Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Asit Kumar Modi

લેખ

દિલીપ જોશી

મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં આવેલી વાતો સંપૂર્ણપણે ખોટી છે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બનેલી કથિત ‘કૉલર-પકડ’ ઘટના વિશે દિલીપ જોશીએ કરી સ્પષ્ટતા

20 November, 2024 07:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ જોશી, અસિત કુમાર મોદી

રજા ન મળી એટલે દિલીપ જોશીએ અસિત કુમાર મોદીનો કૉલર પકડી લીધો?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર ઑગસ્ટમાં આ બનાવ બન્યો હતો એવો દાવો કરતો એક રિપોર્ટ મીડિયામાં ફરતો થયો છે

19 November, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલિપ જોષી અને અસિત કુમાર મોદી (ફાઇલ તસવીર)

`તારક મહેતા...`ના સેટ પર દિલિપ જોષી, અસિત મોદી વચ્ચે થયો ઝઘડો? હવે જેઠાલાલ પણ...

Jethalal to also leave TMKOC: દિલીપ અસિત કુમાર મોદીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે પ્રોડ્યુસર અસિત મોદી સેટ પર આવ્યા ત્યારે તેઓ તેમને મળ્યા ન હતા. અસિત મોદી સીધા કુશને મળવા ગયા અને દિલીપ આ વાતથી ગુસ્સે થઈ ગયા.

18 November, 2024 09:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શૈલેષ લોઢાની તસવીરોનો કૉલાજ

`તારક મહેતા` જબરજસ્ત કમબૅક માટે તૈયાર, આ શૉમાં ભજવશે મહત્ત્વનું પાત્ર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સફળ અભિનય બાદ, અભિનેતા શૈલેશ લોઢા, આખરે એક નવા શૉ સાથે ટીવી પર કમબૅક કરી રહ્યા છે. આ શૉમાં શૈલેશ લોઢા એક વકીલની ભૂમિકા ભજવતા જોવા મળશે. તો જાણો તેમના આ નવા શૉ વિશે...

09 October, 2024 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પલક સિધવાની (તસવીર: મિડ-ડે)

હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રીએ મેકર્સ પર કર્યો સતામણીનો આરોપ

Palak Sindhwani Accuses TMKOC Makers: પલકે એક નવા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની તબિયત ખરાબ છે અને તેથી જ તે શો છોડવા માગતી હતી.

30 September, 2024 09:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ સાંકલા

‘તારક મેહતા...’ સિરિયલ છોડી દીધી હોવાની વાતને શરદ ‘અબ્દુલ’ સાંકલાએ અફવા ગણાવી

જબ તક શો ચલતા રહેગા તબ તક મૈં ઉસકા હિસ્સા બના રહૂંગા

24 August, 2024 09:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: પીઆર

TMKOC: શું હવે આ એક્ટર પણ તારક મહેતાને કહેશે અલવિદા? છેલ્લા ચાર એપિસોડથી છે ગાયબ

શૉના તાજેતરના એપિસોડ (TMKOC)માં શરદ સાંકલાની ગેરહાજરીને કારણે, અભિનેતાએ શૉ છોડી દીધો હોવાની અફવાઓએ જોર પકડ્યું છે

22 August, 2024 03:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો જૂનો અને નવો ગોલી

TMKOC: કુશ શાહે શૉને કહ્યું અલવિદા, હવે આ એક્ટર ભજવશે ગોલીનું પાત્ર

શૉના અન્ય એક પાત્રે 16 વર્ષ બાદ શૉમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. શૉમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ બાદ શૉને અલવિદા કહી દીધું છે

26 July, 2024 06:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

થિયેટર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ- સિઝન ૩

`વિસામો` વિજેતા તો `જંતરમંતર`નું જબરું પ્રદર્શન! રંગમંચના સ્ટાર્સનો ઉત્સાહ જુઓ..

TPL 2024: ગુજરાતી રંગભૂમિના મુંબઈના કલાકારોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્સાહભેર આ વર્ષે પણ ભાગ લીધો હતો. અ વર્ષની ત્રીજી સિઝન ૧લી મેના રોજ રમવામાં આવી હતી. હંમેશા રંગભૂમિ માટે સમર્પિત એવા ચિંતન મહેતાએ સતત ત્રીજા વર્ષે આ થિયેટર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પાર પડ્યું હતું. આવો, આ ટુર્નામેન્ટની ઝાંખી કરીએ તસવીરોમાં

06 May, 2024 11:58 IST | Mumbai | Dharmik Parmar
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનું પોસ્ટર

Year Ender 2023: સતત વિવાદોમાં રહ્યો આ વર્ષ ફેન્સનો ફેવરેટ ‘તારક મહેતા કા...’ શૉ

જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શરૂઆતથી જ લોકોના દિલની નજીક રહી છે. શૉના દરેક કેરેક્ટરને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો છે. જોકે, આ વર્ષ શૉના મેકર્સ માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે અને શૉએ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. એક તરફ શૉએ ૩૯૫૦થી વધુ એપિસોડ્સ પૂરા કર્યા છે. તો બીજી તરફ રોશન ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનીફર મિસ્ત્રીએ શૉ છોડી દીધો હતો. તો શૉમાં ત્રણ રિપ્લેસમેન્ટમાં પણ જોવા મળ્યા છે. વર્ષ ૨૦૨૩ના કેટલાક જ દિવસો બાકી છે ત્યારે તો આવો જોઈએ આ વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કયા કારણોસર સમાચારોમાં રહી હતી.

16 December, 2023 03:23 IST | Mumbai | Karan Negandhi
શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, વલ્લભનિધિ ટ્રસ્ટ (વિલેપાર્લે)

આસ્થાનું એડ્રેસ : બિગ બીના `પ્રતીક્ષા` બંગલાની પડખે બિરાજ્યા છે શ્રી ગોવર્ધનનાથ!

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. વિલેપાર્લેમાં અમિતાભ બચ્ચનનો `પ્રતીક્ષા` બંગલો આવેલો છે. આ જ બંગલાની પડખે શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોવર્ધનનાથજી પ્રભુની હવેલી આવેલી છે. પુષ્ટિ સંપ્રદાયની આ હવેલી મુંબઈની સૌથી મોટી હવેલીઓમાંથી એક છે. નિત્ય મોટા ઉત્સવો અહીં કરવામાં આવે છે. ઠાકોરજીના વિવિધ મનોરથ અહીં પૂરા કરવામાં આવે છે. ન માત્ર વૈષ્ણવો પણ અન્ય લોકોની પણ આસ્થાનું આ એડ્રેસ બની ગયું છે.

14 November, 2023 11:07 IST | Mumbai | Dharmik Parmar
તસવીર સૌજન્ય : જેનિફર મિત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

Photos: તારક મહેતાના દિવસોને યાદ કરી જેનિફર મિસ્ત્રીએ શૅર કરી ભાવનાત્મક પૉસ્ટ

જેનિફર મિસ્ત્રી બંસીવાલે 2023ની શરૂઆતમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી હતી અને કેટલાક મોટા વિવાદોને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તે સમયને પ્રેમપૂર્વક યાદ કર્યો જ્યારે તેનો એક નાનો ભાઈ નવરોઝ સ્પેશિયલ એપિસોડમાં શૉનો ભાગ બન્યો હતો.

14 August, 2023 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK