આસિમ રિયાઝ પોતાની કરિઅરમાં ઘણાં નામી સિતારાઓ સાથે કામ કરી ચૂક્યા છે આજે તેના જન્મદિવસે જાણીએ તેના વિશે થોડું વધુ. બિગ-બૉસ સીઝન 13ના સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ રહ્યા છે આસિમ રિયાઝ. આસિમ સીઝનના પ્રથમ રનર-અપ રહ્યા છે, જ્યારે સિદ્ધાર્થ શુક્લા શૉના વિજેતા ઘોષિત થયા છે. આ સીઝનની ટીઆરપી આસિમ અને સિદ્ધાર્થના લીધે ટોચ પર રહી હતી, તો ચલો આપણે આસિમની બિગ-બૉસ જર્નીની એક મુલાકાત લઈએ.
તસવીર સૌજન્ય- આસિમ રિયાઝ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
13 July, 2020 11:53 IST