Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Asha Parekh

લેખ

આશા પારેખ અને શિવાજી સાટમ

આશા પારેખ અને શિવાજી સાટમને મહારાષ્ટ્ર સરકારના પ્રતિષ્ઠિત અવૉર્ડ

આ અવૉર્ડ સેરેમની ૨૧ ઑગસ્ટે યોજવામાં આવશે

15 August, 2024 08:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ

પેમેન્ટની સમસ્યા તો હૉલીવુડ પણ નથી ઉકેલી શક્યું : આશા પારેખ

ઇન્ડસ્ટ્રીમાં પે પૅરિટીની અસમાનતા વિશે તેમણે જણાવ્યું

19 April, 2023 04:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ (ફાઈલ તસવીર)

આશા પારેખનો આક્રોશ- અમિતાભની જેમ અમારી માટે કેમ નથી લખાતી ભૂમિકાઓ?

અભિનેત્રીઓનું માનવું છે કે તેમને હવે મા અને દાદીના પાત્ર ઑફર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

18 April, 2023 01:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં આશા પારેખ

‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં આશા પારેખ

અનેક હિન્દુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ ન થવા દેવાની ધમકી પણ આપી છે

26 December, 2022 05:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ

લગ્નમાં શા માટે વેસ્ટર્ન ડ્રેસ? સાડી અને ચણિયા ચોળી નથી આપણી પાસે!: આશા પારેખ 

તેમને દુ:ખ થાય છે જ્યારે લગ્ન જેવા પ્રસંગમાં યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસ જેવા કે ચણિયા ચોળીને છોડીને વેસ્ટર્ન ડ્રેસ અને ગાઉન પહેરે છે.

28 November, 2022 10:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય દેવગનને મળ્યો બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ

અજય દેવગનને મળ્યો બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ

સૂરિયાને બેસ્ટ ઍક્ટર તથા આશા પારેખને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત

01 October, 2022 03:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા પારેખ (ફાઈલ તસવીર)

આશા પારેખને અભિનય સિનેમાનું સર્વોચ્ચ સન્માન, એનાયત કરાશે દાદા સાહેબ ફાળકે એવૉર્ડ

દાદા સાહેબ ફાળકે પુરસ્કારને (Dadasaheb Falke Award) ભારતીય સિનેમાના ક્ષેત્રમાં (Indian Cinema) સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.

27 September, 2022 01:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશા પારેખ

અનેક હિટ ફિલ્મો આપ્યા છતાં જીવનમાં એકલતા અને ડિપ્રેશનથી જજૂમ્યા હતાં આશા પારેખ

શમ્મી કપૂર, જૉય મુખર્જી, શશિ કપૂર અને રાજેશ ખન્નાની સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને તે દરેક હીરો માટે લકી કહેવાતાં હતાં.

02 October, 2021 05:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આશા પારેખ, શિવાજી સાટમ

મહારાષ્ટ્ર રાજ્યના અવૉર્ડ્‍સમાં આ સેલેબ્ઝને આપવામાં આવ્યું સન્માન, જુઓ તસવીરો

મહારાષ્ટ્ર સરકારના ૫૯મા સ્ટેટ અવૉર્ડ‍્સની ઇવેન્ટ બુધવારે વરલીની નૅશનલ સ્પોર્ટ‍્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI)ના ડોમમાં યોજવામાં આવી હતી. જેમાં આશા પારેખ, રોહિણી હટ્ટંગડી, એન.ચન્દ્રા, શિવાજી સાટમ, અનુરાધા પૌડવાલ, સુદેશ ભોસલેને સન્માનિત કરવામાં આવ્યા હતા.

23 August, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહિદ કપૂર

ટોટલ ટાઇમપાસ : ‘ફર્ઝી 2’ ચોક્કસ બનશે - શાહિદ કપૂર

શાહિદ કપૂરે જણાવ્યુ છે કે તેની ‘ફર્ઝી 2’ બનવાની છે. ‘ફર્ઝી’ દ્વારા શાહિદે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. આ ક્રાઇમ-થ્રિલરને રાજ અને ડીકેએ ડિરેક્ટ કરી હતી. એમાં શાહિદ સાથે વિજય સેતુપતિ, કે. કે. મેનન, રાશિ ખન્ના અને ભુવન અરોરા પણ જોવા મળ્યાં હતાં. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર

13 October, 2023 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

PHOTOS: જુઓ હેલનના બર્થ-ડે પર ખાન પરિવારનો અનોખો અંદાજ

પોતાના જમાનાની જાણીતી એક્ટ્રેસ અને ડાન્સર હેલન (Helen)એ પોતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેલન બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાવકી માતા છે. એટલે આ દિવસે ખાન પરિવાર ઘણા ધૂમ-ધામથી બર્થ-ડે સેલિબ્રેટ કરતા દેખાઈ રહ્યા છે. પોતાની મૉમના બર્થ-ડે પર સલમાન ખાને અલગ અંદાજમાં એન્ટ્રી મારી હતી. ત્યાં ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટૂર પણ નજર આવી હતી. આ પાર્ટીમાં સોહેલ ખાન અને અર્પિતા ખાન પણ હાજર રહ્યા હતા. તો આવો આ ખાસ પાર્ટીની કેટલીક સુંદર તસવીરો પર કરીએ નજર... PC: યોગેન શાહ

22 November, 2019 05:38 IST
ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

02 April, 2019 06:09 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK