Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Axar Patel

લેખ

અક્ષર પટેલ

હું પરિસ્થિતિ અનુસાર પ્લેયર્સની પસંદગી કરું છું, સંપૂર્ણપણે ડેટાથી પ્રેરિત નથી

આંગળીની ઇન્જરીને કારણે તે તેની ગતિથી બોલિંગ નથી કરી શકતો અને છ મૅચમાં માત્ર એક વિકેટ લઈ શક્યો છે.

19 April, 2025 08:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅમેરા સામે પોઝ આપ્યો ગુજરાતની ટીમના ટૉપ ઑર્ડર બૅટર્સ સાઈ સુદર્શન, કૅપ્ટન શુભમન ગિલ અને જૉસ બટલરે.

ગુજરાત પોતાના ગઢમાં દિલ્હી સામે હજી સુધી જીત્યું જ નથી

દિલ્હી પાસે ગુજરાતને તેના જ ગઢમાં સળંગ ત્રીજી વાર હરાવવાની તક

19 April, 2025 08:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
હેડ કોચ રાહુલ દ્રવિડ અને અક્ષર પટેલ

છેલ્લાં ૧૦ વર્ષથી દિલ્હીને એના ગઢમાં માત નથી આપી શક્યું રાજસ્થાન

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામે નવમાંથી માત્ર ત્રણ મૅચ જીત્યું છે રાજસ્થાન. IPL 2025ની બત્રીસમી મૅચ દિલ્હી કૅપિટલ્સ (DC) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

17 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારે પવનના કારણે મુંબઈનું નેટ પ્રૅક્ટિસ-સેશન અટકી પડ્યું હતું.

દિલ્હીનો કિલ્લો ફતેહ કરીને કમબૅક કરશે મુંબઈની પલટન?

અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ સામે અગિયારમાંથી સાત મૅચ જીત્યું છે દિલ્હી

14 April, 2025 07:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીએ અક્ષરનો શૅર કરેલો ફોટો.

IPLમાં દિલ્હીને પહેલી ચારેચાર મૅચ જિતાડનાર પ્રથમ કૅપ્ટન બન્યો અક્ષર

૨૦૦૯માં વીરેન્દર સેહવાગે પહેલી ત્રણ મૅચ જિતાડી હતી એ રેકૉર્ડ તૂટ્યો, દિલ્હી વર્તમાન સીઝનમાં એકમાત્ર અજેય ટીમ રહી છે

12 April, 2025 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલ સાથે ટીમનો મેન્ટર કેવિન પીટરસન

દિલ્હી કૅપિટલ્સના હૅટ-ટ્રિક વિજય પછી મેન્ટર પીટરસન વેકેશન પર જતો રહ્યો

ઇંગ્લૅન્ડનાે ભૂતપૂર્વ સ્ટાર બૅટર અને દિલ્હીનાે મેન્ટર કેવિન પીટરસન રવિવારે આ જીત બાદ પોતાની ફૅમિલી સાથે ચેન્નઈથી મૉલદીવ્ઝ વેકેશન એન્જૉય કરવા ઊપડી ગયો છે. તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે ૧૦ દિવસ અહીં રહેશે.

09 April, 2025 06:55 IST | Chenn | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ

દિલ્હી ચેપૉકમાં ચેન્નઈ સામે છેલ્લે ૧૫ વર્ષ પહેલાં મૅચ જીત્યું હતું

હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી સામે નવમાંથી ફક્ત બે મૅચ હાર્યું છે ચેન્નઈ, ૨૦૦૮ અને ૨૦૧૦માં જ ચેન્નઈના ગઢમાં જીત મેળવી શક્યું છે દિલ્હી

05 April, 2025 02:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલી વાર પપ્પા બન્યા બાદ ફરી દિલ્હીની ફ્રૅન્ચાઇઝી સાથે જોડાયો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ.

વિશાખાપટનમમાં હૈદરાબાદ સામે જીતની હૅટ-ટ્રિક કરશે દિલ્હી?

આ મેદાન પર ૨૦૧૫ અને ૨૦૧૯માં બન્ને મૅચમાં હૈદરાબાદને દિલ્હી સામે મળી છે હાર, હૈદરાબાદની નજર પણ દિલ્હી સામે સતત ત્રીજી જીત મેળવવા પર રહેશે

01 April, 2025 06:50 IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent

ફોટા

યશસ્વી જયસ્વાલ

India vs Afghanistan 2nd T20I : આ હતા ભારતીય ટીમના સ્ટાર પર્ફોર્મર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી20 મૅચ સિરીઝની બીજી મૅચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે છ વિકેટે વિજય મેળવ્યો હતો. ગઈકાલની મેચમાં ભારતીય ટીમના અનેક પ્લેયર્સે સારું પ્રદર્શન કર્યું હતું. આવો જોઈએ બીજી મૅચના સ્ટાર પર્ફોર્મરની યાદીમાં કોણ કોણ છે સામેલ… (તસવીરો : ફાઇલ, એએફપી, બીસીસીઆઇ)

15 January, 2024 01:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કેએલ રાહુલ, એડન માર્કરામ (તસવીરો : એએફપી)

India vs South Africa 2nd ODI : આજની મેચમાં કેએલ રાહુલની ટીમ કરશે કમાલ?

કેએલ રાહુલની સુકાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે સાઉથ આફ્રિકામાં બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમવા તૈયાર છે. ત્યારે આજની મેચ પહેલા તમારે માત્ર આટલું જાણી લેવાની જરુર છે. (તસવીરો : એએફપી, ફાઇલ તસવીરો)

19 December, 2023 12:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બર્થ ડે બૉય અક્ષર પટેલનો ઑફ ધ ફિલ્મ અંદાજ, જુઓ તસવીરો

બર્થ ડે બૉય અક્ષર પટેલનો ઑફ ધ ફિલ્મ અંદાજ, જુઓ તસવીરો

ગુજરાતનું ગૌરવ અને ભારતીય ક્રિકેટ ટીમના ટેલેન્ટેડ બૉલર અને અક્ષર પટેલનો આજે જન્મદિવસ છે. તો બર્થડે બૉયને વિશ કરીએ અને જોઈએ કેવો હોય છે અક્ષરનો ઑફ ધ ફિલ્ડ અંદાજ (તસવીર સૌજન્યઃ અક્ષર પટેલ ઈન્સ્ટાગ્રામ)

20 January, 2019 02:38 IST

વિડિઓઝ

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK