Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arvind Vegda

લેખ

ભાઈ ભાઈ...

ભાઈ ભાઈ...

બીજો કોઈ ચોરી કરે તો સમજાય, પણ ગુજરાતી જ ગુજરાતીના સર્જનની ચોરી કરે એ વાત ખરેખર બહુ ખેદજનક છે. ગુજરાતીની ખુમારી અને ખુદ્દારીના દાખલા દુનિયાભરમાં અપાતા હોય ત્યારે આવા છૂટાછવાયા ગુજરાતીઓને લીધે આખી કમ્યુનિટીની છાપ બગડે છે એ કોઈએ ભૂલવું ન જોઈએ

07 August, 2021 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ના ગીત ‘ભાઈ ભાઈ...’માં સંજય દત્ત, અરવિંદ વેગડા

‘બેશરમ છે આ પ્રજા તો’

સંજય દત્તના બર્થ-ડેએ ‘ભુજ - ધી પ્રાઇડ ઑફ ઇન્ડિયા’નું ‘ભાઈ ભાઈ...’ સૉન્ગ રિલીઝ કરવામાં આવ્યું, જેમાં સૉન્ગના ઓરિજિનલ રચયિતા અરવિંદ વેગડાને ક્રેડિટ પણ ન આપનાર ટી-સિરીઝની મેલી મુરાદ સૌકોઈની સામે આવી ગઈ. વેગડા સાથે આવું ત્રીજી વાર બન્યું છે

01 August, 2021 08:52 IST | Rajkot | Rashmin Shah

ફોટા

Navratri 2020: શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?

Navratri 2020: શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?

આવતા અઠવાડિયે નવરાત્રિનું પર્વ પણ શરૂ થઈ જશે, પણ જેમ ઈદ અને ગણેશોત્સવ ફિક્કાફસ્સ રહ્યા એવું જ કંઈક માતાજીના આ ઉત્સવમાં પણ થાય એવું લાગી રહ્યું છે. હજારોની મેદનીને રાસગરબાની રમઝટમાં રસતરબોળ કરી દેનારા કલાકારો દર વર્ષે આ સમયે સુપરબિઝી રહેતા હતા, પણ કોરોનાના કપરા કાળે રંગ અને ઉમંગથી ભરપૂર આ ઉત્સવને પણ ઠંડો કરી દીધો છે. એમ છતાં દરેક કલાકારોએ પોતપોતાની રીતે વર્ચ્યુઅલ, ઑનલાઇન ગરબા કે આલબમ દ્વારા પોતાના ચાહકોનો રસ જાળવી રાખવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આજે આપણે જાણીએ કે શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ? (અહેવાલ: રશ્મીન શાહ)

11 October, 2020 09:57 IST
Happy Birthday : અરવિંદ વેગડાના જન્મદિવસ પર જુઓ તેમની તસવીરો

Happy Birthday : અરવિંદ વેગડાના જન્મદિવસ પર જુઓ તેમની તસવીરો

ભાઇ-ભાઇ ફેમ ગુજરાતી ફિલ્મ જગતના જાણિતા સિંગર અરવિંદ વેગડા આજે તેનો 45મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અરવિંદ વેગડા મોટા ભાગનો સમય તેમના કામ પાછળ પસાર કરા હોય છે. પણ સમય કાઢીને તે મિત્રો સાથે પણ સમય પસાર કરવાનું ચુકતા નથી. ગુજરાતની સાથે દેશભરમાં અને ભારત બહાર પણ તેમનો મોટો ફેનવર્ગ છે. (PC : Facebook)

05 October, 2019 11:31 IST
ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

આવી ગયા છે નવલાં નોરતાં. ગરબે ઘુમવા માટે તૈયાર છે ખેલૈયાઓ અને તેમને ગરબે રમાડવા માટે તૈયાર છે આપણા લાડીલા ગાયકો..એ ગાયકો જેમના વગર નવરાત્રી અધુરી છે..ચાલો તેમને પણ યાદ કરીએ..

28 September, 2019 08:28 IST
GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

GIFA ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ (Gujarati Iconic Film Awards) ની શરૂઆત 2016થી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો હતો. ત્યારે હવે ફરી GIFA 2019 ડિસેમ્બરમાં લઇને આવી રહ્યું છે. ત્યારે આજે અમે તમને તેની જુની યાદગાર પળો ફરી તાજા કરાવી દઇએ. (PC : GIFA)

18 September, 2019 11:02 IST

વિડિઓઝ

Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

Arvind Vegda: એક સમયે સેલ્સ માર્કેટિંગમાં પણ દોડાં કર્યાં, હવે છે ફોક સ્ટાર

અરવિંદ વેગડા (Arvind Vegda) બહુ જ જાણીતું નામ છે તે માત્ર ફોક સિંગર નથી પણ એ છે ફોક આર્ટિસ્ટ અને રોકસ્ટારનું અનોખું ફોકસ્ટાર જેવું મિશ્રણ. તેમના લૂક્સની ચર્ચા પણ સતત થતી રહે છે, તેઓ જણાવે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કે કેવી રીતે તેમણે સંગીતની આ દુનિયામાં પોતાનું નામ ગજવ્યું. 

06 December, 2020 11:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK