Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ayan Mukerji

લેખ

અયાન મુખર્જી અને તેના પિતા દેબ મુખર્જીની ફાઇલ તસવીર

અભિનેતા અયાન મુખર્જીના પિતાએ ૮૩ વર્ષની વયે લીધા મુંબઈમાં અંતિમશ્વાસ

Ayan Mukerji`s father passes away: હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા Deb Mukherjeeનું 83 વર્ષની વયે અવસાન થયું. મુંબઈના પવન હન્સ શમશાન ગૃહમાં આજે સાંજે 4 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

15 March, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`યે જવાની હૈ દીવાની`નો સીન

ફરી રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાનીએ ફર્સ્ટ વીકમાં ૧૨.૧૫ કરોડ રૂપિયા રળ્યા

‘યે જવાની હૈ દીવાની’ ૧૨ વર્ષ પછી પણ કેટલી લોકપ્રિય છે એનો પુરાવો આ ફિલ્મની રીરિલીઝે આપ્યો છે

11 January, 2025 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

Uncle અયાન સાથે ફરવા નીકળી રાહા રણબીર કપૂર, ક્યૂટનેસ પર ફેન્સ ફિદા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા રણબીર કપૂર પોતાના અંકલ અયાન મુખર્જી સાથે વીકએન્ડમાં રવિવારે સવારે ફરવા નીકળી હતી. જેનો વીડિયો પાપારાઝીએ ક્લિક કર્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

05 May, 2024 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૂનિયર એનટીઆર , રિતિક રોશન

‘વૉર 2’ની ડેટ ફાઇનલ

હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની ‘વૉર 2’ની રિલીઝ ડેટ ફાઇનલ થઈ ગઈ છે. આયાન મુખરજી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મને ૨૦૨૫ની ૧૪ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. યશરાજ ફિલ્મ યુનિવર્સની ‘વૉર’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી એની આ સિક્વલ છે.

30 November, 2023 09:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પાર્ટીની તસવીરોનું કૉલાજ

Ranbir-Alia Wedding Bash : રણબીર-આલિયાની પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કર્યા બાદ શનિવારે રાતે પાર્ટીનું આયોજન કર્યું હતું અને એમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની તમામ સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. બન્નેનાં લગ્ન રણબીરના પાલી હિલમાં આવેલા વાસ્તુ રેસિડેન્સમાં ૧૪ એપ્રિલે માત્ર નજીકના ફૅમિલી ઍન્ડ ફ્રેન્ડ્સની હાજરીમાં થયાં હતાં. રણબીર કપૂરે સફેદ શર્ટ પર જૅકેટ પહેર્યું હતું; તો આલિયાએ શીમરી શૉર્ટ ડ્રેસ પહેર્યો હતો. પાર્ટીમાં મોટા ભાગે બધા બ્લૅક ઍન્ડ વાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા. એના પરથી ખ્યાલ આવી ગયો કે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લૅક ઍન્ડ વાઇટ રાખવામાં આવ્યો હતો. રણબીરના ઘરે યોજાયેલી શનિવારની આ પાર્ટીમાં નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની, શાહરુખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, કરિશ્મા કપૂર, અયાન મુખરજી, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, શ્વેતા બચ્ચન, આદિત્ય રૉય કપૂર, આકાંક્ષા રંજન કપૂર, શકુન બત્રા વગેરે હાજર હતાં. આ પાર્ટીમાં હાજર લોકોએ ખૂબ ધમાલ મચાવી હતી. (તસવીરો : યોગેન શાહ/ઇન્સ્ટાગ્રામ)

18 April, 2022 02:05 IST | Mumbai
 રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, કપિલ દેવ અને રોમી ભાટીયાની જોડીઓ જાણે આખા શોની રોનક બની હતી.

83ના સ્ક્રીનિંગની તસવીરોમાં જુઓ કપિલ દેવ , રણવીર સિંહ સહિત સિતારાઓની શાનદાર ટીમ

રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, કપિલ દેવ, રોમી ભાટીયા, આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, કરણ જોહર, જ્હાનવી કપૂરથી માંડીને રોહિત શેટ્ટી, કબીર ખાન અને નોરા ફતેહી પણ પહોંચ્યા હતા 83ના સ્ક્રીનિંગમાં. જુઓ આ સિતારાઓની સિક્સર અને ફોર જેવી શાનદાર ચોટદાર અદાઓ

24 December, 2021 01:13 IST | Mumbai
કુંભમાં થયો જાદૂ, 150 ડ્રોન ઉડ્યા અને આસમાનમાં ચમક્યું બ્રહ્માસ્ત્ર, જુઓ તસવીરો

કુંભમાં થયો જાદૂ, 150 ડ્રોન ઉડ્યા અને આસમાનમાં ચમક્યું બ્રહ્માસ્ત્ર, જુઓ તસવીરો

કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો અનોખી રીતે કુંભના મેળામાં લૉન્ચ કરવામાં આવ્યો. જુઓ તેની તસવીરો

08 March, 2019 02:52 IST

વિડિઓઝ

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

કરણ જોહર અને અયાન મુખર્જીને બ્રહ્માસ્ત્ર પાર્ટ વન માટે નેશનલ એવોર્ડ મળ્યો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર 2024માં નોંધપાત્ર ઓળખ મેળવી. મંગળવારે, નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક અયાન મુખર્જીને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) માં શ્રેષ્ઠ ફિલ્મ માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગેમિંગ અને કોમિક). રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને અનેક કેટેગરીમાં પુરસ્કારો પણ મળ્યા: શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગર, "કેસરિયા" ગીત માટે અરિજિત સિંઘને પુરસ્કાર, AVGCમાં શ્રેષ્ઠ ફિલ્મ, અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો), જે પ્રિતમને મળ્યો.

10 October, 2024 10:45 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK