'ધ બેટલ ઑફ ભીમા કોરેગાંવ'ના પહેલા ગીતનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, આ ટિઝરમાં સની લિયોની મરાઠી સાડીમાં જોવા મળે છે. તો તેમની સાથે અર્જુન રામપાલ, દિગંગના સૂર્યવંશી અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળશે. અર્જુન રામપાલ લીડ રોલમાં દેખાશે. તે અહીં 'મહાર યોદ્ધા'નું પાત્ર ભજવશે. ફિલ્મનું પોસ્ટર તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે. સાથે જ તેમણે લખ્યું છે કે, ફિલ્મનો ભાગ હોવા મને ગર્વ છે. એક ફિલ્મ જેમાં પાવરફુલ મેસેજ છે. ઇતિહાસનો એક પાર્ટ રિવિઝિટ કરવામાં આવ્યો છે.
11 December, 2020 03:35 IST