Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Asia Pacific

લેખ

help

અજાણ્યા ટાપુ પર ફસાયેલા ખલાસીએ પામ ટ્રીની મદદથી ‘હેલ્પ’ લખીને મદદ મેળવી

હૉલીવુડની હિટ ફિલ્મ ‘કાસ્ટ અવે’માં પ્લેન-ક્રૅશ બાદ અવાવરુ ટાપુ પર ફસાઈ ગયેલો નાયક એક તબક્કે વૃક્ષના થડ દ્વારા ‘હેલ્પ’ લખીને મદદ માગે છે.

13 April, 2024 01:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૉર્થ આઇલૅન્ડની પશ્ચિમે સાઉથ આઇલૅન્ડનો ઉત્તરીય છેડો - પિકટનથી વેલિંગ્ટન વાયા કુક સામુદ્રધુની.

દુનિયાના સૌથી મોટા અને ઊંડા પ્રશાંત મહાસાગરને અનુભવવાનો રોમાંચ

ન્યુ ઝીલૅન્ડમાં પિકટનના બારામાંથી પૅસિફિક મહાસાગરના જળપ્રવાસ દરમ્યાન અગાધ અર્ણવના સૌંદર્યને માણતાં-માણતાં અને દરિયાઈ પક્ષીઓને કચકડે કંડારવાનો લુત્ફ લેતાં-લેતાં વેલિંગ્ટન પહોંચ્યા. સંધ્યાના પ્રકાશમાં વેલિંગ્ટનની સ્કાયલાઇન અતિશય સુંદર લાગી રહી હતી

11 February, 2024 11:51 IST | Washington | Manish Shah
પ્રતીકાત્મક તસવીર

દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના

ડબ્લ્યુએચઓના સાઉથ ઈસ્ટ એશિયાના રિજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું કે આ દેશોએ ચાંપતી નજર રાખવી જોઈએ અને ડેટા શૅર કરવાની ખાતરી આપવી જોઈએ.

25 December, 2023 08:59 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એશિયા-પૅસિફિક વિશ્વનું સૌથી મોટું ઍર માર્કેટ નહીં રહે : સર્વે

આ વિસ્તારનો હિસ્સો ઘટીને ૩૩ ટકા થઈ ગયો

20 September, 2022 05:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

પીટ હેગસેથે ચીન સાથેના સંઘર્ષ પર ભાર મૂક્યો

પીટ હેગસેથે ચીન સાથેના સંઘર્ષ પર ભાર મૂક્યો

અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથે પેસિફિક પ્રદેશમાં ચીન સાથેના સંઘર્ષને અટકાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. તેમણે સૈન્ય ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાના મહત્ત્વ વિશે વાત કરી. હેગસેથે કહ્યું કે ક્ષેત્રીય સ્થિરતા જાળવી રાખવા અને સંભાવિત આક્રમણોને રોકવા માટે મજબૂત સંરક્ષણ સ્થિતિ આવશ્યક છે.

27 March, 2025 07:20 IST | Washington

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK