નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ
02 April, 2019 06:09 IST