Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Armaan Malik

લેખ

અમાલ મલિક તેના ભાઈ અરમાન મલિક અને આશ્ના શ્રોફના લગ્નમાં (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

અરમાન મલિકના ભાઈએ પરિવાર સાથે સંબંધો તોડી નાખ્યા કહ્યું "હું ડિપ્રેશનથી..."

Amaal Mallik breaks relation with family: આ ગુસ્સામાં લેવાયેલો નિર્ણય નથી પણ મારા જીવનને સુધારવાની જરૂરિયાતમાંથી ઉદ્ભવ્યો છે. હું ભૂતકાળને મારું ભવિષ્ય છીનવી લેવા નહીં દઉં. હું મારું જીવન પ્રામાણિકતા અને શક્તિથી ફરીથી બનાવીશ, માલિકે કહ્યું.

21 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરમાન મલિક

કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ

‘બિગ બૉસ OTT 3’ના સ્પર્ધક અરમાન મલિકની જગ્યાએ સોશ્યલ મીડિયા પર સિંગર અરમાન મલિકને લોકો કરી રહ્યા છે ટૅગ

10 July, 2024 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

હૉલિવૂડ સ્ટાર એડ શીરને તેલુગુ ગીત પર અરમાન મલિક સાથે કર્યો ડાન્સ

ED Shreen In India: હોલિવૂડ સ્ટાર એડ શીરન થોડા દિવસો માટે ભારત આવ્યો છે. તે મુંબઈમાં મસ્તી કરતો જોવા મળે છે. હવે તેણે ગાયક અરમાન મલિક સાથે તેલુગુ ગીત પર ડાન્સ કર્યો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

13 March, 2024 05:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડ્રીમ ગર્લ નું પોસ્ટર

ન્યુઝ શોર્ટમાં : વીક-એન્ડમાં ૪૦.૭૧ કરોડનું કલેક્શન કર્યું ‘ડ્રીમ ગર્લ 2’એ

વીક-એન્ડમાં ૪૦.૭૧ કરોડનું કલેક્શન કર્યું ‘ડ્રીમ ગર્લ 2’એ, ગર્લફ્રેન્ડ આશના સાથે સગાઈ કરી અરમાન મલિકે અને અન્ય સમાચાર

29 August, 2023 06:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના શ્રોફના લગ્ન સંપન્ન (તસવીરો: સેલેબ્સ ઇન્સ્ટાગ્રામ)

Photos: બૉલિવૂડ સિંગર અરમાન મલિકે ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે બાંધી લગ્ન ગાંઠ

સિંગર અરમાન મલિક અને આશના શ્રોફે નવા વર્ષની શુભ શરૂઆત કરી છે. એક વર્ષની સગાઈ બાદ હવે તેઓએ લગ્ન કરી લીધા છે. કપલે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. (તસવીરો: સેલેબ્સ ઇન્સ્ટાગ્રામ)

02 January, 2025 06:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટિમ કૂકે માધુરી દીક્ષિત સાથે તેનું પહેલું વડાપાવ ખાધું હતુ, તેઓ દિગ્ગજ સંગીતકાર એઆર રહેમાનને પણ મળ્યા હતા

એપલના CEO ટિમ કૂકે માધુરી દીક્ષિત સાથે પહેલીવાર ખાધું વડાપાવ, જુઓ તસવીર

Appleના CEO, ટિમ કૂક (Tim Cook in Mumbai) તાજેતરમાં જ બિઝનેસ ટ્રિપ માટે ભારત આવ્યા છે. જ્યારથી આવ્યા ત્યારથી તેઓ દેશભરમાંથી અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે મુલાકાત કરી રહ્યાં છે. મુંબઈના પ્રથમ એપલ સ્ટોર (Mumbai First Apple Store)ના ઉદ્ઘાટન પહેલા તેમણે સોમવારે રાત્રે ભારતીય ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. (તમામ ફોટા/ઇન્સ્ટાગ્રામ)    

18 April, 2023 11:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

બિગ બૉસ OTT સીઝન 3થી બહાર જતાં, અરમાન મલિક સહિત અનેક બાબતે પાયલ મલિકે કહ્યું...

બિગ બૉસ OTT સીઝન 3થી બહાર જતાં, અરમાન મલિક સહિત અનેક બાબતે પાયલ મલિકે કહ્યું...

બિગ બૉસ ઓટીટી સીઝન 3ની સ્પર્ધક પાયલ મલિકની શોમાંથી બહાર જતાં પોતાનો અનુભવો અને અરમાન મલિક સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. એક ઇન્ટરવ્યુમાં, પાયલે ઘરની અંદરના પડકારો અને અન્ય સ્પર્ધકો સાથે ચર્ચા કરી હતી. પાયલે ભાવનાત્મક ક્ષણો અને અરમાન મલિક સાથેના તેના બોન્ડ શૅર કર્યો હતો. આ વાતે દર્શકોનું ધ્યાન મેળવ્યું હતું. બિગ બૉસ ઓટીટી 3 પર પાયલની સફરને ડ્રામા, બૉન્ડિંગ અને વ્યક્તિગત વૃદ્ધિ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી, જેણે તેને સિઝનની સૌથી વધુ ચર્ચિત સ્પર્ધકમાંની એક બનાવી હતી.

02 July, 2024 09:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK