેવ અને બાગેશ્વર ધામએ અગ્રણી નામોમાંના છે જેમણે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરનું બિરુદ આપવાનો જાહેર વિરોધ કર્યો હતો. બન્નેએ અભિનેત્રી પર કઠોર શબ્દોમાં નિશાન સાધ્યું હતું.

02 February, 2025 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મમતા કુલકર્ણી (તસવીર સૌજન્ય- મિડ-ડે)

હું પોતે ન બની શક્યો.., મહામંડલેશ્વર મમતા કુલકર્ણી પર ભડક્યા ધીરેન્દ્ર શાસ્ત્રી

બૉલિવૂડને અલવિદા કહ્યા બાદ મમતા કુલકર્ણી હવે કિન્નર અખાડાની મહામંડલેશ્વર યમાઈ મમતા નંદ ગિરી બની ગઈ છે. જાણો ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું?

27 January, 2025 06:48 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ગૃહમંત્રી અમિત શાહે મહા કુંભમાં ત્રિવેણી સંગમ પર કર્યું સ્નાન.

અમિત શાહના મહાકુંભમાં સ્નાન કર્યા બાદ સપા વિધેયકનો કટાક્ષ, કહ્યું...

ગૃહ મંત્રી અમિત શાહે આજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું. આને લઈને સપા વિધેયક ઓમ પ્રકાશ સિંહે અમિત શાહ પર નિશાન સાધ્યું છે. જાણો તેમણે શું કહ્યું?

27 January, 2025 07:59 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

Year Ender 2022: આ પ્રખ્યાત હસ્તીઓએ બોલવામાં બાફ્યુ અને સર્જાયો વિવાદ

આ વર્ષે દેશમાં એવા ઘણા કિસ્સા બન્યા જ્યારે જાહેરમાં જાણીતી વ્યક્તિઓએ કરેલી કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર ખૂબ હંગામો થયો હતો. આવો નજર કરીએ કેટલાક એવા નિવેદનો જેને કારણે ૨૦૨૨મ અઠયો હોબાળો.

30 December, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબા રામદેવ (ફાઈલ તસવીર)

Baba Ramdev:શરીરના નહીં પણ આત્મસન્માનના તો ટુકડા જ ને! જાણો મહિલાઓની પ્રતિક્રિયા

જ્યારે પણ કોઈ ખ્યાતનામ વ્યક્તિ નિવેદન આપે અને જીભ લપસે ત્યારે વિવાદ ઉભો થાય છે. એમાંય જો મુદ્દો મહિલાઓનો હોય તો તે વધુ સંવેદનશીલ બની જાય છે. તાજેતરમાં બાબા રામદેવે થાણેમાં આયોજીત એક કાર્યક્રમમાં મહિલાઓ પ્રત્યે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહિલાઓ સાડીમાં ખુબ જ સુંદર લાગે છે, સલવાર અને કુર્તામાં પણ સરસ દેખાય છે, અને કંઈ ન પહેરે તો પણ સુંદર જ લાગે છે. તેમના આ નિવેદનથી વિવાદ સર્જાયો છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલીક મહિલાઓ સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણી હતી. જાણો બાબા રામદેવના આ નિવેદન પર મહિલાઓની પ્રતિક્રિયા...

28 November, 2022 07:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

મહાકુંભ: યોગ ગુરુ બાબા રામદેવ, હેમા માલિનીએ ત્રિવેણી ઘાટ પર પ્રાર્થના કરી

યોગ ગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ  મહાકુંભ દરમિયાન ત્રિવેણી ઘાટ પર પવિત્ર મૌની અમાવસ્યા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાર્થના કરી હતી અને પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો હતો, અને પ્રસંગના આધ્યાત્મિક મહત્વને સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા હતા, જે મહાકુંભની ઊંડા મૂળવાળી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતા હતા.

29 January, 2025 04:49 IST | Prayagraj

"હિંદુઓ કી રક્ષા કૈસે કરની હૈ, પીએમ જાનતે હૈ": બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવે 06 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો, મંદિરો અને વ્યાપારી સંસ્થાઓ પર લક્ષિત હુમલાઓની નિંદા કરી હતી અને કેન્દ્રને વિનંતી કરી હતી કે તે પાડોશી દેશમાં હિન્દુ લઘુમતીનું રક્ષણ કરવા રાજનૈતિક અને રાજકીય રીતે તમામ કરી શકે. તેમણે દેશની રાજકીય અશાંતિ વચ્ચે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓના વિરોધ અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાનો સમાવેશ થાય છે. રામદેવે ઉમેર્યું હતું કે ભારતે મોટી ઘટનાઓને રોકવા માટે રાજદ્વારી અને રાજકીય પ્રયાસો કરવા જોઈએ અને જો જરૂરી હોય તો બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ.

07 August, 2024 05:26 IST | New Delhi
Lok Sabha Elections 2024: યોગ ગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં મતદાન કર્યું

Lok Sabha Elections 2024: યોગ ગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં મતદાન કર્યું

યોગ ગુરુ બાબા રામદેવે હરિદ્વારમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે પોતાનો મત આપ્યો. 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કા માટે 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં તમામ તબક્કાઓમાં સૌથી વધુ સંસદીય મતવિસ્તારો છે

19 April, 2024 04:55 IST | Haridwar
રામ નવમીના અવસરે RSS ચીફ મોહન ભાગવત પહોંચ્યા હરિદ્વાર

રામ નવમીના અવસરે RSS ચીફ મોહન ભાગવત પહોંચ્યા હરિદ્વાર

આજે રામ નવમીના અવસર પર બાબા રામદેવ પતંજલિ સન્યાસ આશ્રમમાં ૧૦૦ યુવાનોને દીક્ષા આપશે. ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૌરીમાં આયોજિત `સન્યાસ દીક્ષા મહોત્સવ`માં યોગ ગુરુ રામદેવ અને આરએસએસના વડા મોહન ભાગવતે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે હરિદ્વારમાં કહ્યું હતું કે, `સનાતન ધર્મને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી કારણ કે તે સમયની કસોટી પર ઊભો રહ્યો છે.`

30 March, 2023 12:47 IST | Haridwar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK