ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન તેન્ડુલકર આજે 20 વર્ષનો થયો છે. માસ્ટર બ્લાસ્ટરના પુત્રના જન્મદિવસે જોઈએ મુંબઈના યંગ ક્રિકેટરની જર્ની વિશે. કહેવાય છે કે દીવા તળે અંધારું જ હોય, પણ અર્જુન પોતાની મહેનતથી પોતાનો માર્ગ કંડારી રહ્યો છે.
24 September, 2019 11:32 IST