Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Arunachal Pradesh

લેખ

સિક્કિમની ડોક-લા ચૌકી પાસે આવેલું ભારતની સરહદનું સૌથી પહેલું ગામ દિચુમાં પહેલી વાર વીજળી પહોંચી છે

ભારતના સૌથી પહેલા બૉર્ડર ગામ દિચુમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી

અહીં સિક્કિમ સરકાર અને ભારતીય આર્મીની મદદથી ગામમાં વીજળી પહોંચાડવામાં આવી હતી.

08 April, 2025 12:49 IST | Gangtok | Gujarati Mid-day Correspondent
મોપિન ફેસ્ટિવલ

મોપિન ફેસ્ટિવલ: અરુણાચલ પ્રદેશમાં ગેલો ટ્રાઇબે મનાવ્યું નવું વર્ષ

નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં આજકાલ સ્થાનિક નવા વર્ષની ઉજવણીઓ ચાલી રહી છે. આસામમાં બિહૂ ફેસ્ટિવલની જેમ અરુણાચલ પ્રદેશની ગેલો ટ્રાઇબનું ન્યુ યર ગઈ કાલે ઊજવાયું જે મોપિન ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે.

07 April, 2025 02:31 IST | Itanagar | Gujarati Mid-day Correspondent
૨૪ વર્ષની લીક ચોમુએ બાપદાદાના ઘરને મ્યુઝિયમ બનાવ્યું છે અને હવે મોનપા કલ્ચરલ ટૂરિઝમ ડેવલપ કરવા માગે છે.

૨૦૦ વર્ષ જૂનું ટચૂકડું ઘર છે જીવતુંજાગતું મ્યુઝિયમ

૨૪ વર્ષની લીક ચોમુ નામની યુવતીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેન્ગ જિલ્લામાં પોતાના બાપદાદાના કાચા મકાનને લિવિંગ હેરિટેજમાં તબદીલ કરી દીધું છે.

02 March, 2025 05:06 IST | Itanagar | Gujarati Mid-day Correspondent
સમય રૈના અને એફઆઇઆરની તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)

કૉમેડિયન સમય રૈનાનો ‘ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ’ શો આવ્યો વિવાદમાં, આ કારણે નોંધાઈ FIR

Fir against India’s Got Latent: સમય રૈનાનો ઇન્ડિયા`ઝ ગોટ લેટેન્ટ તાજેતરના સમયમાં સૌથી વધુ જોવાયેલા શોમાંનો એક છે, પરંતુ અરુણાચલ પ્રદેશના જેસી નાબામ નામના સ્પર્ધકે શો પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા પછી આ શો હવે કાનૂની મુશ્કેલીઓમાં આવ્યો છે.

04 February, 2025 07:01 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અમદાવાદમાં Seven Sister`s Momos (તસવીર: પૂજા સાંગાણી)

જ્યાફતઃ અમદાવાદમાં અરુણાચલના ઓથેન્ટિક મોમોઝનું મીઠું નજરાણું પીરસતી બે બેહનો

સાદી ભાષામાં કહું તો મોમોઝ એટલે એકદમ પાતળી મેંદાની પુરીમાં પૂરણ ભરી બાફીને તૈયાર થતા ઘૂઘરા, જે ઔપચારિક રીતે તિબેટિયન ડિશ છે. 1960ના દાયકામાં તે તિબેટીયન લોકો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હોવાના તારણ છે, જ્યારે કેટલાક માને છે કે તે કાઠમંડુના નેપાલ વેપારીઓએ સિલ્ક રુટ ની મુસાફરી દરમિયાન આપેલી ભેટ છે. તદુપરાંત, અરુણાચલ પ્રદેશમાં મોમોઝ એ રાજ્યના પરંપરાગત ભોજનનો મહત્વનો ભાગ છે, જે તેને અરુણાચલની ખાસિયત સાથે સાંકળે છે. 1990ના દાયકામાં હું જયારે બરોડા રહેતી, ત્યારે તિબેટીયન માર્કેટની બહાર મળતાં ચાઉમીન અને મોમોઝના લાજવાબ સ્વાદની મીઠી યાદો આજે પણ મારાં સ્મારણોમા તાજી છે. હવે મુદ્દાની વાત કરું તો આજના સ્માર્ટ સિટી અમદાવાદમાં, વિવિધ ખાણીપીણીના વિકલ્પો જોવા મળે છે, જેમાં આંતરરાષ્ટ્રીય વ્યંજનોમાં બર્મા, કોરિયન, જાપાનીઝ, ચાયનીઝ વગેરે રેસ્ટોરન્ટ્સ સાથે તિબેટ અને અરુણાચલના ખજાના પણ શામેલ છે. આજે વાત કરવાની છે અરુણાચલની આ બે બહેનોની, જેમણે એક વર્ષ અગાઉ અમદાવાદમાં વસવાટ કર્યો અને પોતાના રાજ્યના ઓથેન્ટિક મોમોઝને લોકપ્રિય બનાવ્યા. બંને બહેનો સવારે નોકરી કરે છે અને રાતના સમયે 8 થી 12 દરમિયાન “Seven Sister`s Momos” નામના સ્ટોલ પર શાકાહારી મોમોઝ વેચે છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

29 November, 2024 04:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
2 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

2 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

25 February, 2019 01:58 IST
3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

09 February, 2019 02:59 IST

વિડિઓઝ

PM Modi in Arunachal: પીએમ મોદીએ પરિવારવાદ વિરુદ્ધ કડક શબ્દોમાં આપ્યો સંદેશ

PM Modi in Arunachal: પીએમ મોદીએ પરિવારવાદ વિરુદ્ધ કડક શબ્દોમાં આપ્યો સંદેશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચે અરુણાચલ પ્રદેશના ઇટાનગર પહોંચ્યા હતા. તેમણે તેમના પરિવાર વિશે સવાલ ઉઠાવતા કૉંગ્રેસ અને ઈન્ડિયા બ્લોકના નેતાઓ પર તીખો પ્રહાર કર્યો. અરુણાચલ પ્રદેશમાં, તેમણે વિશ્વની સૌથી લાંબી દ્વિ-માર્ગીય ટનલ, સેલા ટનલ, `વિકિત ભારત વિકાસ ઉત્તર પૂર્વ` કાર્યક્રમમાં રાષ્ટ્રને સમર્પિત કરી.

09 March, 2024 05:30 IST | Mumbai
ચીનના `સ્ટાન્ડર્ડ મેપ’ને કારણે ભારત, મલેશિયા પછી નારાજ થયું ફિલિપાઇન્સ

ચીનના `સ્ટાન્ડર્ડ મેપ’ને કારણે ભારત, મલેશિયા પછી નારાજ થયું ફિલિપાઇન્સ

ચીનના નવા રાષ્ટ્રીય નકશાએ તેના પાડોશી દેશો ભારત, મલેશિયા અને ફિલિપાઈન્સને નારાજ કર્યા છે. ભારત અને મલેશિયા પછી ફિલિપાઇન્સ પણ નારાજ થયું છે. બેઇજિંગ પર તેમના પ્રદેશનો દાવો કરવાનો આરોપ મૂકતા સખત શબ્દોમાં નિવેદનો બહાર પાડીને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એક નિવેદનમાં ફિલિપાઇન્સે બેઇજિંગના સાર્વભૌમત્વને કાયદેસર બનાવવાના પ્રયાસને "આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કોઈ આધાર ન હોવાનું" ગણાવ્યું હતું. જુઓ વીડિયો

01 September, 2023 06:20 IST | Beijing
ચીને નવા `સ્ટાન્ડર્ડ મેપ`માં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ગણાવ્યા પોતાના

ચીને નવા `સ્ટાન્ડર્ડ મેપ`માં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ગણાવ્યા પોતાના

ચીને 28 ઓગસ્ટના રોજ તેના `સ્ટાન્ડર્ડ મેપ` ની 2023 આવૃત્તિ બહાર પાડી હતી. જેમાં ખોટી રીતે ભારતના અમુક ભાગને ચીની ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગે સ્ટેજ શેર કર્યાના એક અઠવાડિયા પછી ચીનની આ `મેપ ગેમ` સામે આવી છે. 28 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. ચીને તાઈવાન અને દક્ષિણ ચીન સાગર પર પણ દાવા કર્યા હતા અને 9-ડૅશ લાઇનને પાર કરીને તેને 10-ડૅશ લાઇન બનાવી હતી. જો કે, અનેક પ્રસંગો આપણી સામે છે જેમાં નવી દિલ્હીએ ચીનની વિસ્તરણવાદી નીતિઓના દાવાઓને ફગાવી દીધા છે.

29 August, 2023 05:18 IST | Delhi
પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી

પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશના આદિવાસી નેતાઓ સાથે વાતચીત કરી

પીએમ મોદીએ 16 મેના રોજ પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશના વિવિધ જાતિઓના સમુદાયના નેતાઓ સાથે આકર્ષક વાર્તાલાપ કર્યો. આ બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને યોજાઈ હતી. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ પણ બેઠકમાં ભાગ લીધો હતો અને સરહદી મુદ્દાઓ પર તેમના સમર્થન માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ પણ રાજ્યમાં વિવિધ વિકાસ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ આદિવાસી સમુદાયના નેતાઓ સાથે ખુશીથી વાતચીત કરી.

17 May, 2023 12:52 IST | Arunachal Pradesh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK