Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પડઘમ ગાજી રહ્યાં છે. ત્યારે આ વર્ષે અનેક એક્ટર્સ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. સિલ્વર સ્ક્રિન પર રાજ કર્યા પછી રાજકારણમાં પગપેસારો કરનાર એક્ટર્સની યાદીમાં કોના-કોના છે નામ? આવો જોઈએ અહીં…
05 April, 2024 03:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
આજે અરુણ ગોવિલ પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠમાં થયો હતો. અરુણ ગોવિલ એવા અદાકાર છે જેમણે રામનાં પાત્રને યાદગાર બનાવી દીધું છે. રામાયણ પર ફિલ્મો પણ બની અને અન્ય પ્રોડક્શન્સ પણ બન્યાં પણ રામાનંદ સાગરનાં રામાયણને પગલે અરુણ ગોવિલ પ્રખ્યાતીના એવા શિખરે પહોંચ્યા જેને કારણે શ્રીરામ બોલનાર એ દરેક વ્યક્તિ જેણે રામાયણ ધારાવાહિક જોઇ છે તેને માટે અરુણ ગોવિલનો હળવાશ ભર્યા સ્મિતવાળો ચહેરો જ રામનો પર્યાય છે.
(તસવીરો – સોશ્યલ મીડિયા, વિકીબાયો)
આઇકોનિક શો ‘રામાયણ’માં ભગવાન રામના ચિત્રણ માટે મનોરંજન ઉદ્યોગના શ્રી રામ તરીકે ઓળખાતા, અભિનેતા અરુણ ગોવિલ ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘695’માં જોવા મળશે. ‘695’ એક આગામી રામ મંદિર ફિલ્મ છે જે રામમંદિર માટેના અવિરત સંઘર્ષ અને બલિદાનને દર્શાવે છે. આ વાર્તા રામ જન્મભૂમિ સંઘર્ષ પર આધારિત હોવાનું માનવામાં આવે છે. હાલમાં જ તેના પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને અભિનેતા અરુણ ગોવિલ અયોધ્યા રામ મંદિર, પીએમ મોદી અને રામાયણ પર પોતાનું હૃદય બોલતા જોવા મળ્યા હતા.
06 January, 2024 06:00 IST | New Delhi
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK