કેતુનો ચિત્રા નક્ષત્રમાં 26 જૂન સોમવારે સાંજે 06.13 કલાકે પ્રવેશ થયો હતો. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ થવાથી કેટલાક રાશિના જાતકો પણ નકારાત્મક અસર થઈ શકે છે. કહેવામાં આવે છે કે 5 રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં પ્રવેશવાથી તેમના સ્વાસ્થ્ય, આવક, પ્રગતિ અને સંબંધો પર નકારાત્મક અસર થવાની શક્યતા જણાઈ રહી છે. એવું નથી કે રાહુ અને કેતુ માત્ર અશુભ ફળ જ આપે છે, તેઓ શુભ ફળ પણ આપતાં હોય છે. કેતુના ચિત્રા નક્ષત્રમાં ગોચર કરવાથી 5 રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે.
27 June, 2023 03:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent